Only Gujarat

Day: February 5, 2020

રીવા સ્ટેટના રાજાની દીકરીની તસવીરો સોશ્યલ મીડિયામાં વાઈરલ, ક્લિક કરીને જુઓ

મુંબઈ: ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં કીર્તિનો રોલ પ્લે કરનારી એક્ટ્રેસ મોહિના કુમારીના લગ્નને અંદાજે 4 મહિના થઈ ચૂક્યા છે. મોહિના કુમારી હાલમાં ટીવી સીરિલયલ્સથી દૂર પોતાના સાસરિયામાં લગ્નજીવન ગાળી રહી છે. હાલમાં જ મોહિનાએ સોશ્યલ મીડિયામાં કેટલીક…

કપૂર પરિવારના ભાણેજના લગ્નમાં ગુજરાતી સાડી પહેરેલી આ મહિલા કોણ? ગુજરાત સાથે ખાસ કનેક્શન

મુંબઈઃ હાલમાં જ કપૂર પરિવારના લાડલા ભાણેજ અરમાન જૈનના રંગેચંગે લગ્ન લેવામાં આવ્યા હતાં. કપૂર પરિવાર બોલિવૂડના સૌથી બહોળા પરિવારમાંથી એક છે. કપૂરના ત્યાં કોઈ લગ્ન હોય અને તેમાં ઝાકમઝોળ ના હોય તેમ શક્ય નથી. કપૂર પરિવારના લગ્નમાં બોલિવૂડની અનેક…

ક્યાંક તમારી કુંડળીમાં પણ નથી ને રાતોરાત પૈસાદાર બનાવી દેતા રાજયોગ?

અમદાવાદઃ આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ કે કોઈક વ્યક્તિને રાતોરાત સફળતા મળે છે અને તે અચાનક પૈસાદાર થઈ જાય છે. આવું કેમ થાય છે? આનો જવાબ આપણને જ્યોતિષમાં મળે છે. જ્યોતિષ વિજ્ઞાન પ્રમાણે, કોઈ પણ વ્યક્તિની કુંડળીમાં રાજયોગ બને તો…

રેખા સાથે જોવા મળેલી આ વ્યક્તિ કોણ હતી? આ પહેલાં ક્યારેય આ રીતે જોવા નથી મળી

મુંબઈઃ દિગ્ગજ બોલિવૂડ એક્ટ્રેસ રેખા હાલમાં જ અરમાન જૈન તથા અનિસા મલ્હોત્રાના વેડિંગ રિસેપ્શનમાં આવી હતી. બોલિવૂડની એવરગ્રીન બ્યૂટી રેખા ફરી એકવાર સજી-ધજીને કાંજીવરમ સાડીમાં જોવા મળી હતી. નોંધનીય છે કે રેખા કોઈ પણ વેડિંગમાં જાય ત્યારે તે દુલ્હનની જેમ…

ચોંકાવનારો બનાવ, પત્નીની હરકતથી દુ:ખી થઈને અલગ રહેવા લાગ્યો સોફ્ટવેર એન્જિનિયર પતિ

મુંબઈ: એક ખૂજ જ ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. એક વ્યક્તિ ઘર પર ઓનલાઈન એડલ્ટ ફિલ્મ જોઈ રહ્યો હતો, ત્યારે અચાનક તેના હોશ ઉડી ગયા હતા. વીડિયોમાં જે મહિલા કોઈ અન્ય પુરુષ સાથે સંબંધ બનાવતી જોવા મળી રહી હતી તે…

12 વર્ષ નાના પ્રેમીના હાથમાં હાથ નાખીને મલાઈકાએ મારી એન્ટ્રી, રિસેપ્શનમાં હતો આગવો વટ

મુંબઈ: બોલિવૂડમાં ઘણાં એવા સેલેબ છે, જે હંમેશા ફીટ એન્ડ સ્ટાલીશ અંદાજમાં જ જોવા મળતાં હોય છે. આમાનું એક નામ એટલે મલાઈકા અરોરા. ગઈ કાલે યોજાયેલા અરમાન જૈનના વેડિંગ રેસેપ્શનમાં મલાઈકા અરોરા છવાઈ ગઈ હતી. 46 વર્ષની ઉંમરમાં પણ મલાઈકાએ…

વેડિંગ રિસેપ્શનમાં અંબાણી પરિવારનો દબદબો, નીતા અંબાણીની ભાવિ નાની વહુ રાધિકા લાગી બ્યુટીફૂલ

મુંબઈ: કરીના અને કરીશ્મા કપૂરની ફુઈ રીમા જૈનના દીકરા અરમાન જૈનનું મંગળવાર રાત્રે મુંબઈમાં વેડિંગ રિસેપ્શન યોજાયું હતું. આ ગ્રાન્ડ રિસેપ્શનમાં બોલવૂડના અનેક સેલેબ્સ સામેલ થયા હતા. રિસેપ્શનમા ગુજરાત બિઝનેસમેન મુકેશ અંબાણી પણ ફેમિલી સાથે જોવા મળ્યા હતા. મુકેશ અંબાણીએ…

આ યુવકે સરકારી યોજનાઓની માહિતી આપતી લગ્નની કંકોત્રી છપાવી, જાણો કારણ રસપ્રદ છે

અમરેલી: હાલ લગ્નની સિઝન ચાલી રહી છે જેમાં રોજ હજારોની સંખ્યાંમાં લગ્ન થઈ રહ્યાં છે જ્યારે લોકો લગ્નને યાદગાર બનાવવા માટે પણ કંઈક હટકે આયોજન કરતાં હોય છે. ત્યારે સાવરકુંડલા તાલુકાના નાનકડાં ગાધકડા ગામના યુવકે લગ્નને યાદગાર બનાવવા માટે એક…

સુરતના આ પોલીસ કર્મચારી રાતોરાત બની ગયા REAL HERO, જાણો કેવી રીતે

સુરત: ગુજરાતમાં છેલ્લા એકાદ વર્ષથી પોલીસની કામગીરીના ખૂબ જ વખાણ થઈ રહ્યાં છે ત્યારે સુરત ટ્રાફિક વહીવટી ખાતામાં ફરજ બજાવી રહેલા એક પોલીસ કર્મચારીએ માસી અને ભાણેજનો જીવ બચાવ્યો હતો અને રાતોરાત આ પોલીસ કર્મચારી હીરો બની ગયા હતાં. આ…

રાતોરાત સ્ટાર બનેલી આ એક્ટ્રેસ 30 વર્ષમાં આટલી બદલાઈ ગઈ, ઓળખો છો કોણ છે આ?

મુંબઈ: 1990માં આવેલી હિટ ફિલ્મ આશિકીના 30 વર્ષ પૂર્ણ થયા છે તેના સેલિબ્રેશનને લઈને ફિલ્મની આખી કાસ્ટ કપિલ શર્માના શો પર પહોંચ હતી. નોંધનીય છે કે, ‘આશિકી’ ફિલ્મ રીલિઝ થતાં જ અભિનેતા રાહુલ રોય અને અભિનેત્રી અનુ અગ્રવાલને રાતારોત સ્ટાર…

You cannot copy content of this page