Only Gujarat

Day: November 20, 2020

સુરતીઓ આ ગોઝારો બુધવાર ક્યારેય ભૂલી નહીં શકેઃ પળવારમાં હસતા પરિવારો પિંખાઈ ગયા

વડોદરાના વાઘોડિયા પાસે ગત બુધવારે સર્જાયેલા ગોઝારા અકસ્માતની ઘટના સુરતીઓ ક્યારેય ભૂલી નહિ શકે. પાવાગઢ દર્શને જતા સુરતના કેટલાક પરિવારોને વડોદરા પાસે અકસ્માત નડ્યો હતો. મોડી રાત્રે 3 વાગ્યે વાઘોડિયા ચોકડી પર આઈસર ટેમ્પો અને ટ્રેલર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં સુરતના…

વડોદરા: દીકરા ગુમાવતા ભાંગી પડ્યું હતું દંપતી, હવે બે ભાઈઓને લીધા દત્તક, છવાયો હરખ

નિઃસંતાન દંપતીઓ કે પછી પોતાના બાળકોને ખોઇ બેસેલા લોકો પણ હવે અનાથ બાળકોને દત્તક લેવા લાગ્યા છે. આમ કરવાથી અનાથ બાળકોને માતા-પિતા મળી જાય છે અને દંપતીને બાળકો. આવો જ એક કિસ્સો જોવા મળ્યો વડોદરામાં. જ્યાં બે અનાથ ભાઇઓને દંપતીએ…

‘તારક મહેતા..’ના પ્રોડ્યૂસર અસિત મોદી કોરોનાની ચપેટમાં, ઘરમાં જ રહીને કરી રહ્યા છે સારવાર

મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સીરિયલના પ્રોડ્યૂસર અસિત મોદીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અસિત મોદીએ ટ્વિટર પર ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી. અસિત મોદીએ ટ્વિટર પર ટ્વીટ કરીને કહ્યું હતું કે કોરોનાવાઈરસના લક્ષણો દેખાતા તેમણે ટેસ્ટ કરાવ્યો…

માત્ર 16 વર્ષની ઉંમરમાં કર્યા પહેલા લગ્ન, 22ની ઉંમરમાં થયો છ સંતાનોનો બાપ, હવે કરશે ચોથા લગ્ન

ઈસ્લામાબાદ: જો તમને કોઈ કહે છે કોઈ મહિલા પોતાના પતિ માટે નવી પત્ની શોધી રહી છે તો શું તમને એ વાત પર વિશ્વાસ આવશે. પરંતુ આ સત્ય છે. પાકિસ્તાનના સિયાલકોટમાં એક શખ્સે ત્રણ લગ્નો કર્યા. ત્રણેય પત્ની સાથે રહે છે….

ગુજરાતમાં કોરોના ફેલાવવાના આ 10 કારણો છે જવાબદાર? જાણો ક્લિક કરીને

પ્રશાંત દયાળ, અમદાવાદ: છેલ્લાં આઠ મહિનાથી શરૂ થયેલા કોરાનાના સંક્રમણને ઘટાડવા માટે પ્રયાસ થઈ રહ્યા છે, છતાં તે નિયંત્રીત થવાને બદલે તેની તાકાત વધી રહી છે, સરકારી તંત્ર પણ તેની તમામ તાકાત લગાડી લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહી છે, છતાં…

Bollywood

કિંગ ખાનના ભવ્ય બંગાલમાં રહેવું છે એક દિવસ? બસ કરો આ એક કામ ને પછી રહો રજવાડી ઠાઠથી

શાહરુખ ખાન અને ગૌરી ખાન તેમના દિલ્લી વાળા ઘરના ખૂબ જ પ્રેમ કરે છે. અને એટલે જ હવે આ જોડીએ પોતાના ઘરને ચાહકો સાથે શેર કરવાનો નિર્ણય લીધો છે. શાહરુખ-ગૌરી પોતાના ઘર માટે Airbnb સાથે પાર્ટનરશિપ કરી છે અને ચાહકોને…

પહેલી જ વાર જુઓ શિલ્પા શેટ્ટીની લાડલીની ખાસ તસવીરો, લાગે છે એકદમ મીઠડી

અભિનેત્રી શિલ્પા શેટ્ટી બીજી વાર માતા બનીને ખૂબ જ ખુશ છે અને પોતાની ખુશી તે સોશિયલ મીડિયા પર પણ જાહેર કરે છે. પરંતુ અત્યાર સુધી તેણે દીકરી સમીશાની એક પણ તસવીર સોશિયલ મીડિયા પર શેર નથી કરી. હાલમાં જ અભિનેત્રીને…

કોઈ ના કરે તે ગુજરાતના આ પોલીસ અધિકારીએ કરી બતાવ્યું, જાણી સલામ મારવાનું થશે મન!

પ્રશાંત દયાળ,અમદાવાદ: થોડા દિવસ પહેલાની વાત છે, જુનાગઢના વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઈન્સપેકટર એન આર પટેલના મોબાઈલ ફોનની રીંગ વાગી, નંબર અજાણ્યો હતો પણ પોલીસ અધિકારીઓને આ પ્રકારે અજાણ્યા લોકોના ફોન આવતા હોય છે, પીઆઈ પટેલે ફોન ઉપાડતા…

આજે જલારામ જયંતિ સાથે વ્યતિપાત યોગ, કોને ફળશે તો કોને રહેવું સચેત, વાંચો રાશિફળ

રાશિફળ: 21-11-2020:  આજે જલારામ જયંતિ સાથે વ્યતિપાત યોગ! કોને ફળશે તો કોને રહેવું સચેત, વાંચો રાશિફળ મેષઃ અનુમાન ધારીને મૂડી રોકાણ કરવું હિતાવહ નથી, સગાવહાલાંથી મહત્વના સમાચારની પ્રાપ્તિ થાય સાથે આધ્યાત્મિકતા તરફ આગળ વધાય પરંતુ ધ્યાન રાખવું કે માનસિક શાંતિ…

દુબઈમાં કંઈક આ રીતે માણી રહ્યા છે નેહા-રોહન હનીમૂન, જોવા મળી એકદમ અંગત તસવીરો

મુંબઈઃ નેહા કક્કર અને રોહનપ્રીત સિંહ છેલ્લા 11 દિવસથી દુબઈમાં હનિમૂનની મજા માણી રહ્યાં છે. 24 ઓક્ટોબરે બંનેએ દિલ્હીમાં ધૂમધામથી લગ્ન કર્યા હતા. નેહા પોતાના હનિમૂનની તસવીરો પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. તેણે હવે 8 વર્ષ નાના પતિ…

You cannot copy content of this page