Only Gujarat

Day: August 13, 2023

મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી પાસે છે 840 રૂપિયાથી લઈ 1.2 લાખ સુધીનું ડ્રેસ કલેક્શન

આ દિવસોમાં ભારતના મહાન કેપ્ટન એમએસ ધોની કરતાં પણ વધુ તેની પત્નીનો મીડિયામાં દબદબો છે. તાજેતરમાં તેણે દક્ષિણ ભારતીય ફિલ્મ લેટ્સ ગેટ મેરિડ પ્રોડ્યુસ કરી હતી. આ દરમિયાન સાક્ષી ઘણા સુંદર ડ્રેસ પહેરેલી જોવા મળી હતી. તમે તેમના દેખાવને ફરીથી…

અધિક માસમાં કાઠિયાવાડની આ મહિલાએ રાખો ઈ-ઉપવાસ, કારણ જાણીને તમને લાગશે નવાઈ

મોબાઈલ ફોનના વળગણથી કોઈ બાકાત નથી. એક સમય હતો જ્યારે મોબાઈલ એકબીજા સાથે સંપર્ક જાળવવાનું માધ્યમ હતો. પરંતુ હવે લોકોને મોબાઈલ અને ખાસ કરીને રીલ્સનું એવું ઘેલું લાગ્યું છે કે પરિવારના લોકોનો પણ એકબીજા સાથેનો સંપર્ક ઘટવા લાગ્યો છે. મોબાઈલ…

CM ભુપેન્દ્ર પટેલે ગુજરાતના આ સીટીની ગલીઓમાં રમતા હતાં ક્રિકેટ ને આ સ્કૂલમાં મેળવ્યું છે શિક્ષણ

વલસાડ: 15મી ઓગષ્ટે સ્વતંત્રતા દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી વલસાડમાં થવા જઈ રહી છે. ત્યારે જૂના વલસાડ શહેરના વાણિયાવાડ વિસ્તારમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલનું બાળપણ આ વિસ્તારમાં જ વીત્યું હતુ. વાણિયાવાડની ગલીઓ, મેદાનોમાં તેઓ…

એપલ સીડર વિનેગર શરીર માટે કેવી રીતે છે ફાયદાકારક, અનેક સમસ્યાઓને ચપટીમાં કરે છે દૂર

એપલ સીડર વિનેગર ખીલ અટકાવવા, ડેન્ડ્રફ દૂર કરવા સહિતની ઘણી સમસ્યાઓ દૂર કરે છે. એપલ સીડર વિનેગર અદભુત સ્વાસ્થ્ય લાભો માટે જાણીતું છે. તે માત્ર બ્લડ સુગર લેવલ જ નહીં પરંતુ એલડીએલ અથવા ‘ખરાબ’ કોલેસ્ટ્રોલને પણ ઓછું કરવાની ક્ષમતા ધરાવે…

અમદાવાદના શહીદ પતિ મહિપાલસિંહનાં ઘરે લાડલી દીકરીનો થયો જન્મ, વિરલબા નામ રાખ્યું

વિવેકસિંહ રાજપૂત જમ્મુ-કાશ્મીરમાં સપ્તાહ પહેલા આતંકવાદીઓ સામે ઝઝૂમી વીરગતિ પામનારા અમદાવાદના જવાન મહિપાલસિંહ વાળાના ઘરે પુત્રીનો જન્મ થયો છે. પુત્રીનું નામ વિરલબા રાખ‌વામાં આવ્યું છે. પત્ની વર્ષાબાને હોસ્પિટલમાં દાખલ કરાયાં ત્યારે તેમણે મહિપાલસિંહનાં કપડાં પાસે રાખ્યાં હતાં. પુત્રીનો જન્મ થયા…

મૃત્યુ બાદ અભિનેત્રી દિવ્યા ભારતીને દુલ્હનની જેમ સજાવવામાં આવી હતી, મોતનું આજે પણ છે રહસ્ય

90ના દાયકાની લોકપ્રિય અભિનેત્રી દિવ્યા ભારતીનું મૃત્યુ આજ સુધી એક રહસ્ય છે. 5 એપ્રિલ 1993ના રોજ અભિનેત્રીના ફ્લેટમાં એવું શું થયું કે તેણે પોતાનો જીવ ગુમાવ્યો તે 30 વર્ષ પછી પણ જાણી શકાયું નથી. દિવ્યાએ તેના 5માં માળે આવેલા ફ્લેટમાંથી…

પેશાબ રોકવાની ભૂલ તમને પડી શકે છે ખૂબ જ ભારે, સ્વાસ્થ્ય પર થાય છે ખરાબ અસર

આપણે જીવનમાં ઘણી વખત એવી ભૂલોનું પુનરાવર્તન કરીએ છીએ, જેની આપણાં શરીર અને સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે. આવી જ એક ભૂલથી પેશાબ બંધ થઈ જાય છે. ઘણી વખત લોકો મજબૂરીમાં તો ઘણી વખત જાણીજોઈને પેશાબ રોકવાનો પ્રયાસ કરે…

You cannot copy content of this page