Only Gujarat

Day: October 30, 2020

‘સિંઘમ’ની આ એક્ટ્રેસ બિઝનેસમેન સાથે ફરશે સાત ફેરા, ફૂલોની માળા ને ટીકાથી સજી હતી સોળે શણગાર!

મુંબઈઃ અજય દેવગનની ફિલ્મ ‘સિંઘમ’માં કામ કરનારી એક્ટ્ર્સ કાજલ અગ્રવાલ 30 ઓક્ટોબરે તેના મંગેતર ગૌતમ કિચલૂ સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. કાજલના લગ્નના પ્રિ-વેડિંગ ફંક્શન શરૂ થઈ ગયાં છે. ગુરુવારે મહેંદી સેરેમની પછી સાંજે હલદી લગાવવાની રશમનું આયોજન કરવામાં…

દુનિયામાં ભારતનું નામ રોશન કરનાર વકીલ હરીશ સાલ્વેએ કર્યું ધર્મ પરિવર્તન ને કર્યા બીજા લગ્ન

ભારતના ભૂતપૂર્વ સોલિસીટર જનરલ અને સુપ્રીમ કોર્ટના સૌથી મોંઘા વકીલ હરીશ સાલ્વે બીજી વાર વરરાજા બન્યા છે. 65 વર્ષની વયે હરીશ સાલ્વે લંડનના કેરોલીન બ્રોસાર્ડ સાથે લગ્ન કર્યા. લંડનના ચર્ચમાં એક સરળ સમારોહમાં બંનેએ એક બીજાનો હાથ થામ્યો હતો. હરીશ…

આ જાણીતી એક્ટ્રેસના ઘરે છવાયો માતમનો માહોલ, કોવિડ 19ને લઈ લીધો જીવ

કોરોના વાયરસથી લાખો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તેની બરબાદી બંધ થવાનું નામ લઈ રહી. આ વાયરસથી ઘણા પરિવારો ખતમ થઈ ગયા છે. તાજેતરમાં જ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી દિવ્યા અગ્રવાલના પિતાએ પણ આ દુનિયાને અલવિદા કહી દીધું છે. સમાચાર મુજબ…

‘બાલિકા વધૂ’ની આનંદીએ ઉતાર્યું 13 કિલો વજન, હાથ-પગ પર જામી ગયા હતા ચરબીના થર ને પેટ આવી ગયું હતું બહાર

ટીવીની લોકપ્રિય સિરિયલ ‘બાલિકા વધુ’ ફેમ અભિનેત્રી અવિકા ગોર એટલે કે આનંદીસિંહે પોતાની એક અલગ ઓળખ બનાવી છે. પરંતુ, હવે તે તેની અદભૂત ફેશન સેન્સ અને ફિગરને કારણે ફરી એકવાર ચર્ચામાં આવી છે. તાજેતરમાં જ અવિકાએ ઇંસ્ટાગ્રામ પર કેટલાક ફોટા…

You cannot copy content of this page