Only Gujarat

Day: August 6, 2023

એક સમયે મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીએ મરીન ડ્રાઈવ પર પસાર કર્યો હતો સમય

નીતા અંબાણીની સાદગીના દરેક જગ્યાએ વખાણ થાય છે. આ તસવીરો વર્ષ 2005ની છે, જ્યારે નીતા અંબાણી મરીન ડ્રાઈવ પર સમય પસાર કરવા આવ્યા હતા. દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પત્ની અને અગ્રણી બિઝનેસ વુમન નીતા અંબાણી ઘણીવાર પોતાની લાઈફસ્ટાઈલને…

આ ગુજરાતી ક્રિકેટરે ખરીદી 1 કરોડની લક્ઝુરિયસ કાર, પત્નીના હાથે કરાવ્યું મૂહુર્ત

ગુજરાતી ક્રિકેટર જયદેવ ઉનડકડ IPL 2018નો સૌથી મોંઘો ખેલાડી રહ્યો છે. હાલમાં જ તેણે 1 કરોડ રૂપિયાથી વધુની કાર ખરીદી છે. આ ક્રિકેટરે હાલમાં જ મર્સિડીઝ બેન્ઝ GLE SUV ખરીદી છે, જેની કિંમત 1 કરોડ રૂપિયાથી વધુ છે. આ SUV…

સુરતમાં માતાએ 3 વર્ષની પુત્રીને ગળું દબાવીને મારી નાંખી પછી પોતે ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત

સુરતમાં મોટા વરાછામાંથી પુત્રીની હત્યા અને માતાના આપઘાતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. માતાએ ત્રણ વર્ષની પુત્રીને ગળે ફાંસો આપી મોત આપ્યા બાદ પોતે પણ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. માતાએ પોતાની અને માસુમ પુત્રીની બીમારીથી કંટાળી આપઘાત…

જમ્મુ-કાશ્મીરમાં અમદાવાદનો જવાન શહીદ, મહિના પહેલા જ પત્નીનું યોજાયું હતું શ્રીમંત

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે થયેલી અથડામણમાં શહેરના ઓઢવ વિસ્તારમાં રહેતો આર્મી જવાન શહીદ થયો છે. 25 વર્ષીય મહિપાલસિંહ પ્રવીણસિંહ વાળા જમ્મુ-કાશ્મીરના કુલગામ ખાતે ભારતીય સૈન્યમાં ફરજ બજાવતા હતા. જ્યારે આગામી 14 ઓગસ્ટે તેઓ પિતા બનવાના હતા. છેલ્લાં આઠ વર્ષથી ભારતીય…

You cannot copy content of this page