Only Gujarat

Bollywood

ફેમિલી ફોટોમાં નવી નવેલી દુલ્હનને ઓળખવી પણ પડી મુશ્કેલ, જુઓ તસવીરો

મુંબઈ: કરીના કપૂરની ફૂઇના દિકરા અરમાન જૈન 3 ફેબ્રૂઆરીએ પોતાની લોંગ ટાઇમ ગર્લફ્રેન્ડ અનીસા મલ્હોત્રાની સાથે લગ્નના બંધનમાં બંધાયો છે. અરમાન-અનીસાના લગ્ન અને વેડિંગ રિસેપ્શનની અનેક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. લગ્ન બાદ ન્યૂલી મેરિડ કપલની તસવીર સામે આવી છે. આ તસવીરમાં નવી નવેલી દુલ્હન અનીસા સાસરિયાવાળાની સાથે નજર આવી છે. તસવીરમાં અનીસાએ ન તો માથામાં સિંદુર લગાવ્યું હતું કે ન તો મંગળસૂત્ર પહેર્યું હતું. જેના કારણે ગ્રૂપ ફોટોમાં અનીસાને ઓળખવી મુશ્કેલ બની હતી.

નવી નવેલી દુલ્હન સાથેની ફોટો નીતુ કપૂરની પુત્રી રિદ્ધિમી કપૂર સહાનીએ શેર કરી છે. આ ફોટોમાં અરમાન જૈનના પિતા મનોજ જૈન, માતા રીમા જૈન, મામી નીતૂ કપૂર, આદર જૈન સહિત અન્ય ફેમિલી મેમ્બર્સ નજર આવી રહ્યાં છે. રિદ્ધિમાંએ ફોટોના કેપ્શનમાં લખ્યું કે ‘Family’


પત્ની અનીસા સાથે અરમાન જૈન આદર જૈન, કરીના કપૂર અને રિદ્ધિમા કપૂર સહાની

કરીના કપૂરની સાથે ન્યૂલી વેડ્સ કપલ

પત્ની અનીસા મલ્હોત્રા સાથે અરમાન જૈન

પત્ની અનીસા મલ્હોત્રાની સાથે અરમાન જૈન

દેવર આદર જૈન અને પતિ અરમાન જૈનની સાથે નવી નવેલી દુલ્હન અનીસા મલ્હોત્રા

પત્ની અનીસા મલ્હોત્રાની સાથે અરમાન જૈન

You cannot copy content of this page