Only Gujarat

Day: February 1, 2020

મલાઈકા અરોરાની નાની બહેનની બર્થ-ડે પાર્ટીમાં સેલેબ્સ ઉમટ્યા, આખી રાત ચાલ્યો માદક માહોલ

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરાની નાની બહેન અમૃતા અરોરા 42 વર્ષ (31 જાન્યુઆરી) થઈ ગઈ. અમૃતા અરોરાએ પોતાના ઘરે એક લેવિશ પાર્ટી ઓર્ગેનાઇઝ કરી હતી. આ પાર્ટીમાં મોટી સંખ્યામાં બોલિવૂડ સેલેબ્સ સામલે થયા હતા.  આ ઉપરાંત અમૃતાના ફેમિલી ફ્રેન્ડ પણ…

રાત્રે વધેલી રોટલી તમે ફેંકી દો છો? આ વાંચ્યા બાદ તમે ક્યારેય રોટલી નહીં ફેંકો એ ગેરંટી

અમદાવાદઃ અનેકવાર આપણે ઘરેલું ઉપાયથી ઘણી બીમારીઓ મટાડી શકતા હોઈએ છીએ. આજે અમે તમને વાસી રોટલી અંગે વાત કરીશું. જોકે, આપણે ઘણીવાર સાંભળતા આવ્યા છીએ કે રાતનું વધેલું ભોજન સવારે ખાવાથી ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે. જોકે, તમે વાસી રોટલી…

અજય દેવગનની દીકરીની મજાક ઉડાવતા લોકો પહેલાં આ તસવીરો જોઈ લે

મુંબઈ: અભિનેતા અજય દેવગન અને અભિનેત્રી કાજોલની પુત્રી ન્યાસાના કેટલાક ફોટો સોશ્યલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે. આ તસવીરોમાં ન્યાસા ખૂબ જ સુંદર લાગી રહી છે. ફોટોમાં તે મમ્મી કાજોલ સાથે ખિલખિલાટ હસતાં જોવા મળે છે. તેની સ્માઈલ પણ તેની…

આજે રાત્રે શુક્રનો મીન રાશિમાં થશે પ્રવેશ, આ રાશિના જાતકોની કુંડળીમાં બને છે રાજયોગ

અમદાવાદઃ મહાન ગ્રહ શુક્ર કુંભ રાશિની યાત્રા સમાપ્ત કરીને બીજી ફેબ્રુઆરીની મધ્ય રાત્રિ બાદ ચાર વાગીને 15 મિનિટે મીન રાશિમાં પ્રવેશે છે. મીન રાશિમાં તે 28 ફેબ્રુઆરીની રાત્રે 1.30 સુધી રહેશે. ત્યારબાદ મેષ રાશિમાં પ્રવેશ કરશે. શુક્રનું રાશિ પરિવર્તન વિશ્વને…

ગર્લફ્રેન્ડને દુલ્હનના વેશમાં જોઈને એક્ટર પણ થયો ભાવુક, ન રોકી શક્યો આંસુ

મુંબઈ: ટીવીના પોપ્યુલર શો ‘યે હૈ મોહબ્બતે’માં કામ કરી ચૂકેલા એક્ટર અનુરાગ શર્મા પોતાની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ સાથે લગ્ન બંધનમાં બંધાઈ ગયો. બંનેએ 31મી જાન્યુઆરીએ સાત ફેરા ફર્યા હતા. અનુરાગ જેવો જાન લઈને પહોંચ્યો તો પોતાના થનાર પતિને દુલ્હાના રૂમમાં…

સાઉથનો આ સુપર સ્ટાર 1000થી પણ વધુ ફિલ્મોમાં કરી ચૂક્યો છે કામ, વાંચો રસપ્રદ વિગત

હૈદરાબાદ: બોલિવૂડની જેમ સાઉથ સિનેમાના પણ ઘણાં ચાહકો છે. સાઉથ ફિલ્મો લાંબા સમયથી બની રહી છે અને આપણે બધાંએ આ ફિલ્મોને ક્યાંકને ક્યાંક જોઈ જ હશે. અભિનેતા નાગાર્જુન, ચિંરજીવી, પ્રભુ દેવા અને મામુઠી સહિતના તમામ નાનપણના મોટો હિસ્સો રહ્યાં છે….

પિતાનું નિધન થયું છતાં પણ આ અધિકારી ઘરે જવાને બદલે બજેટનું છાપકામ કરતાં રહ્યાં, જાણો કેમ

નવી દિલ્હીઃ આજે નાણાંમંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું હતું. જોકે આ પહેલા એક માર્મિક ઘટના બની હતી. બજેટના છાપકામમાં જોડાયેલા ડેપ્યુટી મેનેજર કુલદીપ શર્માના પિતાનું 26 જાન્યુઆરીએ નિધન થયું હતું પરંતુ કુલદીપ શર્મા બજેટના છાપકામમાં વ્યસ્ત હોવાથી પોતાના ઘરે…

કયા અભિનેતાની ભત્રીજી દાદાનો હાથ પકડીને રસ્તા પર ચાલતી જોવા મળી, આ પહેલા નહીં જોઈ હોય તસવીરો

મુંબઈ: બોલિવુડ અભિનેતા જોન અબ્રાહમ હંમેશા પોતાના કામ અને પ્રોફેશનલ લાઈફને કારણે જ ચર્ચામાં રહેતો હોય છે. જોન અબ્રાહમ કોઈ દિવસ પોતાની પર્સનલ લાઈફ અંગે વાત કરતો નથી પરંતુ પોતાના પરિવાર સાથે જોડાયેલી ઘણી પોસ્ટ સોશિયલ મીડિયા પર મૂકે છે….

ફિલ્મ ‘સ્લમડોગ મિલિયોનેર’ની અભિનેત્રી રૂબિનાના પિતાનું થયું નિધન

મુંબઈ: 8 ઓસ્કાર એવોર્ડ જીતી ચૂકેલી ફિલ્મ ‘સ્લમડોગ મિલિયોનેર’ની અભિનેત્રી રૂબિના અલીના પિતાનું ગુરૂવારે નિધન થયું હતું. તેના પિતા છેલ્લા ઘણાં લાંબા સમયથી ટીબીની બીમારીથી પીડિતા હતા. ગુરૂવારે એટલે કે 20 જાન્યુઆરીએ રૂબિનાના પિતાએ અંતિમ શ્વાસ લીધા હતા. પિતાના નિધનથી…

વેવાઈ સાથે ભાગીને પાછી આવેલી પત્નીને સ્વીકારવા પતિ તૈયાર, પણ…

સુરત: ગુજરાતમાં બહુ ચગેલા વેવાઈ-વેવાણ પ્રકરણમાં કોઈ ફિલ્મની જેમ-જેમ રોજ રોજ નવા વળાંક આવતાં જાય છે. વેવાઈ-વેવાણ પાછા આવી ગયા બાદ વેવાણને પતિએ પત્નીને સ્વીકારવાની ના પાડી દીધી હતી. હવે એમાં વધુ એક ટ્વિસ્ટ આવ્યો છે. મીડિયાના અહેવાલ મુજબ વેવાણના…

You cannot copy content of this page