Only Gujarat

Day: February 13, 2020

રાજકોટની દીકરીએ કરિયાવરમાં એવી કરી માગણી કે બાપની પણ છાતી ગજગજ ફૂલી!

રાજકોટઃ આજે પણ દીકરીના લગ્ન હોય તો પરિવારમાં ખુશીની સાથે સાથે એક અજીબ વ્યથા પણ હોય છે કે દીકરીને કરિયાવરમાં શું આપીશું? જો પરિવાર સુખી સંપન્ન હોય તો કોઈ જ વાંધો નથી પરંતુ જો ગરીબ પરિવાર હોય તો તેના માટે…

એવું તો શું બની ગયું કે અહીંના લોકો ટપોટપ આંગળીઓમાં પહેરવા લાગ્યા કોન્ડોમ?

સિંગાપોરઃ કોરોના વાઈરસનું જોખમ દિવસે ને દિવસે વધી રહ્યું છે. સિંગાપોરમાં પણ આ વાઈરસના 47 કેસ નોંધાયા છે. જેને લઇને ત્યાંની સરકારે 7 ફેબ્રુઆરીથી જ ઓરેંજ એલર્ટ જાહેર કર્યું છે. આ સૌથી હાઇ એલર્ટ રેડ લેવલથી માત્ર એક સ્ટેજ નીચે…

ઝડપથી વજન ઘટાડાવું છે? તો રોજ સવારે કરો માત્ર આ કામ ને પછી જુઓ ચમત્કાર

અમદાવાદઃ જાપાનના લોકોની સૌથી ખાસ વાત એ છે કે તેમની ત્વચા ડાઘા રહિત તથા ચમકતી હોય છે. જોકે, તમે આ અંગે વિચાર્યું છે અથવા તો એ જાણવાનો પ્રયાસ કર્યો છે કે આખરે તેમની ત્વચા કેમ આટલી ચમકે છે? તમને કદાચ…

આ સુરતી એક્ટ્રેસની કાતિલ અદાઓ સામે બોલિવૂડની અભિનેત્રીઓ ભરે પાણી

મુંબઈઃ ફિલ્મ ‘Englishkaran’માં ‘બાહુબલી’ ફેમ કટપ્પા એટલે કે એક્ટર સત્યરાજ સાથે બોલ્ડ સીન કરી સાઉથ એક્ટ્રેસ નમીતા વાંકાવાલા ખૂબ ચર્ચામાં આવી હતી. 17 વર્ષની ઉંમરમાં તેણે મિસ સુરતનો એવોર્ડ પોતાના નામે કર્યો હતો. આજે ભલે તેની ઉંમર 38 વર્ષની થઇ…

જો તમારી કુંડળીમાં બને છે આ અશુભ યોગ તો જીવન થઈ જશે વેરણ-છેરણ, જાણો નિવારણના ઉપાયો

અમદાવાદઃ ગ્રહોની યુતિ કુંડળીમાં યોગનું નિર્માણ કરે છે. આ યોગ સકારાત્મક તથા નકારાત્મક બંને પ્રકારના હોય છે. નકારાત્મક યોગને કુંડળી દોષ તરીકે ઓળખવામાં આવે છે. આજે અમે કુંડળીમાં સર્જાતા પાંચ યોગ અંગે વાત કરીશું, જેનાથી જીવનમાં મુશ્કેલીઓ વધી જાય છે….

મોબાઈલને ઓઢાડી ચૂંદડી ને યુવક-યુવતીએ કરી સગાઈ, તસવીરો જોઈને કહેશો કે આવું તો કોઈ ગુજરાતી જ કરી શકે!

અમદાવાદઃ સ્માર્ટફોન આજે દુનિયામાં ખૂબ કામની વસ્તુ થઇ ગઇ છે. સ્માર્ટફોન કેટલા કામ એક સાથે કરી શકે છે તે કહેવાની જરૂર નથી. હાલમાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં ગુજરાતી પરિવારે સ્માર્ટફોનનો જેવી રીતે ઉપયોગ કર્યો એ તમારે જાણવું ખૂબ…

આ છે ગુજરાતનો વિકાસ, અમદાવાદ કોર્પોરેશને ટ્રમ્પ આવતા ઝૂંપડપટ્ટીને દીવાલ ચણીને છૂપાવી

અમદાવાદઃ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવી રહ્યાં છે. તેઓ 24-25 અમદાવાદ આવવાના છે. અહીંયા કેમ છો ટ્રમ્પ? કરીને એક ભવ્ય ઈવેન્ટ થવાની છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તૈયારીઓ શરૂ કરી દીધી છે. એક બાજુ કોર્પોરેશન અમદાવાદ એરપોર્ટથી લઈ સરદાર પટેલ…

કુંવારા કેમ રહી ગયા આ ગુજરાતી બિઝનેસમેન, પ્રથમવાર વેલેન્ટાઇન ડે પર લોકોને જણાવી પોતાની અધૂરી પ્રેમ કહાની

નવી દિલ્હીઃ દેશના ટોચના ઉદ્યોગપતિઓમાં સામેલ રતન ટાટાની અંગત લાઇફ વિશે જાણવામાં લોકોને ખૂબ રસ હોય છે. 82 વર્ષના રતન ટાટાના લગ્ન થઇ શક્યા નથી. વેલેન્ટાઇન ડે પર હ્યૂમન્સ ઓફ બોમ્બે નામના ફેસબુક પેજ પર તેમણે પોતાની અધૂરી પ્રેમ કહાની…

આ પોલીસે કર્યાં ત્રણ-ત્રણ લગ્ન, ત્રીજી પત્ની સાથે સાહેબ કરતાં’તાં મોજ ને અચાનક આવી પહેલી પત્ની…

ભોપાલઃ મધ્ય પ્રદેશના ધાર જિલ્લાના એક પોલીસ ઓફિસરનો કિસ્સો જાણવા જેવો છે. સ્ટેશન ઇન્સ્પેક્ટરે એક નહીં પરંતુ ત્રણ લગ્ન કરીને રાખ્યા હતા. જોકે, એક દિવસ તેની પોલ ખુલી અને પછી પોલીસ સ્ટેશનમાં જ ડ્રામા થયો. આ મામલો ગંધવાનીના સ્ટેશન ઇન્સ્પેક્ટર…

અચાનક જ પરિવાર પર તૂટી પડ્યું આભ, દીકરાના નિધન બાદ લોકોએ તેમને ભગવાન કહ્યાં

જયપુરઃ કહેવાય છે કે જે જીવન બચાવે છે તેને લોકો પોતાના ભગવાન બરાબરનું સ્થાન આપે છે. આવી જ એક ઘટના રાજસ્થાનમાં સામે આવી છે. જ્યાં એક 18 વર્ષના યુવકે મૃત્યુ બાદ પણ ત્રણ લોકોને નવું જીવન આપ્યું. આ ઘટના જયપુરમાં…

You cannot copy content of this page