Only Gujarat

Bollywood FEATURED

અક્ષયની સાસુમા મેકઅપ વગર લાગ્યા સાવ ઘરડાં, હાથથી છુપાવી લીધો ચહેરો!

મુંબઈઃ દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. લોકો અને સેલેબ્સ પોતાના કામથી ઘરની બહાર સાવચેતી સાથે નીકળી રહ્યાં છે. એવામાં કેટલાક સ્ટાર્સ મુંબઈના અલગ-અલગ વિસ્તારમાં સ્પોટ થઈ રહ્યાં છે. અક્ષય કુમારની સાસુ ડિમ્પલ કપાડિયા હાલમાં જ એક સલૂનની બહાર સ્પોટ થઈ હતી. આ દરમિયાન તે કેઝુઅલ લુકમાં જોવા મળ્યાં હતાં.

સલૂનથી બહાર નીકળેલી ડિમ્પલ કપાડિયાના ગાલ ચોંટેલાં અને વાળ ખુલ્લા હતાં. તેમને મોટી ફ્રેમના ચશ્મા પહેર્યાં હતા અને તેમના હાથમાં એક ફાઇલ પણ હતી.

ડિમ્પલને જોતાં જ ફોટોગ્રાફર્સ તેમના ફોટો ક્લિક કરવા લાગ્યાં હતાં, આ જોઈ તે ગુસ્સે થયાં અને પોતાના હાથથી ચહેરો છુપાવી લીધો. તેમના ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઈ રહ્યાં છે.

જાહ્નવી કપૂરે પણ ઘરની બહાર નીકળવાનું શરૂ કરી દીધું છે. તે જિમની સામે સ્પોટ થઈ હતી.

આલિયા ભટ્ટ તેની મા સોની રાજદાન સાથે જોવા મળી હતી.

મોટી બહેન શાહિન સાથે આલિયા ભટ્ટ સ્પોટ થઈ. જોકે, આલિયા પોતાની બહેનના બર્થડે પર લંચ કરવા આવી હતી.

નેહા કક્કડ પતિ રોહનપ્રીત સિંહ સાથે એરપોર્ટ પર સ્પોટ થઈ.

અનન્યા પાંડે અત્યારે અપકમિંગ ફિલ્મનું શૂટિંગ કરી રહી છે.

દીપિકા પાદુકોણ શૂટિંગ સેટ પર સ્પોટ થઈ.

સોહેલ ખાનની પત્ની સીમા ખાનની પાર્ટીમાં પહોંચી સંજય કપૂરની પત્ની મહીપ કપૂર.

કરણ જોહર માસ્ક પહેરીને સીમા ખાનની પાર્ટીમાં પહોંચ્યો હતો.

You cannot copy content of this page