Only Gujarat

Day: February 9, 2020

કાકાની દીકરીના વેડિંગ રિસેપ્શનમાં ખૂબ નાચી હતી બચ્ચનની દીકરી શ્વેતા, જુઓ તસવીરો

મુંબઈ: અમિતાભ બચ્ચનની ભત્રીજી નૈના બચ્ચનની 9મી ફેબ્રુઆરીએ 5મી વેડિંગ એનિવર્સિરી હતી. નૈનાએ અભિનેતા કૃણાલ કપૂર સાથે સાઉથ આફ્રિકાના સેશેલ્સમાં છાનામાના લગ્ન કરી લીધા હતા. આ લગ્નમાં પરિવારના અમુક લોકો જ હાજર હતા. મોડેલ અને એક્ટર કૃણાલ કપૂર ‘રંગ દે…

પિતા-પુત્રે દહેજમાં પૈસા અને કાર લેવાની ના પાડતાં દંગ રહી ગયા મહેમાનો, જાણો પછી શું થયું?

જયપુર: દહેજ ન મળવાના કારણે છેલ્લી ઘડીએ લગ્ન તોડવા કે લગ્ન પછી પરિણીતાના જીવ લેવાના પણ અનેક કિસ્સાઓ અવારનવાર બંને છે. ત્યારે રાજસ્થાનમાં એક કલેક્ટરે દહેજને લઈને માનવતાની એવી મિસાલ રજૂ કરી છે કે જેના બધા વખાણ કરી રહ્યા છે….

7 મહીનાના પુત્રને તેડીને દુલ્હા-દુલ્હને પૂરી કરી લગ્નની વિધિ, ચર્ચાનો વિષય બન્યા અનાખા લગ્ન

ભોપાલ: તમે ઘણા એવા લગ્ન જોયા હશે, જેની લોકો અવારનવાર ચર્ચા કરતા રહે છે. આજે અમે તમને મધ્યપ્રદેશના એક અનોખા લગ્ન વિશે જણાવી રહ્યા છીએ, જે વાંચીને તમે ચકિત રહી જશો. આ લગ્નની અનોખી વાત એ છે કે દુલ્હા-દુલ્હને પોતાના…

સાપ્તાહિક રાશિફળઃ કેવું રહેશે આ અઠવાડિયું, આ રાશિઓને જશે આર્થિક નુકસાન

અમદાવાદઃ આ અઠવાડિયું એટલે કે 10થી 16 ફેબ્રુઆરી,2020 સુધીનો સમય તમારો કેવો હશે, તે જ્યોતિષ પાસેથી જાણીએ. આ અઠવાડિયા તમારા ગ્રહ શું કહે છે? કેવું હશે આર્થિક, પારિવારિક, નોકરી વેપાર અને પ્રેમ તથા લગ્નજીવન? મેષઃ આ અઠવાડિયું કોઈ પણ પ્રકારના…

નોર્થ ઈન્ડિયાના ક્રિકેટરને ડેટ કરી રહી છે અભિનેત્રી અનુષ્કા, ટૂંક સમયમાં કરશે લગ્ન

મુંબઇઃ સાઉથ સ્ટાર પ્રભાસની ફિલ્મ બાહુબલી ફેમ એક્ટ્રેસ અનુષ્કા શેટ્ટી પોતાની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં રહે છે. અગાઉ તેનું નામ પ્રભાસ સાથે જોડાયું હતું. ત્યારબાદ 2019માં કોફી વિથ કરણમાં પ્રભાસે અનુષ્કા શેટ્ટી સાથે અફેર પર ફુલસ્ટોપ મુકી દીધો હતો. હવે…

બંધારણને સાક્ષી માનીને ખ્રિસ્તી યુવતી સાથે કર્યા લગ્ન, આમ કરવા પાછળનું યુવકે શું આપ્યું કારણ?

બરેલીઃ ઉત્તર પ્રદેશના બરેલીમાં ઝુમકા નગરીમાં એક વ્યક્તિના લગ્ન ચર્ચાનો વિષય બન્યા છે. વાસ્તવમા હિંદુ યુવકે ખ્રિસ્તી યુવતી સાથે બંધારણની નકલને લઇને લગ્ન કર્યા હતા. મોટી વાત એ છે કે બંન્નેએ બંધારણને સાક્ષી માની લગ્ન કર્યા હતા. વિકાસ વાલ્મીકિના લગ્ન…

ડિવોર્સ બાદ પત્નીએ શોપિંગ માટે 15 લાખ રૂપિયા માંગ્યા, રકમ સાંભળી જજ પણ ચોંકી ઉઠ્યા

મુંબઇમાં એક બિઝનેસમેન કપલના લગ્નના 11 વર્ષ બાદ ડિવોર્સ થઇ ગયા છે. બંન્ને વચ્ચે એ વાતને લઇને વિવાદ પેદા થયો છે કે પત્નીને વળતર સ્વરૂપે દર મહિને કેટલી રકમ આપવામાં આવે. ડિવોર્સ બાદ પત્નીએ પોતાના અને દીકરી માટે એટલુ વળતર…

‘તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા’ સીરિયલમાં જેઠાલાલ બનશે વેવાઈ? જાણો કોણ છે વેવાણ

મુંબઈ: લોકોના ઘરોમાં ફેમસ થયેલી ‘તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા’ સીરિયલમાં કલાકારો રોજ મસ્તી કરતાં જોવા મળે છે. આ ટીવી પર સૌથી લાંબા સમયથી ચાલનારા શોમાંથી એક છે પરંતુ હાલમાં આ જાણીતા પાત્રોના કારણે આ સીરિયલ ફરી એકવાર ચર્ચામાં આવી…

ગુજરાતની આ જગ્યાએ પહેલી જ વાર તૈયાર થશે બ્લેક ગ્રેનાઈટમાંથી હનુમાનદાદાની મૂર્તિ

અમદાવાદ: બોટાદના સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે હનુમાનજીની 54 ફૂટની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. એપ્રિલ મહિનામાં હનુમાનજી જયંતિના દિવસે આ મૂર્તિનું અનાવરણ કરવામાં આવશે. 210 ટનના બ્લેક ગ્રેનાઈટ પથ્થરમાંથી હનુમાનજીની મૂર્તિ બનાવવામાં આવશે. તેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સાળંગપુર…

You cannot copy content of this page