Only Gujarat

Day: November 20, 2020

જ્યારે કરીનાની સાસુમાને હતો કેપ્ટન કોહલીના બાળકનો ડર, લાડલા પૌત્ર અંગે કહી હતી આ વાત

મુંબઈઃ ગર્ભવતી બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર હાલ મુંબઈમાં નહીં પરંતુ હિમાચલ પ્રદેશમાં પતિ સૈફ અલી ખાન સાથે છે. વાસ્તવમાં સૈફ પોતાની અપકમિંગ ફિલ્મ ભૂત પોલીસનું શૂટિંગ અહીં કરી રહ્યો છે. આ કારણે દીકરો તૈમૂર અલી ખાન પણ તેમની સાથે જ…

બાબરીની વિધિ યમ બનીને ત્રાટકી, રડતી આંખે કહ્યું- ભગવાન કોઈને આવો દિવસ ના બતાવે

સિદ્ધાર્થ નગર (ઉત્તર પ્રદેશ): રક્સૈલ ગામના જે ઘરમાં 2 દિવસ અગાઉ સુધી ખુશીનો માહોલ હતો. ત્યાં આજે માતમ છવાયેલો છે. વાસ્તવમાં સોમવારે મુંડન કરાવવા બિહાર (મૈરવા ધામ) જતા આ પરિવારની ગાડી ઘરથી 15 કિ.મી.ના અંતરે પલટી જતા અકસ્માતમાં પરિવારના 7 લોકોના…

કોમેડી કિંગ કપિલના ઘરે ફરી બંધાશે પારણું? ગિન્નીને જાય છે સાતમો મહિનો?

મુંબઈઃ કોમેડિ કિંગ કપિલ શર્માના પરિવારમાં જલદી જ એક નાનો મહેમાન સામેલ થશે. કપિલ એકવાર ફરી પિતા બનવા જઈ રહ્યો છે. કપિલની પત્ની બીજીવાર પ્રેગ્નન્ટ છે અને જાન્યુઆરી 2021માં તેમની ડ્યૂ ડેટ છે. મળતી માહિતી મુજબ, કપિલની મા મુંબઈ આવી…

કોરોનામાં પત્રકાર પોપટલાલની નોકરી ગઈ, હવે સોઢીના ગેરેજમાં બન્યો મિકેનિક!

તારક મહેતા કા ઉલટા ચશ્મામાં પોપટલાલનું જીવન બદલાઈ ગયું છે. બીજાની દુનિયા હલાવી નાખનાર પોપટલાલ અત્યારે ખુદને સંભાળી શકતાં નથી. લોકડાઉનને લીધે તૂફાન એક્સપ્રેસમાં તેમની નોકરી જતી રહી છે. હવે નોકરી તો ગઈ, આ ઉપરાંત લગ્નના સંબંધની વાતો આવતી હતી,…

વજન વધી જતાં બોલિવૂડમાં ના મળ્યું કામ, લગ્ન કરી વસાવી લીધું ઘર

મુંબઈઃ 90નાં દશકની પોપ્યુલર એક્ટ્રસ શિલ્પા શિરોડકર 51 વર્ષની થઈ ગઈ છે. 20 નવેમ્બર 1969માં મુંબઈમાં જન્મેલી શિલ્પા છેલ્લે 10 વર્ષ પહેલાં એટલે કે વર્ષ 2010માં આવેલી ફિલ્મ ‘બારૂદ’માં જોવા મળી હતી. જોકે, તેમણે વર્ષ 2014માં નાના પડદા પર સિરિયલ…

સલામ છે આ મહિલાને! કોરોનાકાળમાં બ્રેસ્ટ મિલ્ક આપ્યું દાનમાં, ખાસ છે કારણ

42 વર્ષીય ફિલ્મ નિર્માતા અને પ્રોડ્યૂસર નિધિ પરમાર હિરાનંદાનીએ થોડો સમય અગાઉ તેના બાળકને જન્મ આપ્યો છે. જો કે, તેને ખ્યાલ આવી ગયો કે તેની પાસે ખૂબ જ બ્રેસ્ટ મિલ્ક સ્ટોર્ડ છે. જ્યારે તેણે તેના પરિવાર અને મિત્રોને આ વિશે…

નર્સની એક ભૂલથી આ મહિલા થઈ પ્રેગ્નન્ટ ને કરી દીધો કેસ ને પછી…

અમેરિકાના સિએટલમાં જજે એક પરિવારને 74 કરોડ રૂપિયાથી વધુ રકમ આપવાનો ચુકાદો આપ્યો છે કારણ કે નર્સ દ્વારા મહિલાને ખોટું ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. મહિલા બર્થ કંટ્રોલના ઈંજેક્શન માટે કોમ્યુનિટી ક્લિનિકમાં ગઈ હતી, પરંતુ તેને ફ્લૂ શોટ આપવામાં આવ્યો હતો….

એકદમ સહેલા પાસવર્ડ, ક્ષણભરમાં પડી જાય છે ખબર ને તમે થઈ જશો ખાલી

દર વર્ષે ખરાબ પાસવર્ડ્સનું લિસ્ટ સમગ્ર વિશ્વમાં બહાર પાડવામાં આવે છે. આ લિસ્ટમાં એવા પાસવર્ડ્સ છે જે ખૂબ જ નબળા છે અને આવા ખાતા ફક્ત એક સેકંડમાં હેક થઈ શકે છે. પાસવર્ડ મેનેજર સોલ્યુશન પ્રદાતા કંપની NordPass એ 2020ના સૌથી…

You cannot copy content of this page