Only Gujarat

Month: August 2023

લાડલી દીકરીને લાગી ન્યૂડ સેલ્ફી લેવાની લત, મોબાઈ જોતાં જ માતા-પિતા પણ ચોંકી ગયા

આજના આધુનિક સમયમાં સેલ્ફી લેવી એક ટ્રેન્ડ બની ચૂક્યો છે. યુવાનોથી માંડી કિશોરો પણ ફેસબુક અને ટ્વિટર ઉપર સેલ્ફી અપલોડ કરતા દેખાઈ આવે છે. આ શોખ તેમનામાં ઘણી વખત ગાંડપણ બની જતું હોય એવું લાગે છે. ઘણી વખત તો હાથમાં…

ગુજરાતનો જાણીતો ઉદ્યોગપતિ પિતા બન્યો શૈતાન! પોતાની જ સગીર પુત્રીને બનાવી હવસનો શિકાર

વાપીમાં પિતા-પુત્રીના સંબંધોને કલંકિત કરતી એક ઘટના સામે આવી છે. જેમાં વાપીના એક પોસ વિસ્તારમાં રહેતા અને દમણમાં ઔદ્યોગિક વિસ્તારમાં એક કંપની ધરાવતા ધનાઢ્ય અને સુશિક્ષિત પરિવારના એક ઉદ્યોગપતિ પિતાએ હેવાન બની પોતાની જ સગીર પુત્રીને વર્ષો સુધી પોતાની હવસનો…

તિહાર જેલના જેલર બન્યા છેતરપિંડીનો શિકાર, મહિલાએ 50 લાખની છેતરપિંડી કરી

ઓનલાઈન છેતરપિંડી કે હની ટ્રેપના કિસ્સાઓ સામે આવતા રહે છે. આ કૃત્યો કરનારા ગુનેગારો કોઈને પણ પોતાનો શિકાર બનાવે છે. પરંતુ આ વખતે છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે, તે આશ્ચર્ય પમાડે તેવો છે. આ વખતે છેતરપિંડીનો ભોગ બનનાર કોઈ સામાન્ય…

ધીરુભાઈ અંબાણીનું દાયકાઓ જૂનું સપનું સાકાર થયું: જાણો અત્યાર સુધીની તમામ AGMમાં કેવા ફેરફારો થયા!

દેશની સૌથી મોટી કોર્પોરેટ ઇવેન્ટ RIL AGM 2023 પૂરી થઈ ગઈ છે. જેટલું મહત્ત્વ ટેક વર્લ્ડ માટે એપલની વાર્ષિક ઇવેન્ટ વર્લ્ડવાઇડ ડેવલપર્સ કોન્ફરન્સ અને ગૂગલની વાર્ષિક ડેવલપર કોન્ફરન્સનું છે એટલું જ મહત્વ ભારતીય કોર્પોરેટ વર્લ્ડ માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય…

લગ્ન કરે તે પહેલાં જ ગુજરાતી યુવક અને યુવતીનું મોત, આખો પરિવાર આઘાતમાં સરી પડ્યો

મૂળ ગુજરાતના કચ્છના માંડવીના રામપર ગામના વતની અને હાલમા આફ્રિકી દેશ કેન્યાની રાજધાની નૈરોબીમા રહેતા કપલ સાથે મુંબઈની હોટલમાં દર્દનાક મોતની ઘટના બની હતી. મુંબઈની ગેલેક્સી હોટલમાં રવિવારે લાગેલી જે આગમાં ત્રણ લોકોના મોત થયા હતા તેમાં માંડવીના રામપર ગામના…

વાપીમાં નરાધમ પિતાની કરતૂત વાંચી તમારું પણ લોહી ઉકળી ઉઠશે, છ-છ વર્ષ સુધી સગી દીકરીનો દેહ…

વલસાડના વાપીમાં પિતા અને દીકરીના પવિત્ર સંબંધોને શર્મસાર કરતી ઘટના બની હતી. એક પિતાએ જ દીકરીને જ પોતાની હવસનો શિકાર બનાવી હતી અને તેની જિંદગી નર્ક સમાન બનાવી દીધી હતી. સતત છ વર્ષ સુધી નરાધમ પિતાના હવસનો શિકાર બનેલી માસૂમ…

ગુજરાતના આ મોટા સિટીની ફેમસ પાઉંભાજી ખાવાનું ચૂકતાં નહીં, વિદેશમાં પણ થાય છે એક્સપોર્ટ

સુરતના કડોદરા રોડ પર આવેલ જેઠાની પાઉંભાજી સુરત જ નહી વિદેશમાં પણ ખૂબ જ પ્રખ્યાત છે. આ દુકાન જલારામ પાઉંભાજી સેન્ટરના નામથી ચલાવવામાં આવી છે પરંતુ દરેક લોકો તેને જેઠાની પાઉંભાજીના નામથી જ ઓળખે છે. જેઠાની પાઉંભાજી એટલી પ્રખ્યાત છે…

ગુજરાતના આ ડાયમંડ કિંગે બતાવી દરિયાદિલી, શહીદોના ઘરે લગાવશે સોલર સિસ્ટમ

સુરતમાં ડાયમંડ કિંગના નામે ઓળખાતા ગોવિંદભાઈ ધોળકિયાએ દેશની રક્ષા માટે સરહદ પર દિવસ-રાત સેવા આપતા અને પોતાના જીવ આપી દેનારા વીર જવાનોના ઘરમાં સોલર સિસ્ટમ ઈન્સ્ટોલ કરવાનો નિર્ણય લીધો છે. આ કારણે વીજ બીલમાં ઘટાડો થશે અને પર્યાવરણને પણ નુકસાન…

ફટાફટ વજન ઉતારનાર લોકો આ જરૂર વાંચે, તમારા સ્વાસ્થ્ય પર શું અસર થાય છે?

આજના યુગમાં વજન ઘટાડવો એ સૌથી લોકપ્રિય શબ્દ બની ગયો છે. ફિટ રહેવા અને પેટની ચરબીથી છુટકારો મેળવવા માટે લોકો વારંવાર વજન ઘટાડવાની નવી રીતો શોધતા રહે છે. વિવિધ પ્રકારના આહાર, જિમિંગ અને કસરત દ્વારા લોકો ઝડપથી વજન ઘટાડવા અને…

રાતે મોજાં પહેરીને સુવાની ટેવ હોય તો થઈ જજો સાવધાન! લાગી શકે છે આ જગ્યાએ ઈન્ફેક્શન

સારી ઊંઘ માટે રૂમમાં ધીમો પ્રકાશ, ધીમું સંગીત, શાંત વાતાવરણ જરૂરી છે. બીજી તરફ કેટલાક લોકોનું માનવું છે કે રાત્રે મોજાં પહેરવાથી તેમને રાત્રે સારી ઊંઘ આવે છે. પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે આવું કરવું સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ…

You cannot copy content of this page