આને કહેવાય પ્રેમ! બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા ગર્લફ્રેન્ડે પહોંચી બીજા રાજ્યમાં!
કોરોના વાયરસના સંક્રમણના કારણે લોકો પોતાના લગ્ન પ્રસંગો હાલ મુલતવી રાખી રહ્યાં છે. પરંતુ પંજાબમાં આ સ્થિતિથી અલગ જ એક પ્રેમ કહાની સામે આવી છે. અહીં એક યુવતીએ બીજા રાજ્યમાં જઇને પોતાના પ્રેમી સાથે પ્રેમ લગ્ન કર્યાં હતાં. આ ઘટનાની…
7 મહિનાની ગર્ભવતી ACP રાતે કરે છે ડ્યુટી, પોતાના જ સિપાહી પર કેમ થઈ ગુસ્સે
કોરોના સામેની લડાઇમાં પોલીસ ઓફિસરોનું યોગદાન ખુબ જ મહત્વનું છે. લોકડાઉન દરમિયાન લોકો પાસે નિયમોનું પાલન કરાવવા માટે પોલીસકર્મીઓ મહત્વની કામગીરી કરી રહ્યાં છે. તેઓ આ મહામારીને હરાવવા માટે દિવસ-રાત ડ્યુટી કરી રહ્યાં છે. આવી જ એક કહાની છત્તીસગઢમાં સામે…
ઐશ્વર્યા રાયના લગ્નમાં કેમ નહોતી આવી તેની જેઠાણી? વર્ષો બાદ થયો મોટો ખુલાસો
અમિતાભ બચ્ચનના દિકરા અભિષેક અને ઐશ્વર્યાના લગ્નને આજે એટલે કે 20મી એપ્રિલે 13મી વર્ષગાંઠ છે. 20 એપ્રિલ 2007માં જ્યારે ઐશ્વર્યા-અભિષેક લગ્નના બંધમાં બંધાયા હતા અને આ દરમિયાન અમિતાભ બચ્ચને ઈલાહાબાદના અનેક પરિવારજનોને આમંત્રણ મોકલ્યું હતું જેમાં એક પરિવાર તેમના ફૂઇના…
લોકડાઉનમાં સબ ઈન્સ્પેક્ટર અને લેડી સબ ઈન્સ્પેક્ટરની પ્રેમ કહાની વાંચીને તમારી આંખમાં આવી જશે આંસુ
કોરોનાને હરાવવા માટે ડોક્ટરોની સાથે સાથે પોલીસકર્મીઓ પણ એક યોદ્ધાની જેમ મેદાનમાં દિવાલ બનીને ઉભા છે. તેઓ આ મહામારીને પહોંચી વળવા દિવસ-રાત મહેનતથી ડ્યુટી કરી રહ્યાં છે. આ લડાઇને કારણે અનેક ઓફિસરોએ પોતાના લગ્ન કર્યા તો કોઇએ બાળકોના જન્મદિવસે ઘરે…
કોરોનાનો ફટકો ભારતને એવો પડ્યો કે લાખો લોકોને બે ટંકનું ભોજન પણ માંડ માંડ મળશે!
નવી દિલ્હીઃ હાલમાં સમગ્ર વિશ્વ કોરોનાવાઈરસ સામે જંગ લડી રહ્યું છે અને મોટાભાગના દેશોમાં લોકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉનને કારણે વિશ્વની સાથે સાથે ભારત ઉપર પણ ભયંકર આર્થિક મંદીના વાદળો ઘેરાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં UNનો રિપોર્ટ સામે આવ્યો છે,…
વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોનાવાઈરસને લઈ આપ્યું મોટું નિવેદન, જાણીને લાગશે નવાઈ
જીનિવાઃ કોરોનાવાઈરસ અંગે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ કહ્યું છે કે એવા કોઈ પુરાવા નથી, જેમાં એવું કહી શકાય કે એકવાર કોરોનાવાઈરસમાંથી સાજા થયા બાદ તે વ્યક્તિને ફરીથી ચેપ લાગશે નહી. ડેઈલી મેલનાં રિપોર્ટ મુજબ WHOએ એવા દેશોને ચેતવણી આપી છે…
તો શું સાચે જ કોરોનાવાઈરસ લેબોરેટરીમાંથી લીક થયો છે? નોબેલ વિજેતાએ કર્યો આવો દાવો
નવી દિલ્હીઃ કોરોનાવાઈરસ ક્યાંથી આવ્યો અને વિશ્વમાં તે કેવી રીતે ફેલાયો તે વિશે કોઈ નક્કર માહિતી નથી, પરંતુ ઘણી થિયરી સામે જરૂર આવી છે. દરમિયાન, એચ.આઈ.વી.ની શોધ કરનાર નોબેલ વિજેતાએ દાવો કર્યો છે કે કોરોનાવાઈરસની ઉત્પત્તિ લેબમાંથી જ થઈ છે….
આ વ્યક્તિ પોતાનો જીવ જોખમમાં મૂકીને દેશવાસીઓની કંઈક આ રીતે કરી રહ્યો છે સેવા
નવી દિલ્હીઃ કોરોનાવાઈરસથી મરનારા લોકોની સંખ્યા તો સામે આવી જશે, પરંતુ એવાં લોકો વિશે કોઈ વાત નહી કરે જેઓ લોકડાઉનને કારણે હોસ્પિટલ ના પહોંચી શકવાને કારણે મૃત્યુ પામ્યા છે. આ વાત દિલ્હીના રહેવાસી સાજીદ ખાને કહી છે, જેમણે મુશ્કેલીના સમયમાં…
ચીનના નબળાં માસ્ક અને ટેસ્ટિંગ કીટ પર આનંદ મહિન્દ્રાએ ઠાલવ્યો રોષ, કહ્યું- ‘ભારત માટે છે સોનેરી તક’
દિલ્હીઃ ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા દ્વારા સતત દેશ અને દુનિયાના સમાચારો અંગે પોતાનો મત રજૂ કરતા રહે છે. હાલમાં જ તેમણે ચીન દ્રારા મોકલવામાં આવેલા નબળાં માસ્ક અને ટેસ્ટિંગ કીટ અંગે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે આ અંગે ટ્વીટ…
કોરોનાના ડરથી ચોદીકારે ખાઈ લીધો ગળાફાંસો, રિપોર્ટ આવ્યો તો ડૉક્ટરોના પણ ઉડી ગયા હોશ
જયપુર: દેશમાં કોરોના સંક્રમણના પોઝિટિવ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. એવામાં લોકોમાં વાયરસને લઇને ભયનો માહોલ છવાયેલો છે. કેટલાક લોકો તો વાયરસથી એટલા ડરી ગયા છે કે પોતાનો જીવ આપી રહ્યાં છે. આવી જ એક ઘટના રાજસ્થાનના ચરુ જિલ્લામાં…