Only Gujarat

Day: July 30, 2020

પ્રિયંકા ચોપરાના 10 વર્ષ નાના પતિએ કર્યો ખુલાસો, કહ્યું લગ્ન પહેલાં કોને અને ક્યાં કરી હતી કિસ

મુંબઈઃ પ્રિયંકા ચોપરા અને તેમના પતિ નિક જોનસની જોડી ફેન્સની પંસદગીની જોડીઓમાંથી એક છે. બંનેની એક ઝલક મેળવવા માટે ફેન્સ ખૂબ જ ઉત્સુકતાથી રાહ જોવે છે. પ્રિયંકા સાથે લગ્ન પહેલાં નિક જોનાસ ઘણી છોકરીઓ સાથે રિલેશનશિપમાં હતો. નિક જોનાસને પહેલીવાર…

14 જુને સાડા નવ વાગ્યે સુસાંતના મોબાઇલમાંથી ગયો હતો પરિવારને મિસ્ડ કોલ પણ…..

14 જુન 2020ના રોજ સુશાંત સિંહ રાજપૂતે આ દુનિયાને અલવિદા કહી દીધી હતી. આ કેસની તપાસ મુંબઇ પોલીસ કરી રહી છે. પહેલા જ દિવસે મુંબઇ પોલીસ પર આ કેસને લઇને પ્રશ્નાર્થ સર્જાયા છે. શરૂઆતથી જ સુશાંતના કેસને મુંબઇ પોલીસ આત્મહત્યા…

એજ્યુકેશન ઓફિસરને મહિલા કર્મચારી સામે અશ્લીલ વાત કરવી ભારે પડી

મધ્ય પ્રદેશના સતનામાં એક બ્લોક એજ્યુકેશન ઓફિસરને પોતાની રંગીન મિજાજીની મોંઘી કિંમત ચૂકવવી પડી. એક મહિલાએ ઓફિસરને બધાની સામે ચપ્પલોથી મેથીપાક ચખાડ્યો. આ ઘટનાનો વીડિયો વાયરલ થઇ ગયો છે. મહિલાનો આરોપ છે કે બીઇઓએ તેની છેડતી કરી અને અશ્લીલ વાતો…

હ્યુન્ડાઈની નવી ક્રેટા કારના બૂકિંગ માટે લાગી લાઈનો, જાણો નવી કારની કિંમત

પની નવી ક્રેટા 16 માર્ચ 2020ને લોન્ચ થઇ હતી તેના એક સપ્તાહ બાદ દેશમાં કોરોના સંકટના કારણે લોકડાઉન લાગુ થઇ ગયું હતું. લોકડાઉનથી લઇને અત્યારસુધી ક્રેટાની બૂકિંગ સતત વધી રહી છે. લોકડાઉન દરમિયાન પણ નવી ક્રેટાના ગ્રાહકોમાં સારો વધારો થયો…

માતાનું મોત થયું ત્યારે દુખી થવાની બદલે આ કામ કરી રહ્યો હતો સંજય દત્ત

મુંબઈઃ સંજય દત્ત 61 વર્ષનો થઈ ગયો છે. તેમનો જન્મ 29, જુલાઈ 1959એ મુંબઈમાં થયો હતો. સંજય દત્તના જન્મદિવસના દિવસે તેમની અપકમિંગ ફિલ્મ ‘KGF 2’નો ફર્સ્ટ લુક રિલીઝ થયો છે. સંજય દત્ત આ ફિલ્મમાં વિલન અધિરાનો રોલ પ્લે કરશે અને…

સુશાંત સિંહના પિતાએ બિહારમાં રિયા વિરુદ્ધ કેમ નોંધાવી ફરિયાદ, મુંબઈ પોલીસે કહી આ મોટી વાત

સુશાંત સિંહ રાજપૂતના પિતા કે.કે.સિંઘે રિયા ચક્રવર્તીની વિરુદ્ધ પટણાના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે અને તેની ઉપર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહી તેમણે રિયા પર સુશાંતના એકાઉન્ટમાંથી કરોડો રૂપિયા ઉપાડવાનો અને તેનો ફોન નંબર…

કોરોના વાયરસની રસીને લઈને સૌથી મોટા સામાચાર, આ તારીખ સુધી આવી શકે છે રસી

કોરોના વાયરસથી સમગ્ર વિશ્વમાં પાયમાલી સર્જાઇ છે. લાખો લોકોને તેનો ચેપ લાગ્યો છે, જ્યારે છ લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. તેની રસી બનાવવા માટે કુલ 23 પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે, જેમાંથી કેટલાક ટ્રાયલનાં અંતિમ તબક્કામાં છે. જો કે, આ…

કોરોનાની રસી આવતાં પહેલાં જ લાગી સ્પર્ધા, આ દેશે ફરી ખરીદ્યા 6 કરોડ ડોઝ

કોરોના વાયરસની રસી બનાવવામાં આવે તે પહેલાં, તેને લેવાની સ્પર્ધા ચાલી રહી છે. કોવિડ-19ની રસી બનાવી રહેલી સનોફી (Sanofi)અને જીએસકે (GlaxoSmithKline)કંપની સાથે 60 મિલિયન ડોઝનો કરાર કર્યો છે. કોરોના વાયરસ માટે હજી સુધી કોઈ રસી મંજૂર કરવામાં આવી નથી. બ્રિટને…

You cannot copy content of this page