Only Gujarat

Month: February 2020

લગ્નમાં દુલ્હન કરતાં પણ વધુ સુંદર લાગી ‘મધુબાલા’, નણંદને પોતાના હાથેથી કરી તૈયાર

મુંબઇઃ ટીવીની મધુબાલા એટલે કે એક્ટ્રેસ દ્રષ્ટિ ધામી હાલના દિવસોમાં પોતાની નણંદ શિવાની ખેમકાના લગ્નની તૈયારીમાં વ્યસ્ત છે. થોડા દિવસ અગાઉ દ્રષ્ટિની નણંદની હલ્દી સેરેમનીની તસવીરો સામે આવી હતી. ત્યારબાદ ગુરુવારે રાત્રે દ્રષ્ટિ ધામીના ઘર સંગીત અને મહેંદી સેરેમની યોજાઇ…

વરુણ ધવનની કાર આવતા જ ચાહકો ટોળે વળ્યાં અને ડ્રાઈવરે ફોટોગ્રાફરના પગ પર ચઢાવી કાર ને…

મુંબઇઃ બોલિવૂડ એક્ટર વરુણ ધવનનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેની કાર એક ફોટોગ્રાફરના પગ પર ચઢી ગઇ હતી. આ ઘટના બાદ વરુણ ધવન ગભરાઇ ગયો હતો અને તેના ડ્રાઇવરને કાર પાછળ લેવા કહ્યુ. બાદમાં ધવન કારની બહાર આવ્યો…

સાવ પછાત ગામની સરકારી સ્કૂલમાં ભણીને આ યુવતી બની IAS, આજેય નથી ભૂલી પિતાની આ સલાહ

મુંબઇઃ એક યુવતીએ બાળપણમાં પોતાના ખેડૂત પિતાની લાચારી જોઇને આઇએએસ અધિકારી બનવાનું નક્કી કર્યું. સરકારે જાહેર કરલી ખેડૂતોની યોજનાઓનો લાભ પિતા લઇ શકતા નહોતા કારણ કે તેઓ અભણ હતા જેને કારણે નવ વર્ષની તેમની દીકરીએ પોતાના પિતાની મજબૂરી જોઇ પરેશાન…

કાજોલે પતિ અજય દેવગનને લઈ ખોલ્યું એવું રહસ્ય કે જાણીને તમને પણ લાગશે નવાઈ

મુંબઇઃ બોલિવૂડ એક્ટર અજય દેવગણ અને કાજોલની જોડી બોલિવૂડમાં ફેમસ જોડી માનવામાં આવે છે. 24 ફેબ્રુઆરી 1999માં બંન્નેએ લગ્ન કર્યા હતા. પોતાના લગ્નની 21મી વર્ષગાંઠ મનાવ્યા બાદ કાજોલે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી પતિ અજય દેગવણ અંગે એક…

નાનો હતો ત્યારે પિતા ગુજરી ગયા, માતાએ અનાથશ્રમમાં મૂક્યો ને હવે બન્યો IAS

નવી દિલ્હીઃ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ એક-બે વખત નિષ્ફળ થયા બાગ નર્વસ થઇ જાય છે અને તૈયારીઓ છોડી દે છે. તેમને લાગે છે કે જો તે સફળ નહી થાય તો લાઇફમાં શું કરી શકશે. તેમને આગળનો રસ્તો જોવા મળતો…

ગર્વ છે ભારતીય સંસ્કૃતિ પર, ફ્રાંસથી આવીને ભારતમાં કર્યાં હિંદુ વિધિથી લગ્ન

જોધપુરઃ વિદેશી પણ ભારતીય સંસ્કૃતિ સાથે અહી રીતિ રિવાજોના ચાહક થઇ ગયા છે. રાજસ્થાનના જોધપુરમાં આ પ્રકારનો એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં ફ્રાન્સથી આવેલા વિદેશી કપલને હિંદુ રીતિ રિવાજ એટલા પસંદ આવી ગયા કે તેમણે વિધિવત મુહૂર્ત બાદ અગ્નિની…

પતિ હોય તો આવો! પત્ની માટે જે કર્યું, આવું તો કોઈ ના કરી શકે, તમને પણ વાંચીને થશ ગર્વ

નોઈડાઃ એક યુવતી એ જાણતી નહોતી કે સિવિલ સર્વિસ એક્ઝામ શું છે? તેની પરીક્ષા કેવી રીતે આપવામાં આવે છે, તેની તૈયારીઓ કેવી રીતે કરવામા આવશે? પરંતુ તેના પિતાએ કહ્યું કે બેટા તારી અંદર અધિકારી બનવાની ક્ષમતા નથી. આ સાંભળી યુવતીએ…

ભાઈની પીઠીમાં ભાભી સાથે ‘પ્રેરણા’એ કરી ધમાલ-મસ્તી, અનેરો હતો અંદાજ

મુંબઇઃ ટીવી સીરિયલ મેરે ડેડ કી દુલ્હન અને હમ તુમ અને દેમ વેબ સીરિઝમાં ધમાલ મચાવનારી એક્ટ્રેસ શ્વેતા તિવારી પોતાની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં રહેતી હોય છે પરંતુ હાલના દિવસોમાં તે પોતાના ભાઇના લગ્નમાં સામેલ થવા માટે ઘર ગઇ છે….

આજે પણ દિવ્યા ભારતીના મોતનું રહસ્ય છે વણઉકેલ્યું, એક્ટ્રેસને હંમેશાં સતાવતી હતી આ વાત

મુંબઇઃ 90ના દાયકાની જાણીતી એક્ટ્રેસ દિવ્યા ભારતી બોલિવૂડની એકમાત્ર એવી એક્ટ્રેસ રહી ચૂકી છે જેણે ફક્ત 16 વર્ષની ઉંમરમાં અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યુ છે. 25 ફેબ્રુઆરી 1974ના રોજ મુંબઇમાં જન્મેલી દિવ્યા ભારતી 1990મા આવેલી તેલુગુ ફિલ્મ બોબસી રાજાથી ડેબ્યૂ…

ગેરકાયદેસર ચાલતા પીજીએ લીધો દીકરીનો ભોગ, લાડલીએ બચાવવા માટે બાપને વિનંતી કરી પરંતુ…

ચંદીગઢઃ ચંદીગઢમાં સેક્ટર 32માં એક પીજીમાં લાગેલ આગ દરમિયાન જે 3 છોકરીઓનું આગને કારણે નિધન થયું હતું, તેમાંથી એક 21 વર્ષની મુસ્કાન મહેતા પણ હતી. જ્યારે આ દુર્ઘટના થઈ ત્યારે તે તેના પિતા રાજીવ મહેતા સાથે ફોન પર વાત કરી…

You cannot copy content of this page