Only Gujarat

Day: February 4, 2020

અરમાન જૈનની દુલ્હન અનીસા લગ્ન મંડપમાં પિતાનો હાથ પકડીને પહોંચી

મુંબઈ: કરીના કપૂરની ફુઈનો દીકરો અરમાન જૈન લગ્ન બંધનમાં બંધાઈ ગયો છે. મંગળવારે અરમાન જૈને ધામધૂમથી લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ અનીસા મલ્હોત્રા સાથે સાત ફેરા લીધા હતા. લગ્ન પહેલાં અરમાન મમ્મી રીમા જૈનનો ગળે લગાવીને ખૂબ ઈમોશનલ થઈ ગયો હતો. એટલું…

39 વર્ષની ઉંમરમાં પણ કરીનાનો જલવો એવો ને એવો, યલો સાડીમાં લાગી ગોર્જિયસ

મુંબઈ: 39 વર્ષની ઉંમરમાં પણ કરીના કપૂરનો જાદુ એવોને એવો છે. બોલિવૂડની કોઈ પણ ઈવેન્ટ હોય એમાં કરીનાની હાજરી હોય એટલે ઈવેન્ટમાં ગ્લેમર આવી જ જાય. મુંબઈમાં હાલમાં ફુઈના દીકરાના લગ્નમાં કરીના કપૂરે ખૂબ મોજ-મસ્તી કરી હતી. આ લગ્નમાં કરીના…

તો શું આ ગુજરાતી એક્ટ્રેસ કપૂર પરિવારની ભાણેજ વહુ બનીને આવશે? કરીના-રણબીરની બનશે ભાભી

મુંબઈઃ અરમાન જૈન તથા અનિસા મલ્હોત્રાએ ત્રણ જાન્યુઆરીના રોજ લગ્ન કર્યાં હતાં. કપૂર પરિવારના આ લગ્નમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીની તમામ મોટી હસ્તીઓ સામેલ થઈ હતી. લગ્નમાં અમિતાભ બચ્ચનથી લઈ અનિલ અંબાણી, નીતા અંબાણી સહિતના સેલેબ્સ હાજર રહ્યાં હતાં. જોકે, આ તમામની…

સાસુમાના નિધનથી દીકરી શ્વેતા બચ્ચન હતી ઉદાસ, પાપા અમિતાભે આમ આપ્યો સધિયારો

મુંબઈઃ પિતા ભલે ગમે તેટલાં ઘરડાં થઈ જાય અને દીકરી ભલે ગમે તેટલી મોટી થઈ જાય પરંતુ પિતા-પુત્રી વચ્ચે જે સ્નેહનો તાંતણો રહે છે, તે હંમેશા એવો ને એવો રહે છે. આ તાંતણાને કોઈ ઉંમર નડતી હોતી નથી. આવું જ…

આ જાદુઈ ફળ ખાતા જ ઝડપથી થઈ જશો પાતળાં, નહીં થાય એક વારમાં વિશ્વાસ

અમદાવાદઃ આસપાસમાંથી દર પાંચમી વ્યક્તિ ઓબેસિટીથી પિડાતી હોય છે. ઓબેસિટીને કારણે અનેક બીમારીઓ આવી શકે છે. ખાસ કરીને જે લોકોની ફાંદ વધારે હોય તેમને ઘણું જ નુકસાન થઈ શકે છે. ડોક્ટર્સના મતે, શરીરમાં થતી મોટાભાગની બીમારી ફાંદને કારણે થાય છે….

શનિ ભલે મકર રાશિમાં હોય પરંતુ સિંહ રાશિના જાતકોને પૈસા તથા નોકરીમાં વધી શકે છે મુશ્કેલીઓ

અમદાવાદઃ જ્યોતિષ શાસ્ત્રમાં શનિગ્રહને કર્મફળદાતા કહેવામાં આવે છે. શનિ કોઈ પણ વ્યક્તિને તેના કર્મ પ્રમાણે ફળ આપે છે. ગયા મહિને 24 જાન્યુઆરીએ શનિ પોતાની રાશિ મકરમાં આવી ચૂક્યો છે, જે અઢી વર્ષ સુધી રહેશે. શનિ ભલે આ રાશિમાં હોય પરંતુ…

આ ‘પ્લસ સાઇઝ’ એક્ટ્રેસિસે બદલી ‘ઝીરો ફિગર’ની પરિભાષા, જુઓ તસવીરો

મુંબઇઃ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝ હોય કે ટીવી ઇન્ડસ્ટ્રીઝ તમામ સ્થળે ઝીરો ફિગરની માંગ છે. મોડલ્સ અને એક્ટ્રેસિસ જેટલી પણ હોય છે તમામ દેખાવમાં ઝીરો ફિગરવાળી હોય છે. બોલિવૂડમાં ઝીરો ફિગરને સુંદરતા માનવામાં આવે છે. પરંતુ ઇન્ડસ્ટ્રિઝની કેટલીક મોડલ્સ અને એક્ટ્રેસ એવી…

પ્લાસ્ટિક સર્જરીએ બગાડ્યો આ એક્ટ્રેસનો ચહેરો, સલમાન ખાન સાથે કરી ચૂકી છે કામ

મુંબઇઃ બોલિવૂડમાં ફિલ્મ કરવી તમામ એક્ટ્રેસનું સ્વપ્ન હોય છે પરંતુ ફિલ્મ મળ્યા બાદ પોતાના સ્ટારડમને ટકાવી રાખવું તમામ એક્ટ્રેસના હાથની વાત નથી. આજે આપણે એક એવી જ એક્ટ્રેસની વાત કરીશું જેણે સલમાન ખાન સાથે કામ કર્યું છે પરંતુ પોતાની સ્ટારડમ…

LPG સિલેન્ડર જાતે લેવા જાવ તો એજન્સીએ આપવા પડે આટલા રૂપિયા, જાણો નિયમ

નવી દિલ્હીઃ ગેસ સિલેન્ડરનો ઉપયોગ લગભગ તમામ ઘરમાં થાય છે. તે સિવાય સરકાર ઉજ્જવલા યોજનામાં તમામ લોકોને ગેસ સિલેન્ડર આપવામાં આવી રહ્યા છે પરંતુ મોટાભાગના લોકો જે સિલેન્ડરનો ઉપયોગ કરે છે તેને લઇને નિયમ જાણતા હોતા નથી. જો કોઇ ગેસ…

આદિત્ય નારાયણ સાથે જોવા મળી નેહા કક્કરની શાનદાર કેમિસ્ટ્રિ, ગોવા બીચ પર મળ્યા જોવા

મુંબઇઃ સિંગર નેહા કક્કર છેલ્લા કેટલાક સમયથી સતત ચર્ચામાં રહે છે. આ પાછળનું કારણ દિગ્ગજ સિંગર ઉદિત નારાયણના દીકરા આદિત્ય નારાયણ છે. વાસ્તવમાં તાજેતરમાં જ એવા રિપોર્ટ આવ્યા હતા જેમાં કહેવામાં આવી રહ્યુ હતું કે નેહા કક્કર અને આદિત્ય નારાયણ…

You cannot copy content of this page