Only Gujarat

Business FEATURED

એક રૂપિયાનો જૂનો સિક્કો તમને બનાવી શકે છે માલામાલ, બસ કરો માત્ર આ એક કામ

દુનિયામાં અનેક લોકો એવા છે જેમને જૂની વસ્તુઓ ભેગી કરવાનો શોખ હોય છે. તેઓ આ એન્ટીક વસ્તુઓને કલેક્ટ કરે છે. અનેક વાર એન્ટીક આઈટમ્સની હરાજી પણ કરવામાં આવે છે. કેટલાક લોકો પાસે આવી જૂની ખૂબ જ કિંમતી વસ્તુઓ હોય છે, પરંતુ તેમને તેની કિંમતનો અંદાજ નથી હોતો. તેમને ખબર નથી હોતો કે તેમની પાસે રાખેલો ખજાનો તેમના માટે નસીબના દરવાજા ખોલી શકે છે. ભારતમાં વર્ષોથી જૂના સિક્કાઓનું ચલણ છે. પહેલા સોના અને ચાંદીના સિક્કા ચાલતા હતા. હવે તો નૉર્મલ સિક્કા યૂઝ થાય છે. પરંતુ કેટલાક લોકો એવા છે, જેને જૂના સિક્કા એકઠા કરવાનો શોખ છે. એવામાં તો તમારી પાસે 1913નો 1 રૂપિયાનો આ સિક્કો હોય તો, તેને વેચીને તમે 25 લાખ સુધીની કમાણી કરી શકો છો. આવો તમને જણાવીએ કે કયો સિક્કો તમને બનાવી શકે છે લખપતિ.(સોર્સ- ઈન્ડિયા માર્ટ)

ભારતમાં જ્યારથી ડિજિટલાઈઝેશન થયું છે ત્યારથી લોકો કેશથી વધારે ઑનલાઈન ટ્રાન્ઝેક્શન કરવા લાગ્યા છે. એવામાં સિક્કાઓની કિંમત ઓછી થઈ ગઈ છે.

જો તમે દુકાનમાં સામાન લેવા જાઓ અને સિક્કા આપો તો દુકાનદાર પણ ના પાડી દે છે. એવામાં હવે લોકો હવે સિક્કાને અવોઈડ જ કરે છે.

પરંતુ આજથી કેટલાક વર્ષો પહેલા ભારતમાં સોના અને ચાંદીના સિક્કા ચાલતા હતા. રાજા-મહારાજા આ સોનાના સિક્કાઓને ઈનામ રૂપે વહેંચતા હતા.

પરંતુ અમે જે સિકકાઓની વાત કરીએ છે તે સરકારે બનાવેલા છે. જે 1913ના સમયમાં ઉપયોગમાં લેવામાં આવતા હતા.

તેમને ચાંદીથી બનાવવામાં આવતા હતા. હવે તેને વિક્ટોરિયન કેટેગરીમાં સામેલ કરવામાં આવ્યા છે. એવામાં એન્ટીક સિક્કાઓની શોખીનોમાં ખૂબ જ ડિમાન્ડ છે.

જો તમારી પાસે પણ એક રૂપિયાનો આ સિક્કો છે તો અમે તમને એ જગ્યા વિશે જણાવીએ છે, જ્યાં તમે તેને 25 લાખ સુધીમાં વેચી શકો છો. અહીં લોકો જૂના સિક્કા ખરીદવા આવે છે.

તમારે તેને વેચવા માટે ક્યાંય જવાની જરૂર નથી. તમે ઘરે બેઠા ઈન્ડિયા માર્ટની વેબસાઈટ પર પોતાના સિક્કા વેચી શકો છો.

તેના માટે તમે સાઈટ પર જઈને પોતાનું અકાઉન્ટ બનાવો. એક વાર અકાઉન્ટ બની જાય પછી પોતાને સેલરના રૂપમાં રજિસ્ટર કરાવો.

જેવા આપ રજિસ્ટર થઈ જાઓ કે પોતાની પાસે રહેલા સિક્કાઓની તસવીર અપલોડ કરી દો અને તેને વેચવા માટે મુકી દો.

અનેક લોકોએ તેના પર એન્ટીક સિક્કાને સેલ પર લગાવ્યા છે. જો તમે પણ શોખીન છો, તો તેને ખરીદી શકો છો.

You cannot copy content of this page