Only Gujarat

Day: February 3, 2020

હાઈપ્રોફાઈલ લગ્નમાં સનાયા કપૂરનો ચાલ્યો જાદુ, કિયારા અડવાણીનો પણ જલવો

મુંબઈ: બોલિવૂડના કપૂર ખાનદાન સાથે સંબંધ રાખનાર અરમાન જૈન પોતાના લગ્નના કારણે હાલમાં ચર્ચામાં છે. અરમાન જૈનના સોમવારે થયેલાં લગ્નમાં બોલિવૂડ, બિઝનેસથી લઈને રાજકારણની અનેક હસ્તીઓ સામેલ થઈ હતી. આ લેવિશ વેડિંગમાં બોલિવૂડની નવી જનરેશન આકર્ષણનું કેન્દ્ર બની હતી. તારા…

બોલિવૂડના જાજરમાન લગ્નમાં ખાનથી લઈને બચ્ચન પરિવારની હાજરી, જુઓ તસવીરો

મુંબઈ: કરીના કપૂરના ફુઈ રેમા જૈનના પુત્ર અરમાન જૈનના લગ્ન સોમવારે અનીશા મલ્હોત્રા સાથે થયા હતા. આ લેવિશ વેડિંગમાં બોલિવૂડના અનેક સેલેબ્સ હાજર રહ્યા હતા. ભાઈના લગ્નમાં કરીના અને કરીશ્મા કપૂરે જોરદાર ડાન્સ કર્યો હતો. વરરાજા બનેલા અરમાન જૈન શેરવાની સાથે…

હથેળીમાં જોવા મળે આવા સંકેતો તો તમારા ભાગ્યમાં છે રાજયોગ, રાજાઓ જેવું જીવશો જીવન

અમદાવાદઃ રાજયોગ નામ પરથી સમજાય છે કે જે જાતકના જીવનમાં રાજયોગ હોય તેને તમામ પ્રકારની સુખ સુવિધા, માન-સન્માન, પદ-પ્રતિષ્ઠા તથા ઐશો આરામ મળે છે. રાજયોગનું સુખ ઘણાં જ ઓછા લોકોને મળે છે. જેમના ભાગ્યમાં રાજયોગનું સુખ લખ્યું હોય તેઓ રાજાની…

નિયમિત રીતે માઈક્રોવેવમાં ગરમ કરેલું ભોજન જમો છો? આ વસ્તુઓને ભૂલથી ના કરો ગરમ નહીંતર…

અમદાવાદઃ આપણે ઘણીવાર માઈક્રોવેવમાં ગરમ કરેલી વસ્તુઓ ખાઈ છીએ પરંતુ તમને ખ્યાલ છે કે માઈક્રોવેવમાં ગરમ કરેલું ભોજન ખાવાથી તમારી તબિયત બગડી શકે છે. માઈક્રોવેવનો ઉપયોગ કરતા પહેલાં તમને એ ખબર હોવી જોઈએ કે તેમાં કઈ વસ્તુ ગરમ કરવી જોઈએ…

તારક મહેતાની એક્ટ્રેસે પતિ અને દીકરા સાથે કરાવ્યું ફોટોશૂટ, જુઓ તસવીરો

મુંબઇઃ ટીવી શો તારક મહેતાના ઉલ્ટા ચશ્મા દર્શકોનું મનોરંજન કરવામાં અવ્વલ છે. તેના તમામ પાત્રોએ ટીવી દુનિયામાં એક અલગ ઓળખ બનાવી છે. આ ટીવી સીરિયલની એક્ટ્રેસ પ્રિયા આહુઝા બે મહિના અગાઉ એટલે કે 27 નવેમ્બરના રોજ માતા બની હતી. તેણે…

છ વર્ષની ભત્રીજીને પ્રિયંકા ચોપરાએ આ રીતે કર્યો બર્થ-ડે વિશ, જુઓ તસવીરો

મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ લગ્ન બાદથી પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને લઇને ચર્ચામાં રહે છે. તે પોતાના સાસરિયાની ખૂબ નજીક છે. તેણે પોતાની જેઠાણીની દીકરી એલિનાને બર્થ-ડે વિશ કરતા ફોટો શેર કર્યો હતો. પ્રિયંકાએ ટ્વિટર પર પોતાની ભત્રીજી એલિના…

સગાઇ કરાવી બીજી યુવતી સાથે અને મંડપમાં મોકલી બીજી યુવતી, ચોંકાવનારો કિસ્સો

ભોપાલઃ દેશમાં લૂટેરી દુલ્હનની ઘટનાઓ વારંવાર બનતી રહેતી હોય છે એવામાં મધ્યપ્રદેશના ભિંડ શહેરમાં પણ લૂંટેરી દુલ્હનની ઘટના સામે આવી છે. જ્યાં લગ્નના મંડપમાં કન્યા બદલી લેવામાં આવી હતી. એટલે કે સગાઇ સમયે જે યુવતીને બતાવવામાં આવી હતી તે યુવતી…

આઠ ફેબ્રુઆરીએ મંગળનું રાશિ પરિવર્તન, આ ચાર રાશિઓના જાતકોના જીવનમાં આવશે મુશ્કેલીઓ

અમદાવાદઃ સૈન્ય, શક્તિ, યુદ્ધ, ક્રોધ તથા પરાક્રમનો કારક મંગળ ગ્રહ આઠ ફેબ્રુઆરીએ વૃશ્ચિક રાશિથી ગુરુની રાશિ ધનમાં ગોચર કરશે. મંગળ 22 માર્ચ, 2020 સુધી આ રાશિમાં રહેશે. ત્યારબાદ મકર રાશિમાં જશે. ધન રાશિ ગુરુની રાશિ છે, જે મંગળની મિત્ર છે….

જામકંડોરણામાં 156 નવદંપતિના યોજાયા ‘શાહી સમૂહલગ્ન’, વિન્ટેજ કારમાં નીકળ્યો શાહી વરઘોડો

રાજકોટ: જયેશ રાદડિયા દ્વારા જામકંડોરણામાં શાહી સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જામકંડોરણા તાલુકા લેઉવા પટેલ કન્યા છાત્રાલય આયોજીત છઠ્ઠા શાહી સમૂહ લગ્નમાં 156 નવદંપતીને આશિર્વાદ અને શુભકામના પાઠવવા મુખ્યમંત્રી સહિત અનેક સંતો-મહંતો, સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિન્ટેજ કાર…

You cannot copy content of this page