Only Gujarat

Day: February 7, 2020

અનેક પડકારો છતા અથાગ મહેનતથી IAS બનેલા આદિવાસી વિસ્તારના યુવકની સફળગાથા

રાયપુર: ભારત એક ગ્રામીણ દેશ છે, દેશમાં આજે પણ અનેક ભાગ અતી પછાત છે. આ કારણે ગામડામાં લોકો સુવિધાઓની અછત વચ્ચે જીવન નિર્વાહ કરવા મજબૂર છે. ખાસ કરીને આદિવાસી અને અતિ પછાત વિસ્તારોમાં યુવાનોને શિક્ષણ અને સુવિધાઓને લઇને ઘણી મુશ્કેલીઓનો…

કરીનાના ‘વન નાઇટ સ્ટેન્ડ’ના સવાલમાં જાણો સારાએ શું જવાબ આપ્યો

મુંબઈ: કરીના કપૂર જાણીતી રેડિયો શો ‘વોટ વીમેન વોન્ટ’ માં અવાર નવાર બોલીવૂડ સેલિબ્રિટીને આમંત્રણ આપે છે. આ વખતે તેઓએ પોતાની જ સોતેલી પુત્રી સારા અલી ખાનને બોલાવી, જો કે શો દરમિયાન કરીનાએ સારાને એક એવો સવાલ કર્યો કે તે…

યોટ પર Chill કરતી જોવા મળી સંજુબાબાની ત્રીજી પત્ની, તસવીરો એવી કે ભરશિયાળે વળી જશે પરસેવો…

મુંબઈઃ 60 વર્ષીય સંજય દત્તની ત્રીજી પત્ની માન્યતા તેનાથી 20 વર્ષ નાની છે. હાલમાં માન્યતા માલદીવ્સ ફરવા ગઈ છે. માન્યતાએ સોશિયલ મીડિયામાં સમુદ્રમાં ચિલ કરતી હોય તેવી તસવીરો પોસ્ટ કરી છે. એક તસવીરમાં માન્યતા ટૂ પીસ બિકીનીમાં જોવા મળે છે…

21 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ, જાણો ભોળેનાથ સ્વંય આ રાશિઓને આપશે પોતાના આશિષ

અમદાવાદઃ મહાશિવરાત્રિ 21 ફેબ્રુઆરીના રોજ છે. આ દિવસે ભગવાન શિવની આરાધના કરવાથી ભક્તોના તમામ પાપ તથા સંકટ દૂર થઈ જાય છે. આ દિવસે આ વ્યક્તિઓ પોતાની રાશિ અનુસાર શિવ આરાધના કરે તો ઉત્તમ પરિણામ મળે છે. પોતાની ચંદ્ર રાશિ અનુસાર…

આ બે રાશિના જાતકોએ ક્યારેય ન પહેરવો કાળો દોરો, થશે બહુ મોટું નુકસાન

કાળા દોરાને હંમેશાં જાદુ ટોણા સાથે જોડવામાં આવે છે. પરંતુ આ સંપૂર્ણ સાચું નથી હોતું. ખરેખર, કાળા દોરાનો સંબંધ વૈદિક જ્યોતિષ સાથે પણ હોય છે અને જ્યોતિષમાં ખાસ તેનું મહત્ત્વ પણ હોય છે. તમે એ જોયું હશે કે જ્યારે કોઈ…

માત્ર એક મિનિટમાં આ કરોળિયો લઈ લે છે જીવ, બની ગઈ છે ઓસ્ટ્રેલિયાની નવી મુસીબત

સીડની: એક બાજુ ઓસ્ટ્રેલિયા ભયાનક ગરમી સામે લડી રહ્યું છે, ત્યારે ત્યાં જીવલેણ કરોળિયો નો પ્રકોપ વધી રહ્યો છે, જેના કરડવાથી 15 મિનિટની અંદર જ મોત થાય છે. આ કરોળિયોનું નામ છે ફનેલ વેબ સ્પાઈડર. તેને દુનિયાનો સૌથી ખતરનાક કરોળિયો…

અમદાવાદનું નવું નજરાણું: જાણીતી ખાઉંગલી રાતે હવે આવી દેખાશે, તસવીરો જોતાં જ રહી જશો

અમદાવાદ: ખાણીપીણીના શોખીનો માટે આનંદના સમાચાર છે. અમદાવાદના લો-ગાર્ડન પાસે ‘હેપ્પી સ્ટ્રીટ’ બનીને તૈયાર થઈ ગઈ છે. આજે આ હેપ્પી સ્ટ્રીટનું ઉદઘાટન કરવામાં આવશે. આ ફુડ સ્ટ્રીટને હેરીટેજ લૂક આપવામાં આવ્યો હોવાથી તમને કોઈ યુરોપીયન કન્ટ્રીમાં ફરતા હોય તેવો અહેસાસ…

કરણ જોહરે ઘરે રાખી પુત્ર અને પુત્રીની બર્થ-ડે પાર્ટી, કયા-કયા સેલેબ્સ જોવા મળ્યાં

મુંબઈ: કરણ જોહરે 5 ફેબ્રુઆરીએ પોતાના ઘરે પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં અભિનેત્રી કાજોલથી લઈને કરિના કપૂર સુધીના તમામ બોલિવૂડ સેલેબ્સ પોતાના સંતાનો સાથે જોવા મળ્યાં હતાં. જોકે, 5 ફેબ્રુઆરીએ કરણે બન્ને જુડવા બાળકો રૂહી અને યશ ત્રણ વર્ષના થઈ…

You cannot copy content of this page