Only Gujarat

Day: July 15, 2020

અનુષ્કા શર્માથી લઈ રણવીર કપૂર સુધી, જુઓ 12 સેલેબ્સના રમુજી ફોટા

મુંબઈઃ દેશમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યાં છે. આ સાથે જ દેશમાં કોરોના કેસની સંખ્યા 9 લાખને પાર ગઈ છે. એવામાં અનલૉક – 2 સરકાર દ્વારા લાગુ કરવામાં આવ્યું છે. જેમાં મોલ, મંદિર, હોટેલ, ઓફિસ અને ઇન્ડસ્ટ્રીઝ નિયમો સાથે…

રેખાના બંગલાના વિસ્તારમાં અન્ય 4 ગાર્ડ કોરોના સંક્રમિત, ટેસ્ટને લઈને રેખાએ સ્પષ્ટ…..

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રસ રેખાનો ગાર્ડ કોરોના સંક્રમિત થતાં તે વિસ્તારના અન્ય ચાર બંગલાના વૉચમેનનો પમ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પછી તે દરેકને મુંબઈ મહાનગર પાલિકાના કોવિડ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ લોકો…

સુશાંતસિંહ રાજપૂતની યાદમાં Ex ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ પ્રગટાવ્યો દીવો

મુંબઈઃ સુશાંત સિંહ રાજપુત અને એક્ટ્રસ અંકિતા લોખંડે એક સમયે ટીવી ઇન્ડસ્ટ્રીની ફેમસ જોડી હતી પણ બંનેના પ્રેમને કોઈની નજર લાગી અને બંનેનું બ્રેકઅપ થઈ ગયું. સુશાંતની આત્મહત્યા પછી તેમની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે પણ આઘાતમાં છે. સુશાંત સિંહ રાજપુતના…

આ ‘લેડી’ વિદેશી હસીનાઓને લઈ ચલાતવી હતી દેહવ્યાપારનો ધંધો, આ રીતે થતી ડીલ

ઉત્તરપ્રદેશના આગરામાં ગત ફેબ્રુઆરી મહિનામાં દેહવ્યાપારના ગુનામાં પકડાયેલા આરોપીઓ દ્વારા ચોંકાવનારી હકિકતો સામે આવી છે. વિદેશી યુવતીઓને બોલાવી તેની પાસે તાજ નગરીની એક હોટેલમાં દેહ વ્યાપાર કરાવતી ગેંગની માસ્ટમાઇન્ડ રોશનીની પોલીસે ધરપકડ કરી છે. રોશની પર પોલીસે 15 હજારનું ઇનામ…

12 વર્ષના બાળકે માત્ર 10 સેકન્ડમાં 10 લાખ રૂપિયાની કરી ચોરી, પોલીસના ઉડી ગયા હોશ

મધ્યપ્રદેશના નીમચ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં આવેલી જિલ્લા સરકારી કેન્દ્રીય બેંકની જાવદ શાખામાં ધોળા દિવસે 10 લાખ રૂપિયાની ચોરી થયાનું સામે આવ્યું છે. અંદાજે 12 વર્ષનો બાળક બેંકની અંદર આવ્યો અને કેશ કાઉન્ટર પર રાખેલા લાખોના…

કાનપૂર શૂટઆઉટઃ હેલ્લો, ભાભી! 3 લોકો મરેલા પડ્યા છે પછી…..

કાનપુરના બીકરુ ગામમાં 8 પોલીસકર્મીઓની હત્યા કેસમાં ફરાર શશિકાંતને પણ પોલીસે દબોચી લીધો છે. શશિકાંત પર 50 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. તો પકડાયેલા શશિકાંતની પત્નીનો ઓડિયો કોલ વાયરલ થયો છે જેમાં એક ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે….

નર્સોએ આ રીતે ઉતાર્તું ડોક્ટરનાં માથે ચડેલું ‘આશિકી’નું ભૂત, કેબિનમાં લઈ જઈ તેને…..

પંચકુલાની એક હોસ્પિટલમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં આઈસોલેશન વોર્ડમાં એક નર્સની છેડતી કરવામાં આવી છે. આ મામલામાં આરોપી ડોક્ટરની જોરદાર ધોલાઈ કરવામાં આવી હતી. મામલો શનિવાર રાતનો છે,કોરોના દર્દીઓ માટે બનાવવામાં આવેલાં આઈસોલેશન વોર્ડમાં એક નર્સની ડ્યૂટી હતી….

લક્ષણ વગરની મહિલાએ કેવી રીતે 71 લોકોને કરી દીધા કોરોના સંક્રમિત, જાણીને ચોંકી જશો

એક લક્ષણ વગરની મહિલાએ 71 લોકોને કોરોના વાયરસથી સંક્રમિત કરી દીધા હતા. મહિલાએ ઘણી સાવધાની રાખી તેમ છતાં પણ વાયરસ ફેલાઈ ગયો. ચીનનાં સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (CDC)એ આ ઘટનાને લઈને સ્ટડી કરી છે. ચીની CDCનું કહેવું છે કે મહિલાએ…

માત્ર 15% વસ્તી સંક્રમિત થશે ત્યારે પોતાની તાકાત ખોઈ દેશે કોરોના વાયરસ

કોરોના વાયરસનો વધતો ચેપ વિશ્વ માટે ચિંતાનું કારણ બની રહ્યો છે. આને કારણે થતા મૃત્યુની સંખ્યા પણ દરરોજ વધી રહી છે. તાજેતરમાં, એક સંશોધન અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે વાયરસનો સ્ટ્રેન નબળો પડી રહ્યો છે અને રસી તૈયાર કરવા માટે…

You cannot copy content of this page