Only Gujarat

Day: July 6, 2020

ભાજપ નેતાનાં વેવાઈ-વેવાણની કાર ખીણમાં ખાબકતાં બંનેનાં મોત

રવિવારે સવારે મસૂરીમાં ઈનોવા કાર ખીણમાં પડવાને કારણે ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન રાજીવ પ્રતાપ રૂડીના વેવાઈ-વેવાણનું મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં તેમની પુત્રી અને કાર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આશરે 300 મીટર ઉંડી ખાઈમાં પડી ગયા પછી…

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મોત મામલે CBI તપાસની ટોળાંએ કરી માંગ

બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મોતનાં મામલામાં CBI તપાસની માંગને લઈને દેશભરમાં અવાજ બુલંદ થઈ રહી છે. આજે બિહારનાં દરેક જીલ્લા મુખ્યાલય સહિત 250થી વધારે સ્થાનો પર “ જસ્ટિસ ફોર સુશાંત”નાં બેનર હેઠળ પ્રદર્શન કરાઈ રહ્યા છે. માર્ચ કાઢીને સુશાંતનાં…

સગા બાપ અને દીકરા સાથે રોમાન્સ કરી ચૂકી છે આ બોલિવૂડ આ એક્ટ્રસ

મુંબઈઃ બોલિવૂડમાં અનેક એક્ટ્રસ તેમની સુંદરતા અને એક્ટિંગથી ફેમસ થઈ છે. એવામાં બોલિવૂડના અનેક એક્ટરે પણ તેમની શાનદાર એક્ટિંગથી સફળતા હાંસલ કરી છે. તો બીજી તરફ અનેક અભિનેત્રીઓએ તેમની સુંદરતાનો જાદુ ન માત્ર તેમના જમાનાના એક્ટર પર અને તેમના દીકરા…

વિકાસ દુબેનાં માણસોએ રાત્રે 12 વાગ્યે કેવી રીતે કર્યો લોહીયાળ કાંડ, જાણો આખી કહાની

કાનપુરમાં આઠ પોલીસકર્મીઓની હત્યાથી સમગ્ર પોલીસ વિભાગ હચમચી ઉઠ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં પોલીસ સાથે કોઈ પણ રાજ્યમાં આટલી મોટી ઘટના જોવા મળી નથી. આ ઘટનાનો ઘણા અર્થ છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે પોલીસે આ ઘટના પહેલા પરિસ્થિતિનું મૂલ્યાંકન…

ઐશ્વર્યા-અભિષેક બચ્ચને જે ઝાડ નીચે સાત ફેરા લીધા હતા તે ઝાડ આજે થયું ધરાશાયી

મુંબઈઃ સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. થોડાં દિવસ પહેલાં જ અમિતાબ બચ્ચનના ટ્વીટર પર 43 મિલિયન કરતાં વધુ ફોલોઅર્સ થયાં છે. એવામાં અમિતાભ બચ્ચને તેમના લેટેસ્ટ બ્લોગમાં લખ્યું કે, તેમણે ભારે મને તે ઝાડને…

બર્થ-ડેની રાતે જ મહિલા ડોક્ટરે કર્યો આપઘાત, આ ઘટના જાણ થતાં જ લોકો થઈ ગયા હતપ્રત

જન્મ દિવસ બધાના જીવનનો ખુબ જ ખાસ દિવસ હોય છે. આ દિવસે દરેક વ્યક્તિ તેને સ્પેશિયલ ડે બનાવવા માગે છે. સંબંધીઓ તમારા લાંબા જીવનની પ્રાર્થના કરી શુભ સંદેશ મોકલે છે. પરંતુ છત્તીસગઢમાં એક એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો જેને સાંભળી…

આવી’તી કરોડોનું સામ્રજ્ય ઉભું કરનારા ધીરૂભાઈ અંબાણીની લવસ્ટોરી, લોકો આજે પણ કરે છે યાદ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તરીકે દેશનું સૌથી મોટું બિઝનેસ એમ્પાયર ઉભું કરનારા ધીરુભાઇ અંબાણીની 6 જુલાઇએ ડેથ એનિવર્સરી છે. ધીરુભાઇ અંબાણીનો જન્મ 28 ડિસેમ્બર 1932ના રોજ ગુજરાતના જુનાગઢ જિલ્લાના એક નાના ગામ ચોરવાડમાં થયો હતો. ધીરુભાઇનું જીવન સંઘર્ષોથી ભરેલું રહ્યું. ખુબ જ…

અક્ષય કુમારની એક્સ ગર્લફ્રેન્ડ પૂજા બત્રાના પતિની આવી છે બોડી, જોઈ ભલભલા લોકો ડરે છે

મુંબઈઃ અક્ષય કુમારની એક્સ ગર્લફ્રેન્ડ પૂજા બત્રાએ ગયાં વર્ષે 4 જુલાઈએ એક્ટર નવાબ શાહ સાથે લગ્ન કર્યા હતાં. બંનેના લગ્નને એક વર્ષ પૂરું થઈ ગયું છે. આ અવસરે પૂજા અને નવાબે સોશિયલ મીડિયા પર કેટલાક ફોટો શેર કર્યા છે. પૂજાએ…

ક્રિકેટર મોહમ્મદ શમીની પત્નીએ હવે એવું તે શું કર્યું કે લોકો ગણાવી રહ્યાં છે દગાબાજ

ભારતીય ટીમના ઝડપી બોલર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની સુંદર તસવીરો શેર કરી છે. શાયરીની સાથે શેર કરવામાં આવેલી તસવીરને તેના ફોલોઅર્સ ખુબ જ પસંદ કરી રહ્યાં છે અને તસવીર ખુબ વાયરલ પણ થઇ રહી છે. એટલું…

You cannot copy content of this page