Only Gujarat

Day: July 11, 2020

જાણો સૌરાષ્ટ્રના કયા બિઝનેસમેને ખરીદ્યું 10 સીટર જેટ પ્લેન, પરિવાર સાથે જુઓ ખાસ તસવીરો

સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જામનગરવાસીઓ માટે ગૌરવની લાગણીનો અનુભવ કરાવે તેવું કામ શીપીંગ વ્યવસાય સાથે સંકળાયેલા લાલ પરિવારે કર્યું છે. તમને જાણીને ખુશી થશે કે જામનગરમાં વસવાટ કરતો લાલ પરિવાર સૌરાષ્ટ્રમાં પ્રાઇવેટ જેટ ધરાવતો પહેલા પરિવાર બન્યો છે. આ પરિવારના…

ચીન સાથેના તણાવ વચ્ચે ભારતીય વાયુસેના થઈ ગઈ વધુ મજબૂત, જાણો કેમ

ચીન સાથે સરહદ વિવાવ વચ્ચે ભારતીય વાયુસેનાની શક્તિમાં વધારો થઇ ગયો છે. વાયુસેનાએ બોઇંગ પાસેથી ગત મહિને 20 અપાચે લડાકુ હેલિકોપ્ટરમાંથી છેલ્લા પાંચને પણ મેળવી લીધા છે. વાયુસેનાને માર્ચમાં ડિલેવરીની આશા હતી પરંતુ કોરોના વાયરસ મહામારીના કારણે થોડું મોડું થઇ…

કોણ છે ઉજ્જૈનમાં વિકાસ દુબેને જાહેરમાં થપ્પડ મારનાર પોલીસકર્મી

આઠ પોલીસકર્મીની હત્યા કરનાર વિકાસ દુબે 10 જુલાઇ શુક્રવારે એન્કાઉન્ટરમાં ઠાર મરાયો હતો. પરંતુ એન્કાઉન્ટરના એક દિવસ પહેલા જે રીતે મહાકાલ મંદિરમાં વિકાસ દુબેએ પોતાના અંદાજમાં બૂમો પાડી હતી કે હું કાનપુરનો વિકાસ દુબે છું ત્યારે ગેંગસ્ટરની આ અકડને ઉજ્જૈન…

ગેંગેસ્ટરના અંતિમ સંસ્કાર કરાયા બાદ પોલીસની હાજરીમાં ભડકી વિકાસ દુબેની પત્ની

ઉત્તર પ્રદેશના મોસ્ટ વોન્ટેડ ગુનેગાર વિકાસ દુબેને યુપી એસટીએફે ઠાર માર્યો છે. પોસ્ટમોર્ટમ બાદ અંતિમ સંસ્કાર માટે વિકાસ દુબેના મૃતદેહને કાનપુરના ભૈંસાકુંડ લઇ જવામાં આવ્યા. અંતિમ સંસ્કારમાં વિકાસના બનેવી દિનેશની સાથે જ તેની પત્ની ઋચા અને નાનો પુત્ર શાનુ હાજર…

ગેંગસ્ટર વિકાસ દુબે માટે ચક્રવ્યૂહ રચનાર આ IPS કોણ છે? ઓળખો

કાનપુરમાં 8 પોલીસકર્મીઓની હત્યાના આરોપી વિકાસ દુબેનું એન્કાઉન્ટર થયું છે. આ સમગ્ર ઓપરેશનમાં એસટીએફના આઈજી અમિતાભ યશની મોટી ભૂમિકા છે. તેમણે જ આખું ઓપરેશન હેન્ડલ કર્યુ છે. જણાવી દઈએ કે અમિતાભ યશ 1996 બેચના આઈપીએસ અધિકારી છે અને તે હાલમાં…

સામાન્ય લક્ષણવાળા કોરોના દર્દીઓનાં આ પાર્ટ્સને ડેમેજ કરી શકે છે કોવિડ

ફેફસાં અને શ્વસનતંત્રને અસર કરતો કોરોનાવાયરસ તમારા મગજને પણ ગંભીર નુકસાન પહોંચાડે છે. આ ઉપરાંત તે હૃદય, વાહિનીઓ, નસોઅને કિડની માટે પણ ઘણો ઘાતક છે. બ્રિટિશ ન્યુરોલોજીસ્ટ્સે “બ્રેન” જર્નલમાં એવી માહિતી પ્રકાશિત કરી છે કે SARS-CoV-2 હળવા લક્ષણોવાળા અથવા સ્વસ્થ…

ભારતથી 3200 KM દૂર મંડરાઈ રહ્યો છે કોરોના કરતાં પણ મોટો ખતરો

ચીને કઝાકિસ્તાનમાં રહેતા તેના નાગરિકોને સ્થાનિક અજાણ્યા ન્યુમોનિયા વિશે ચેતવણી આપી છે. ચીને કહ્યું છે કે આ ન્યુમોનિયા કોરોના વાયરસ કરતા પણ વધુ ઘાતક અને જીવલેણ બની શકે છે. જોકે, કઝાકિસ્તાને ચીનની ચેતવણીને માત્ર અફવા ગણાવી છે. કઝાકિસ્તાનમાં ચીની દૂતાવાસે…

વહુ ઐશ્વર્યા રાયની આ તસવીરો જોઈને ભડકી ગઈ હતી આખી બચ્ચન ફેમિલી પછી…..

મુંબઈઃ ઐશ્વર્યા રાય છેલ્લાં બે દિવસથી એક પણ ફિલ્મમાં જોવા મળી નથી. ઐશ્વર્યા રાય છેલ્લે 2018માં આવેલી ફિલ્મ ‘ફન્ને ખાન’માં જોવા મળી હતી. જોકે, ઐશ્વર્યા ભલે ફિલ્મી દુનિયાથી દૂર હોય પણ તે કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. આજથી 4…

સંજય દત્તના બનેવી કોણ છે? તેમની પહેલી જ ફિલ્મથી થયા હતા રાતોરાત સ્ટાર

મુંબઈઃ બોલિવૂડ અભિનેતા કુમાર ગૌરવનો 11 જુલાઇએ જન્મદિવસ છે. કુમાર ગૌરવ હિન્દી સિનેમાના દિગ્ગજ કલાકાર રાજેન્દ્ર કુમારના દિકરા છે. કુમાર ગૌરવે તેમના કરિયરમાં ખૂબ જ ઓછી ફિલ્મો કરી છે પણ, તેમને તે ફિલ્મોથી દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. આ…

20 વર્ષથી ફિલ્મોમાં જોવા નથી મળી આ એક્ટ્રસ, આજે શું કરે તે જાણી નવાઈ લાગશે

મુંબઈઃ 90નાં દશકની પોપ્યુલર ફિલ્મ ‘પાપા કહેતે હૈ’ની એક્ટ્રસ મયૂરી કાંગો લાંબા સમયથી ફિલ્મોમાંથી ગાયબ છે. મયૂરી છેલ્લીવાર 2000માં આવેલી તેલુગુ ફિલ્મ ‘વામસી’માં જોવા મળી હતી. આ પછી તે કોઈ બોલિવૂડ પાર્ટી, ફંક્શન અને ઇવેન્ટમાં જોવા નહોતી મળી. મયૂરી અત્યારે…

You cannot copy content of this page