Only Gujarat

Day: August 2, 2023

કપલ હનીમૂન પર દાર્જિલિંગ જતું હતું ને અચાનક ટ્રેનમાંથી દુલ્હન થઈ ગઈ ગાયબ પછી…..

બિહારના નવવિવાહિત કપલ હનીમૂન માટે ખુશીથી દાર્જિલિંગ જઈ રહ્યા હતા. પરંતુ રસ્તામાં અચાનક દુલ્હન ટ્રેનમાંથી ગુમ થઈ ગઈ. જ્યારે કિશનગંજ રેલવે સ્ટેશન પર ટ્રેન ઉભી રહી ત્યારે તે શૌચાલયમાં ગઈ હતી. પરંતુ જ્યારે તે પોતાની સીટ પર પરત ન આવી…

આ છે દુનિયાના સૌથી જાડા બાળકો જે મોટા થઈ ગયા, આ ટેળિયાઓનું વજન જાણી તમને નહીં થાય વિશ્વાસ

મેદસ્વિતા અથવા વધારે વજન એ કોઈપણ ઉંમરે મોટી સમસ્યા છે. જો આપણે નાના બાળકોની વાત કરીએ, તો તેમનું વધારાનું વજન એક સમસ્યા બની જાય છે. જો બાળકનું વજન વધે છે, તો તેની નાની ઉંમરને કારણે, તે ન તો તેના આહાર…

ડોક્ટરને એવો શોખ લાગ્યો કે ગામમાં જ 14 માળનું ગગનચુંબી બિલ્ડીંગ બનાવી નાખ્યું

ઉત્તરપ્રદેશના મિર્ઝાપુરમાં રાજા-મહારાજા જેવા બનીને વિસ્તારમાં નામ કમાવવાના શોખમાં એક ડોક્ટરે માત્ર 1200 સ્ક્વેર ફૂટની જગ્યામાં 14 માળની ઈમારત ઉભી કરી. કિલ્લા જેવી ઈમારતને આકાશને સ્પર્શતી જોઈને આસપાસના લોકોએ વિરોધ કરતાં ઈમારત બનાવવાનું કામ અટકાવી દેવામાં આવ્યું હતું. આટલું જ…

બીજવર પતિ કરતાં સાત વર્ષ નાની છે જૂહી ચાવલા, હવે પાક્કી ગુજરાતણ બનીને ચલાવે છે ઘર

મુંબઈઃ જૂહીનો જન્મ 13 નવેમ્બર, 1987ના રોજ હરિયાણાના અંબાલામાં થયો હતો. અનેક સુપરહિટ ફિલ્મમાં કામ કરનાર જૂહી ચાવલાની લવ સ્ટોરી પણ એકદમ ફિલ્મી છે. જૂહીએ ગુજરાતી બિઝનેસમેન જય મહેતા સાથે લગ્ન કર્યા છે. જૂહી પતિ કરતાં સાત વર્ષ નાની છે….

લંડનની હાઈફાઈ લાઈફ છોડી 25 વર્ષની ઉંમરમાં ગુજરાતી યુવતી સાધ્વી બની ગયા, જુઓ તસવીરો

Only Gujarat, Bhuj: લંડનમાં જન્મ, બ્રિટનમાં જ કાયદાનો ઉચ્ચ અભ્યાસ, વકીલાતની ધીકતી પ્રેક્ટિસ છતાં મૂળ ભુજ પાસેના નારણપરના મંજુ કેરાઈએ 25 વર્ષની વયે લંડનું જીવન હંમેશા માટે છોડ્યું અને વતન કચ્છની વાટ પકડી હતી. અહીં આવીને સ્વામીનારાયણ સંપ્રદાયમાં સાંખ્યયોગી (સાધ્વી)…

ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં ઈજાગ્રસ્ત લાડકવાયા દીકરાને બચાવવા પરિવારે ઘર પણ ગીરવી મૂકી દીધું છતાં પણ ઊંઘી શકતો નથી

19 જુલાઈની કાળમુખી રાત અમદાવાદના લોકો ક્યારેય ભૂલશે નહીં. એ રાત્રે માલેતુજાર પરિવારનો નબીરો તથ્ય પટેલ પોતાની મોંઘીદાટ જેગુઆર કારમાં બે યુવતી અને બે યુવક મિત્ર સાથે ફરવા નીકળે છે. પૈસાના જોરે તથ્ય પટેલ ગાડી કેમ ચલાવવી એ ભાન ભૂલી…

ગુજરાતમાં અહીં શિક્ષકની વિદાય થતાં જ આખું ગામ હિબકે ચઢ્યું, જુઓ તસવીરો

બાળકના જીવનના ઘડતરમાં માતા-પિતા સિવાય તેના શિક્ષકનો ખૂબ જ મોટો ફાળો હોય છે. ત્યારે થોડા સમય પહેલાં જ ગુજરાતમાં મોટાપાયે શિક્ષકોની બદલી કરવામાં આવી છે. તેમાં કચ્છના બન્ની વિસ્તારના મીસરીયાડો ગામના શિક્ષક પ્રહલાદ સુથારની પણ બદલી કરવામાં આવી છે. ત્યારે…

You cannot copy content of this page