Only Gujarat

Day: August 18, 2020

અજય દેવગનની આ હીરોઈને બિઝનેસમેન સાથે સીક્રેટલી કરી લીધી સગાઈ

મુંબઈઃ ફિલ્મ ‘સિઁઘમ’માં અજય દેવગનની એક્ટ્રસ કાજલ અગ્રવાલ અંગે એક મોટા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ્સ મુજબ, સાઉથ ફિલ્મોની એક્ટ્રસ કાજલે ગૌતમ નામના એક બિઝનેસમેન સાથે સગાઈ કરી લીધી છે. મળતી માહિતી મુજબ, કાજલ જલદી જ તેમની સાથે લગ્ન કરશે….

20 વર્ષ પહેલાં આવી દેખાતી હતી ‘મોહબ્બતેં’ની એક્ટ્રસ અને આજે…..

મુંબઈઃ ફિલ્મ ‘મોહબ્બતેં’માં જિમી શેરગીલની ઑપોઝિટ જોવા મળેલી એક્ટ્રસ પ્રીતિ ઝાંગિયાની 40 વર્ષની થઈ ગઈ છે. 18 ઑગસ્ટે, 1980માં મુંબઈના એક સિંધી પરિવારમાં જન્મેલી પ્રીતિ પહેલીવાર રાજશ્રી પ્રોડક્શનના મ્યૂઝિક આલ્બમ ‘યે હૈ પ્રેમ’માં એક્ટર અબ્બાસ સાથે જોવા મળી હતી. જેનું…

You cannot copy content of this page