Only Gujarat

Day: August 8, 2023

ચા બનાવવામાં થોડું મોડું થતાં પતિએ પત્નીને જે હાલ કર્યાં એ કોઈ ના કરે

મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં પતિએ પત્નીની હત્યા કરી નાખી. જ્યારે મહિલાને ચા બનાવવામાં થોડું મોડું થયું તો આવી સામાન્ય વાત પર પતિ ગુસ્સે થઈ ગયો અને પહેલા પત્નીને બેરહેમીથી માર મારી. પછી તેનું ગળું…

78 વર્ષિય કાકાએ 9માં ધોરણમાં લીધું એડમિશન, દરરોજ 3 કિમી ચાલીને જાય છે સ્કૂલ

મિઝોરમના 78 વર્ષીય વિદ્યાર્થી લાલરિંગથારાની કહાણી બધા માટે પ્રેરણાદાયક છે. તેઓ 9મા ધોરણમાં અભ્યાસ કરે છે. સ્કૂલના ટીચર પુઈયાએ કહ્યું લાલરિંગથારાનું એડમિશન એટલે થયું કારણ કે હાઈસ્કૂલમાં એડમિશન માટે કોઈ વય મર્યાદા નથી. 1945માં મિઝોરમ-મ્યાનમાર બોર્ડર પર ચમ્ફાઈ જિલ્લાના ખુઆંગલેંગ…

તમે એક જ ઝાટકે 4 લિટર પાણી પીતા હોવ તો ચેતી જજો નહીં તો તમારી સાથે પણ થઈ શકે છે આવું

પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પાણી પીવાથી શરીરમાંથી તમામ ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. એવું માનવામાં આવે છે કે વ્યક્તિએ આખા દિવસ દરમિયાન દરરોજ 2 થી 3 લિટર પાણી પીવું જોઈએ. પરંતુ કેટલીકવાર પાણીનું…

શહીદ મહિપાલસિંહ વાળાને અંતિમ વિદાય અપાઇ, એક કિલોમીટર લાંબી જનમેદની ઉમટી

શહેરના વિરાટનગરમાં આવેલી સદાશીવ સોસાયટીમાં રહેતા અને ભારતીય સેનામાં ફરજ બજાવતા ૨૫ વર્ષીય જવાન મહિપાલસિંહ વાળા કાશ્મીરના ફુલગામમાં આતંકીઓ સાથેના ઘર્ષણમાં શહીદ થયા હતા. આજે તેમનો પાર્થિવ દેહ એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો. બાદમાં તેમના ઘરેથી નીકળેલી તેેમની એક કિલોમીટર…

માત્ર 500 રૂપિયાની બચત કરીને તમે પણ બની શકો છો કરોડપતિ, આ રહી રોકાણ કરવાની ફોર્મ્યુલા

પૈસા કમાવવા એ સરળ કાર્ય નથી. આ માટે જેટલી મહેનત કરવી પડે છે એટલું જ પ્લાનિંગ પણ કરવું પડે છે. પૈસા કમાવવા અને પૈસા વધારવા એ બે અલગ-અલગ બાબતો છે. જો તમે ઘણા પૈસા કમાઈ રહ્યા છો અને તમારું મેનેજમેન્ટ…

You cannot copy content of this page