Only Gujarat

Month: November 2020

‘આશિકી’ ફૅમ રાહુલ રોયને બ્રેન સ્ટ્રોક, અડધી રાત્રે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કર્યો

મુંબઈઃ 1990માં આવેલી સુપરહિટ ફિલ્મ ‘આશિકી’થી પોતાની કરિયર બનાવનાર એક્ટર રાહુલ રોયને બ્રેન સ્ટ્રોક આવ્યો છે. રાહુલ કારગિલમાં ફિલ્મનું શૂટિંગ કરતો હતો. જોકે, શૂટિંગ સમયે અચાનક જ તેની તબિયત ખરાબ થઈ ગઈ હતી. તબિયત વધુ ખરાબ થતાં રાહુલને તાત્કાલિક મુંબઈની…

આ એક્ટ્રેસિસે ફિલ્મી હીરો સાથે નહીં પણ કર્યાં છે માલદાર બિઝનેસમેન સાથે લગ્ન

મુંબઈઃ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી એક્ટ્રસ એવી છે જેમનું દિલ તેમના કોસ્ટાર પર આવી ગયું અને તેમની સાથે લગ્ન કરી લીધા હોય, પણ ઘણી એક્ટ્રસ એવી પણ છે જેમનું દિલ કોઈ બિઝનેસમેન પર આવ્યું અને તેમની સાથે લગ્ન કરી લીધા. હાલમાં…

આમિર-કરિશ્મા બધું ભૂલીને બસ કરતાં કરતાં રહ્યાં હતાં એકબીજાને કિસ

મુંબઈઃ બોલિવૂડની ઘણી એવી ફિલ્મો છે જેની ચર્ચા વર્ષો સુધી થાય છે. તેમાંથી એક આમિર ખાન અને કરિશ્મા કપૂરની ફિલ્મ ‘રાજા હિન્દુસ્તાની’ પણ છે. હાલમાં જ આ ફિલ્મે હિન્દી સિનેમામાં 24 વર્ષ પૂરા કર્યાં છે, પણ આજે તે ફિલ્મના કિસિંગ…

કરિશ્માની લાડલીને છે ખરાબ ટેવ, કરીનાને અંદર ને અંદર કોરી ખાય છે આ ચિંતા

મુંબઈઃ દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. લોકો અને સેલેબ્સ પોતોના કામથી ઘરની બહાર નીકળી રહ્યાં છે. એવામાં કેટલાક સ્ટાર્સ સાથે જોડાયેલા કિસ્સા સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યાં છે. જેમાં કરીના કપૂરની ભાણી અને કરિશ્મા કપૂરની સમાયરા કપૂરનો…

પુતિનનો વધુ એક સિક્રેટ સંબંધ આવ્યો સામે, સફાઈ કર્મચારી સાથે સંબંધો, બંનેને એક દીકરી પણ છે

રશિયન મીડિયા Proektના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને એક મહિલા સફાઈ કર્મચારી સાથે સંબંધ હતા. આજે આ મહિલા 700 કરોડ રૂપિયાથી વધુ માલકણ બની ચૂકી છે. જોકે હજી આ રિપોર્ટની પુષ્ટી થઈ નથી. Proekt…

રાતમાં એવું સપનું જોયું કે માતાને સીધો જ લઈ ગયો વારાણસી, જાણો કેમ?

હાલનાં દિવસોમાં સોશિયલ મીડિયા પર એક યુવાન કારોબારી સરથ કૃષ્ણનની તેની માતા સાથેના પ્રવાસની તસવીરો વાયરલ થઈ રહી છે. સરથ તેની માતા સાથે દેશના મોટાભાગના સ્થળોની યાત્રા કરી ચૂક્યો છે અને થોડા દિવસો પહેલાં તેણે આવું કરવા માટેનું કારણ પણ…

લૉકડાઉન બન્યું મુસીબત, ઘરજમાઈ બનીને રહ્યો ને સાળી સાથે ચલાવ્યું પ્રેમનું ચક્કર!

લોકડાઉનમાં, જીંદગીએ કેવાં-કેવાં રંગો બતાવ્યા છે, જે આજીવન ભૂલી શકાય નહીં. જ્યારે લોકોને સંબંધો અને પ્રિયજનોને મળવાનો ઘણો સમય મળ્યો, તો કેટલાક સંબંધો લોકડાઉનમાં બગડ્યા પણ છે. મધ્યપ્રદેશના વિદિશા જિલ્લામાં તેના સસરાના મકાનમાં રહેતો જમાઈ તેની સાળીને લઈને ભાગી ગયો…

વાસના ભૂખ્યાં સસરાએ દીકરાની ગેરહાજરીમાં વહુ પર ગુજાર્યો બળાત્કાર ને પછી…

ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લામાં એક પિતાએ પોતાના જ પુત્રને ગોળી મારી દીધી. મૃતકની પત્નીનો આરોપ છે કે, સસરા દ્વારા તેની સાથે અશ્લીલ વર્તન કરાતું હતું. પતિને જ્યારે આ વાતની ખબર પડી, ત્યારે તેણે સસરાનો વિરોધ કરવાનો શરૂ કર્યો. ગુસ્સે થયેલાં…

આજે વૈકુંઠ ચતુર્દશી સાથે રવિવારનો સંયોગ: કોના મનોરથો સફળ થશે અને કોને રાખવી સાવધાની, વાંચો રાશિફળ

રાશિફળ: 29-11-2020 : આજે વૈકુંઠ ચતુર્દશી સાથે રવિવારનો સંયોગ કોના મનોરથો સફળ કરશે? જુઓ તમારું રાશિફળ.. મિત્રો, આજે તારીખ 29-11-2020ના રવિવારે કારતક સુદ ચૌદસ છે. આજે વૈકુંઠ ચતુર્દશીનો ઉપવાસ કરવાનો છે સાથે જ જૈન સંપ્રદાયની ચૌમાસી ચૌદસની સાથે વ્રતની પૂનમ…

ટીવીની આ જાણીતી એક્ટ્રેસ કોરોના પોઝિટિવ, હાલમાં વેન્ટિલેટર પર ને પતિ ભાગી ગયો

મુંબઈઃ ટીવીની લોકપ્રિય એક્ટ્રેસ દિવ્યા ભટનાગર હાલમાં કોરોના પોઝિટિવ છે. દિવ્યા હાલમાં મુંબઈની ગોરેગાંવ સ્થિત ખાનગી હોસ્પિટલમાં દાખલ છે અને તેની તબિયત ગંભીર છે. દિવ્યાની માતા દિલ્હીથી ખાસ દીકરીની દેખરેખ રાખવા માટે મુંબઈ આવ્યા છે. જોકે, દિવ્યાનો પતિ ગગન ક્યાં…

You cannot copy content of this page