Only Gujarat

Month: November 2020

હજી તો માંડ 27 વર્ષની છે આલિયા ને મુંબઈમાં ખરીદ્યા બે-બે ઘર ને એક છે લંડનમાં

મુંબઈઃ બોલિવૂડ કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ઘણાં સમયથી રિલેશનશિપમાં છે. બંનેના લગ્ન અંગે ઘણીવાર સમાચાર સામે આવતાં રહે છે. થોડાં દિવસ પહેલા ચર્ચા હતી કે, આલિયા અને રણબીર આ વર્ષના અંતમાં લગ્ન કરી લેશે. જોકે, આ લગ્ન ક્યારે…

અક્ષયની સાસુમા મેકઅપ વગર લાગ્યા સાવ ઘરડાં, હાથથી છુપાવી લીધો ચહેરો!

મુંબઈઃ દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. લોકો અને સેલેબ્સ પોતાના કામથી ઘરની બહાર સાવચેતી સાથે નીકળી રહ્યાં છે. એવામાં કેટલાક સ્ટાર્સ મુંબઈના અલગ-અલગ વિસ્તારમાં સ્પોટ થઈ રહ્યાં છે. અક્ષય કુમારની સાસુ ડિમ્પલ કપાડિયા હાલમાં જ એક સલૂનની બહાર…

આ છે સુનિલ શેટ્ટીની અમદાવાદી પત્ની, ચલાવે છે કરોડોનો બિઝનેસ

મુંબઈઃ બોલિવૂડમાં ઘણાં સ્ટાર ફિલ્મો ઉપરાંત પોતાની મિલકત અને વૈભવી લાઇફસ્ટાઇલ માટે ઓળખાય છે. કેટલાક સ્ટાર્સની પત્ની તેમના પતિથી વધારે ધનવાન છે. બોલિવૂડના એક્ટરની પત્નીઓની જ્યારે પણ વાત થાય છે તો તેમાં દિગ્ગજ એક્ટર સુનીલ શેટ્ટીની પત્ની માના શેટ્ટીનું નામ…

આજે ‘દેવ દિવાળી’ નો દિવસ કોને ફળશે? કોને રહેવું સાવધાન? વાંચો રાશિફળ

રાશિફળ: 30-11-2020:  આજે ‘દેવ દિવાળી‘ નો દિવસ કોને ફળશે તો કોને રહેવું સાવધાન! જુઓ તમારું રાશિફળ.. મિત્રો, આજે તારીખ 30-11-2020ના રવિવારે કારતક સુદ પૂનમ છે. આજે તહેવારો નો રાજા કહેવાય એવો ‘દેવ દિવાળી’ નો તહેવાર છે સાથે ગુરુનાનક અને હેમચંદ્રાચાર્ય…

લિંગ પરિવર્તન કરાવીને અમિતાથી આદિત્ય બની ભજન ગાયિકા, કૉલેજમાં થયો હતો અહેસાસ

અમરેલી જિલ્લાના મોટા મુંજીયાસર ગામની અમિતા હવે લિંગ પરિવર્તન કરાવીને આદિત્ય બની ગઇ છે. અમિતા જન્મથી એક છોકરી હતી, પરંતુ જ્યારે તે મોટી થઇ ત્યારે તેને અહેસાસ થયો કે, તે અંદરથી છોકરા જેવું અનુભવે છે, નહીં કે છોકરી જેવું. ત્યારબાદ…

જાહેરમાં મુકેશ અંબાણીના દીકરાએ કિંગ ખાનને મૂક્યો હતો શરમજનક સ્થિતિમાં!

દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પોતાના પરિવારના કારણે અનેક વાર ચર્ચામાં રહે છે. અંબાણી પરિવારનો બોલીવુડ સાથેનો સંબંધ પણ ઘણો જૂનો છે. બોલીવુડના અનેક કલાકારો તેમના સમારોહમાં પહોંચીને મસ્તી પણ કરે છે. આજે અમે તમને અંબાણી પરિવારના સમારોહ સાથે…

માત્ર એક જ વર્ષમાં આ યુવક બની ગયો 23-23 બાળકોનો ‘બાપ’

એક યુવક હાલમાં જ 23 બાળકોનો જૈવિક પિતા બની ગયો છો. અસલમાં શરૂઆતમાં તેણે શોખથી સ્પર્મ ડોનેટ કર્યા. પરંતુ બાદમાં તેણે આને ફુલ ટાઈમ જૉબ બનાવી લીધો. હવે યુવકની હરકતની તપાસ શરૂ થઈ ગઈ છે. આ મામલો ઑસ્ટ્રેલિયાનો છે. એલન…

મહેશ-નરેશના નિધનને થયો મહિને, મોટા દીકરા સૂરજે કરી પીંડ વિધિ, પરિવારની આંખો છલકાઈ ઊઠી

અમદાવાદઃ 27 ઓક્ટોબરના રોજ ગુજરાતી સિનેમાના રજનીકાંત કહેવાતા નરેશ કનોડિયાનું 77 વર્ષની ઉંમરમાં નિધન થયું હતું. દુઃખની વાત એ છે કે બે દિવસ પહેલાં એટલે કે 25 ઓક્ટોબરના રોજ મહેશ કનોડિયાનું નિધન થયું હતું. બે દિવસની અંદર કનોડિયા પરિવારના આધારસ્તંભના…

અમિતાભની સામે જ જયા બચ્ચને ગુસ્સામાં આવીને રેખાને જાહેરમાં ફડાકા ઝીંકી દીધા હતા

મુંબઈઃ અમિતાભ બચ્ચન તથા રેખા સ્ટારર ફિલ્મ ‘રામ બલરામ’ને હાલમાં જ 40 વર્ષ પૂરા થયા હતા. આ ફિલ્મ 28 નવેમ્બર, 1980ના રોજ થઈ હતી. આ ફિલ્મમાં બિગ બી-રેખા ઉપરાંત ધર્મેન્દ્ર તથા ઝિન્નત અમાન પણ હતા. ફિલ્મને વિજય આનંદે ડિરેક્ટ કરી…

84 વર્ષીય ધરમપાજી માયાનગરીની ચમકદમકથી દૂર અહીંયા જીવે છે એકલવાયું જીવન

મુંબઈઃ બોલિવૂડના દિગ્ગજ એક્ટર 84 વર્ષીય ધર્મેન્દ્ર હવે ફિલ્મી દુનિયાથી દૂર છે. બોલિવૂડમાં તે હી મેન તરીકે લોકપ્રિય છે. વર્ષ 1997માં વિશ્વના ટોપ 10 સૌથી હેન્ડસમ પુરુષોમાં તેમનું નામ સામેલ હતું. એકથી ચઢિયાતી એક ફિલ્મ આપનાર ધર્મેન્દ્ર નાનપણથી હીરો બનવા…

You cannot copy content of this page