Only Gujarat

Day: July 26, 2020

પિતાએ જ પોતાના 5 બાળકોને મોતને ઘાટ ઉતાર્યાં, લાશ મળ્યાં બાદ અનેક રાઝ ખુલ્યા

કોઇ હોરર ફિલ્મને ટક્કર મારે તેની ઘટના સામે આવી છે. અહીં એક શખ્સે પોતાના જ પાંચ બાળકોને મોતને ઘાટ ઉતારી દીધા આવું કરવાનું તેને એક તાંત્રિકે કહ્યું હતું. આરોપીની પત્ની છઠ્ઠી વખત ગર્ભવતી થઇ હતી. પતિ તાંત્રિક પાસે પહોંચ્યો. તે…

ચોંકાવનારો કિસ્સો: માતા-પુત્રીના હત્યા કેસમાં થયો મોટો ઘટસ્ફોટ

ઉત્તર પ્રદેશના મેરઠ જનપદમાં પરતાપુરના ભુડબરાલમાં માતા-પુત્રીની હત્યાના ક્રાઇમ સીનમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. કેવી રીતે અને કેમ શમશાદનો પ્રિયા સાથે ઝઘડો થયો અને પછી વારદાતને અંજામ આપવામાં આવ્યો. શુક્રવાર 24 જુલાઇએ પોલીસે ઘટનાસ્થળે જઇ પૂરાવા એકત્રિત કર્યા હતા. ઇન્સ્પેક્ટર…

એક યુવકની વિકૃત માનસિકતા, યુવક ગર્લ્સ હોસ્ટેલમાં ઘૂસીને યુવતીઓ…..

ઇંન્દોરમાં પોલીસે એક એવા આરોપીની ધરપકડ કરી છે જે કથિત રીતે યુવતીઓ અને મહિલાઓના અંડર ગાર્મેન્ટ પર હાથ સાફ કરી કપડાં ફાડી દેતો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે વિકૃત માનસિકતા ધરાવતો આ આરોપી હોસ્ટેલમાં અથવા પછી એકલી રહેતી મહિલાઓને શિકાર બનાવતો…

માતા કરીનાના હાથમાં હાથ રાખી માસી કરિશ્માના ઘરે પહોંચ્યો તૈમૂર

મુંબઈઃ કોરોના વાઇરસના કેસ દેશમાં સતત વધી રહ્યા છે. મુંબઈમાં પણ કોરોનાના કેસ ખૂબ જ વધી રહ્યાં છે. એવામાં બચ્ચન પરિવારમાં અમિતાભ બચ્ચન, અભિષેક, ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યાને કોરોના થયો હતો. અભિષેક બચ્ચનને હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે,…

ગુજરાતી ક્રિકેટર હાર્દિક પંડ્યાએ પ્રેગ્નન્ટ પત્ની નતાશા સાથે કરાવ્યું રોમેન્ટિક ફોટોશૂટ

મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટાનકોવિક થોડાં સમયમાં મા બનશે. હાર્દિક અને નતાશા સ્ટાનકોવિક તેમના પહેલાં બાળકના માતા-પિતા બનવાના હોવાથી અત્યારે ખૂબ જ ખુશ છે. હાર્દિકે તેમની પત્નીની ડિલિવરી પહેલાં એક ખૂબ જ રોમેન્ટિક ફોટોશૂટ કરાવ્યું…

વધારે વજન ધરાવતાં લોકો થઈ જજો કોરોનાથી સાવધાન! સામે આવ્યો ચોંકાવનારો રિપોર્ટ

કોરોના વાયરસથી વધારે વજનવાળા લોકોની મોતનો ખતરો હેલ્દી લોકોની સરખામણીમાં ત્રણ ગણો વધારે હોય છે. બ્રિટેનની સરકારી એજન્સી પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડની રીપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે. કોરોનાથી બીમાર પડનાર એવરવેટ લોકો માટે વેન્ટિલેટરની જરૂરિયાત પણ 7 ગણી વધારે હોય…

સામાન્ય લક્ષણોવાળા કોરોના પોઝિટિવ યુવાઓને 3 સપ્તાહ બાદ થાય છે આ મુશ્કેલી!

હળવા લક્ષણોવાળા કોરોના વાયરસથી સંક્રમિત લોકોને કેટલાક અઠવાડિયાથી સમસ્યા થાય છે. અમેરિકાની અગ્રણી આરોગ્ય સંસ્થા સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (CDC)એ એક અધ્યયનમાં આ વાત કહી છે. CDCએ કહ્યું છે કે,પોઝીટીવ આવવાનાં 14 કે 21 દિવસ બાદ પણ ઘણા લોકો પુરી…

ભારતમાં લોન્ચ થઈ કોરોના વાયરસની સૌથી સસ્તી દવા, કિંમત જાણી વિશ્વાસ નહીં થાય

કોરોના રોગચાળા વચ્ચે ભારતમાં એક સારા સમાચાર આવ્યા છે. સસ્તી કોરોના દવા શરૂ કરવામાં આવી હતી. ડ્રગ કંપની જેનબર્ક્ટ ફાર્માસ્યુટિકલ્સ (Jenburkt Pharmaceuticals)એ બનાવેલી આ દવાનું નામ ફેવિવેન્ટ (Favivent) છે, જે ફેવીપીરાવીર (Favipiravir)નામથી બજારમાં જોવા મળશે. ડ્રગની કિંમત પ્રતિ ટેબ્લેટ 39…

You cannot copy content of this page