Only Gujarat

Month: July 2023

વડોદરાની પાઠશાલા હોસ્ટેલમાં રમતી વખતે વિદ્યાર્થીને કરંટ લાગતાં મોત, માતા-પિતાનું આક્રંદ જોઈ લોકોની આંખોમાં આવી ગયા આસું

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લસુન્દ્રા ગામમાં આવેલ પાઠશાલા નામની હોસ્ટેલમાં ધો.10માં અભ્યાસ કરતી 15 વર્ષની વિદ્યાર્થિનીનું વીજ કરંટથી મોત થતાં ચકચાર મચી ગઈ છે. સાવલીની જન્મોત્રી હોસ્પિટલમાં પરિવારજનોના આક્રંદે ગમગીની ફેલાવી દીધી હતી. મંજુસર પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.આર. ચૌધરીએ જણાવ્યું…

જામનગરમાં એક સાથે પાંચ લોકોની અંતિંમ યાત્રા નીકળી, પરિવારજનોનું આક્રંદ જોઈ લોકોની આંખો ભીની થઈ

જામનગર શહેરના દિગ્વિજય પ્લોટમાં રહેતા બે પરિવારના પાંચ લોકોના શનિવારે સપડા ડેમમાં ડૂબી જવાથી મોત નિપજ્યા બાદ આજે તેમના રહેઠાણથી એક સાથે પાંચ લોકોની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. આ સમયે મૃતકોના પરિવારજનોએ આક્રંદ કરતા ઉપસ્થિતિ સૌ કોઈ લોકોની આંખો ભીની…

આ કરોડપતિ બિઝનેસમેનના બંગલોની કિંમત છે અધધધ… કરોડ રૂપિયા, એન્ટિલિયા જેવું દેખાય છે જેકે હાઉસ

તમે એન્ટિલિયા વિશે ઘણું સાંભળ્યું હશે, જે એશિયાનું સૌથી મોંઘું ઘર છે અને તેના માલિક મુકેશ અંબાણી છે. તે મુંબઈમાં બનેલું છે, જ્યાં મુકેશ અંબાણી તેમના આખા પરિવાર સાથે રહે છે. એન્ટિલિયાની કિંમત 12 હજાર કરોડ રૂપિયા જણાવવામાં આવે છે,…

બર્થ-ડેના દિવસે સંજુબાબાનો જોવા મળ્યો ડેશિંગ લુક, ચાહકોને ઘરની બહાર જ મળ્યાં

સંજય દત્તના ફેન્સ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ હતો, કારણ કે સ્ટારના ફેન્સને તેના દર્શન થયા હતા. સંજય દત્ત ઘરની બહાર પોતાના ફેન્સને ખાસ મળવા આવ્યો હતો. સંજય દત્તનો આજે એટલે કે 29મી જુલાઈએ જન્મદિવસ છે. આ સાથે અભિનેતા…

10 વર્ષથી ખોવાઈ ગયેલો પતિ અચાનક સામે આવ્યો, હાલત જોઈ પત્ની ધ્રૂસેકે ને ધ્રૂસકે રડી પડી

ઉત્તર પ્રદેશના બલિયામાં એક મહિલા સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં ગઈ હતી. આ દરમિયાન હોસ્પિટલની બહાર તેણે એક અસ્વસ્થ વ્યક્તિને જમીન પર બેઠેલો જોયો. જ્યારે મહિલા તેની નજીક પહોંચી તો તે તેનો પતિ હોવાનું બહાર આવ્યું. જે 10 વર્ષ પહેલા ગુમ…

અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં ભીષણ આગ, ફાયરની ગાડીઓ સ્થળ પર

અમદાવાદના શાહીબાગમાં આવેલી રાજસ્થાન હોસ્પિટલના ભોંયરામાં વહેલી સવારે અચાનક આગ લાગી છે. જેને લઇને ફાયર વિભાગની કુલ 29 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. આગના કારણે હોસ્પિટલના ભોંયરામાં પડેલા તમામ વાહનો બળીને ખાખ થઈ ગયા છે. જ્યારે 100 જેટલા દર્દીઓને અન્ય…

જાણીતા બિઝનેસમેને બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર વિશે કર્યો મોટો ખુલાસો

હાલમાં જ ઈન્ફોસિસના કો-ફાઉન્ડર અને ભારતના જાણીતા ઉદ્યોગપતિ નારાયણ મૂર્તિએ બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર વિશે એક મોટો ખુલાસો કર્યો હતો. એક ઈવેન્ટ દરમિયાન તેમણે ફ્લાઈટની એક ઘટના યાદ કરી જેમાં તે કરીના કપૂર ખાન સાથે હતી. આ વીડિયો જૂનો છે…

અમિષા પટેલની સામે જ સની દેઓલ રડી પડ્યો, હાલત જોઈને ચાહકો પણ થયા ભાવુક

સની દેઓલની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ગદર 2’નું ટ્રેલર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર ધૂમ મચી ગઈ છે. ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં સની તેની કો-સ્ટાર અમીષા પટેલ સાથે ખૂબ જ અનોખા અંદાજમાં પહોંચ્યા હતા. જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ…

સીમા અને અંજૂ બાદ હવે શાદાબ-બારબરાની લવ સ્ટોરીએ આખું ગામ ગાડું કર્યું

સીમા-સચિન અને અંજુ-નસરુલ્લાની કહાનીનો ક્લાઈમેક્સ હજુ આવ્યો નથી કે આવી જ બીજી સ્ટોરીએ બધાનું ધ્યાન આકર્ષિત કર્યું છે. આ લવ સ્ટોરી ઝારખંડના હજારીબાગ જિલ્લાના એક યુવકની છે. જ્યાં યુવકના પ્રેમમાં દિલ ગુમાવ્યા બાદ પોલેન્ડની 49 વર્ષની મહિલા બારબરા પોલાક તેની…

ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં નવો વળાંક: ‘ગાડી તો ઠોકાય હવે બહુ ટેન્શન નહીં લેવાનું’

અમદાવાદનાં ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં નવો વળાંક આવ્યો છે. તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. આ વાયરલ થયેલી ઓડિયો ક્લિપમાં અકસ્માત મુદ્દે પ્રજ્ઞેશ પટેલનો બેફામ વાણી વિલાસ સામે આવ્યો છે. મહત્વનું છે કે,…

You cannot copy content of this page