Only Gujarat

Day: August 4, 2023

હિટ એન્ડ રનમાં અમેરિકા ફરવા ગયેલા ગુજરાતી યુવકનું કમકમાટી ભર્યું મોત

મૂળ પાટણનો અને વડોદરામાં નોકરી કરતો દર્શિલ વિઝિટર વિઝા પર અમેરિકાની ધરતી પર ફરવા ગયો હતો જ્યાં 31મી જુલાઈએ અકસ્માત સર્જાયો હતો જેમાં તેનું મોત નિપજ્યું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે દર્શિલનો મૃતદેહ પણ ભારત લાવી શકાય તેમ નથી…

મરઘીને ડંખ મારી તેના ઇંડા ગળી ગયો કોબરા સાપ પછી જે થયું તે જોઈ તમે ડરી જશો

ગરબાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી એક ઝેરી સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ સાપ એક ઘરના ગોખલામાં બેસી ગયો હતો. એનિમલ રેસ્ક્યુ ટીમ દ્વારા સાપનું રેસ્ક્યુ કરાયું હતું. જેમાં સાપે ગળેલા બધા…

ગુજરાતી બિઝનેસમેને સીમા હૈદર અને સચિનને આપી લાખો રૂપિયાના નોકરીની ઓફર

સીમા હૈદર અને સચિન મીનાની લવસ્ટોરી ભારતથી પાકિસ્તાન સુધી ચર્ચામાં છે. હવે ગુજરાતના એક વેપારીએ તેમને નોકરીની ઓફર કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બિઝનેસમેન વતી કહેવામાં આવ્યું છે કે બંનેને પચાસ હજાર રૂપિયા મહિનાના પગાર પર નોકરી આપવામાં આવશે. વાસ્તવમાં,…

આ છે ગુજરાતનો સૌથી મોટો પરિવાર, એક બીજાને મળવા માટે દર મિહને રાખે છે ગેટ ટુ ગેધર

અમદાવાદનો રાવલ પરિવાર આજે નોકરી-ધંધાના કારણે ભલે એકબીજાથી જુદો રહેતો હોય, પરંતુ 3 મહિનામાં એકવાર તો આ પરિવારના સભ્યો એકબીજાને મળવાનો સમય કાઢી જ લે છે. રાવલ પરિવારમાં રહેતા 70 સભ્યો દર 3 મહિને ગેટ ટુ ગેધરનું આયોજન કરે છે….

આ 15x15x15ની ફોર્મ્યુલા શીખી જશો તો તમે 15 જ વર્ષમાં બની જશો કરોડપતિ!

અત્યારે ઉંમર માત્ર 25 વર્ષની છે, હવે મોજમસ્તીનો સમય છે. બચત વિશે પછી વિચારીશું. ઘણી વાર અને મોટાભાગના યુવાનોનો બચત બાબતે એક જ જવાબ હોય છે. પરંતુ તેઓએ સમજવાની જરૂર છે કે જ્યારે જવાબદારી વધે છે ત્યારે ખર્ચ પણ વધે…

You cannot copy content of this page