Only Gujarat

Day: February 21, 2020

આ લગ્નમાં કન્યાને જોવા આમંત્રણ વિના પહોંચ્યા લોકો, કહ્યુ- બધાનું નસીબ આ છોકરી જેવું હોતું નથી

ચંડીગઢઃ હાલના સમયમાં તમામ વ્યક્તિ પોતાના લગ્નને સ્પેશ્યલ અને યાદગાર બનાવવા માંગે છે કારણ કે આ નવી જિંદગીની શરૂઆત હોય છે. એવામાં હરિયાણામાં એક અનોખા લગ્ન જોવા મળ્યા હતા. જ્યાં વરરાજા કન્યાને હેલિકોપ્ટરમાં લઇને આવ્યો હતો. આ લગ્નમાં હેલિકોપ્ટરને જોવા…

પતિને કહ્યુ- હું પ્રેગનન્ટ છું, બાદમાં મહિલાએ જે ખેલ ખેલ્યો તે વાંચી તમે ચોંકી ઉઠશો

લુધિયાણાઃ પંજાબના લુધિયાણામાં સિવિલ હોસ્પિટલમાંથી 11 ફેબ્રુઆરીના રોજ ગુમ બે દિવસની બાળકીના કેસમાં નવો વળાંક આવ્યો છે. બાળકી 13 ફેબ્રુઆરીના રોજ મળી આવી હતી. બાળકીને તેની માતાને સોંપવામાં આવી છે. આ મામલામાં પોલીસે રાજવીર કૌર નામની મહિલાની ધરપકડ કરી છે….

રસ્તા પર ફૂલ વેચી રહ્યો હતો ગરીબ બાળક, પછી બોલિવૂડની આ એક્ટ્રેસે જે કર્યું તેના થઇ રહ્યા છે વખાણ

મુંબઇઃ બોલિવૂડ એક્ટર કબીર બેદીની દોહિત્રી અને પૂજા બેદીની દીકરી આલિયા તાજેતરમાં જ સૈફ અલી ખાની ફિલ્મ જવાની જાનેમનમાં જોવા મળી હતી. તાજેતરમાં જ આલિયાએ રસ્તા પર એક ગરીબ બાળકને ફૂલ વેચતો જોયો તો તેને પોતાની પાસે બોલાવ્યો હતો અને…

You cannot copy content of this page