Only Gujarat

Day: August 30, 2020

રેલવે અધિકારીની 17 વર્ષની નેશનલ શૂટર પુત્રીએ ગોળી મારી માતા-ભાઈની કરી હત્યા

ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં સીએમ આવાસ પાસે થયેલા ડબલ મર્ડર કેસમાં પોલીસે મોટો ખુલાસો કરી જણાવ્યું કે યુવતીએ જ પોતાની માતા અને ભાઇની હત્યા કરી છે. યુવતી નેશનલ લેવલની શૂટર છે. આશ્ચર્યની વાત તો એ છે કે યુવતીએ બંને ગોળી માર્યા…

હીરોઈનને પણ ટક્કર આપે છે KKRના સ્ટાર ક્રિકેટરની આ પત્ની, જાણો હાલ શું કરે છે?

મુંબઈઃ IPL 2020 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે છે. આ વખતે સીઝનમાં ગ્લેમર ઓછું જોવા મળી શકે છે કેમ કે, આ વખતે પ્લેયર્સને સપોર્ટ કરવા માટે તેમની પત્ની આવશે નહીં. ખિલાડીઓની સુંદર પત્નીની વાત થઈ રહી છે ત્યારે કોલકાતા નાઇટ…

બેગમ કરીના કપૂર જોવા મળી બેબી બમ્પ સાથે, તસવીરોમાં ખાસ

મુંબઈઃ હાલમાં જ કરીના કપૂરે તેમની પ્રેગ્નન્સિની જાહેરાત કરી છે. આ પછી તે સતત ચર્ચામાં છે. પ્રેગ્નન્સિમાં પણ કરીના ઘરે બેસીને નહીં પણ તેનું કામ કરીને દિવસ પસાર કરી રહી છે. એટલું જ નહીં ક્યારેક દીકરા તૈમૂર સાથે બહેન કરિશ્માના…

શાહરૂખની લાડકીની આંખોમાં પહેલીવાર જોવા મળ્યાં આંસુ, સામે આવ્યું ચોંકાનારું કારણ

મુંબઈઃ શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. સુહાના ઘણીવાર તેના ગ્લેમરસ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે અને લોકો તેને પસંદ પણ કરે છે. જોકે, આ વખતે સુહાના તેના ગ્લેમરસ ફોટો…

કોરોનાકાળમાં મુકેશ અંબાણીને નથી નડી મંદી, હવે ખરીદ્યું બિગ બાઝાર, કરોડોમાં થઈ ડીલ

ફ્યુચર ગ્રુપના રિટેલ બિઝનેસ પર કબજો મેળવીને મુકેશ અંબાણી ભારતના રિટેલ કિંગ બની ગયા છે. આ સાથે, ફ્યુચર ગ્રૂપના માલિક કિશોર બિયાનીએ પણ તેમના પરના દેવાની બોજો દૂર કર્યો છે. મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડે ફ્યુચર ગ્રૂપનો રિટેલ,…

કંગના રનૌતનો મોટો ધડાકો, બોલિવૂડ પાર્ટીમાં ખુલ્લેઆમ ટોચના કલાકારો લે છે ડ્રગ્સ

સુશાંત સિંહ રાજપૂત કેસ મામલો જટિલ બની રહ્યો છે. દરરોજ આ કિસ્સામાં એક નવો વળાંક આવે છે, ભત્રીજાવાદથી શરૂ થયેલ આ મુદ્દો હવે ડ્રગ્સ સુધી પહોંચ્યો છે. સુશાંત કેસમાં મુખ્ય આરોપી ગણાતી રિયા ચક્રવર્તી વિશે પણ અલગ અલગ વાતો બહાર…

મોટા-મોટા ડોક્ટરોએ સુશાંતની બોડી જોઈને કહ્યું હતું કે, ‘આ સુસાઈડ નથી, મર્ડર છે’

સુશાંતસિંહ રાજપૂતનાં અવસાનને અઢી મહિના થઈ ગયા છે. તે આત્મહત્યા છે કે હત્યા? આ રહસ્ય હલ કરવા સીબીઆઈ 9 દિવસથી તપાસ કરી રહી છે. દરમિયાન શનિવારે સવારે અભિનેતાની યુ.એસ. સ્થિત બહેન શ્વેતા સિંહ કીર્તિએ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો…

You cannot copy content of this page