Only Gujarat

Day: February 11, 2020

ફેમિલી ફોટોમાં નવી નવેલી દુલ્હનને ઓળખવી પણ પડી મુશ્કેલ, જુઓ તસવીરો

મુંબઈ: કરીના કપૂરની ફૂઇના દિકરા અરમાન જૈન 3 ફેબ્રૂઆરીએ પોતાની લોંગ ટાઇમ ગર્લફ્રેન્ડ અનીસા મલ્હોત્રાની સાથે લગ્નના બંધનમાં બંધાયો છે. અરમાન-અનીસાના લગ્ન અને વેડિંગ રિસેપ્શનની અનેક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. લગ્ન બાદ ન્યૂલી મેરિડ કપલની તસવીર સામે…

પિતા દસમાં ધોરણમાં ત્રણ વખત ફેલ થતા કરવા લાગ્યા હતા ખેતી, પુત્રએ પિતાનું નામ રોશન કર્યું

મુંબઈ: ફેબ્રુઆરીમાં CBSE બોર્ડની સાથે અન્ય બોર્ડની પરીક્ષા શરૂ થાય છે. સાથે જ બેંક, રેલવે, એન્જિનિયરિંગ, IAS-IPSની સાથે રાજ્ય સ્તરીય નોકરી માટે એપ્લાય કરનારા સ્ટુડન્ટ્સ પ્રોસેસ, પરીક્ષા, પેપરની પેટર્ન, તૈયારીની યોગ્ય પેટર્નને લઇને મુંજવણમાં છે. એવું પણ જોવા મળે છે…

દોઢ કરોડના ઘરમાં મમ્મી સાથે રહે છે બબિતા, બે વર્ષ પહેલાં પિતાનું થયું હતું નિધન

મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલ જેની પર ઓળઘોળ છે, એ બબિતાજી માત્ર સીરિયલમાં જ નહીં પણ રિયલ લાઈફમાં પણ એટલી જ ગ્લેમરસ લાગે છે. બબિતાજી એટલે કે મુનમુન દત્તા મુંબઈમાં રહે છે. તમને ખ્યાલ નહીં હોય કે મુનમુન…

13 ફેબ્રુઆરીના રોજ સૂર્ય બદલશે પોતાની રાશિ, આ ચાર રાશિઓના જીવનમાં ચાંદી જ ચાંદી

અમદાવાદઃ સૂર્યનું કુંભ રાશિમાં ગોચર 13 ફેબ્રુઆરીના રોજ થઈ રહ્યું છે. કુંભ રાશિમાં સૂર્ય 14 માર્ચ સુધી રહેશે. ત્યારબાદ સૂર્ય મીન રાશિમાં જશે. સૂર્યનું ગોચર ચાર રાશિના જાતકો માટે ઘણું જ સારુ રહેશે. સમાજમાં તેમનું માન-સન્માન તથા પ્રતિષ્ઠા વધશે. મિથુનઃ…

13 ફેબ્રુઆરીએ સૂર્યનો કુંભમાં પ્રવેશે, આ ચાર રાશિઓના જાતકોના જીવનમાં વધી શકે છે મુશ્કેલી

અમદાવાદઃ 13 ફેબ્રુઆરીના રોજ સૂર્ય ગ્રહ પોતાના શત્રુ ગ્રહ શનિની રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. સૂર્યનું આ ગોચરચાર રાશિઓ પર નકારાત્મક અસર કરશે. આજે આપણે આ ચાર રાશિઓને શું તકલીફ પડશે, તે અંગે વાત કરીશું. કુંભઃ આત્મવિશ્વાસ વધશે પરંતુ…

ખૂબ જ ઈન્ટ્રસ્ટિંગ છે આ પોલિટિકલ ફેમિલીની લવ-સ્ટોરી, લગ્નમાં આવ્યા હતા દેશના ટોચના લોકો

મુંબઈ: દેશની સૌથી મોટી પોલિટિકલ ફેમિલી સમાજવાદી પાર્ટીના પરિવારની પુત્રવધુ અપર્ણા યાદવ હાલમાં જ નાગરિક્તા કાયદાનું સમર્થન કરીને ચર્ચામાં આવી છે. તેણીએ એક મંચ પર આ કાયદાનું સમર્થન કર્યું. જ્યારે સપા અધ્યક્ષ અખિલેશ યાદવ આ કાયદાનો વિરોધ કરી રહ્યાં છે….

કિંગખાનની દીકીરીના ફોટો વાઈરલ, લોકોએ કરી આવી કમેન્ટ્સ

મુંબઈ: બોલીવૂડ કિંગ શાહરુખ ખાન છેલ્લા કેટલાક સમયથી પોતાના બાળકોને કારણે વધુ ચર્ચામાં રહે છે. જેમાં નાનો પુત્ર અબ્રાહમ હોય કે પછી દીકરી સુહાના અબરામે હાલમાં જ તાઇક્વાંડો કોમ્પિટિશનમાં ગોલ્ડ મેડલ જીત્યો છે, તો સુહાના ખાન પણ સોશિયલ મીડિયા પર…

કિંજલ દવેની પહેલાંની અને અત્યારની તસવીરો, તમે પણ કહેશો- ‘બ્યૂટીફૂલ’

અમદાવાદ: કિંજલ દવે નામ જ કાફી છે. ભાગ્યે જ કોઈ એવો ગુજરાતી હશે જે કિંજલ દવેને નહીં ઓળખતો હોય. ત્રણ વર્ષ પહેલાં ‘ચાર ચાર બંગડીવાળી’ ગીત ગાઈને રાતોરાત ગુજરાતીઓના દિલમાં વસી ગયેલી કિંજલનું જીવન ખૂબ સંઘર્ષમય વીત્યું છે. કિંજલના પિતા…

અરેરાટીભર્યો બનાવ: દીકરીના પ્રેમલગ્ન પરિવારના અંતનું કારણ બન્યા

ગઢચિરોલીઃ મહારાષ્ટ્રમાં ખબૂ જ આઘતાજનક બનાવ સામે આવ્યો છે.મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં દીકરીએ આંતરજાતિય પ્રેમ લગ્ન કરતા પરિવારના તમામ સભ્યોએ સામૂહિક આત્મહત્યા કરી લીધી હતી. દીકરીએ વિચાર્યું પણ નહી હોય કે તેના પ્રેમ લગ્ન તેના પરિવારના અંતનું કારણ બનશે.દીકરીએ માતા પિતા અને…

BJPની નેતા પત્નીને બીજા કોઈ સાથે અફેર હોવાની હતી શંકા, પતિએ કરી નાંખી ક્રુર હત્યા

નવી દિલ્હીઃ હરિયાણામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક ભારતીય જનતા પાર્ટીની મહિલા નેતાની તેના પતિએ ગોળી મારી હત્યા કરી દીધી હતી. હત્યા બાદ આરોપી ઘટનાસ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. વાસ્તવમાં આ ઘટના શનિવારે મોડી રાત્રે ગુરુગ્રામના…

You cannot copy content of this page