Only Gujarat

Day: August 23, 2023

ગુજરાતના આ ફેમસ બીચ પર રાતે લટાર મારવા જશો લાગશે ડર, અચાનક લોકો થઈ જાય છે ગૂમ

આ દુનિયા રહસ્યોથી ભરેલી છે. કેટલાક રહસ્યો અચંબામાં મૂકી દે તેવા છે. ત્યારે આજે ગુજરાતના એક એવા સ્થળની વાત કરીએ જે રહસ્યોથી ભરેલી છે. રહસ્યમયી આ જગ્યા પર આજે પણ સેંકડો પ્રવાસીઓ ફરવા જાય છે. પ્રવાસીઓમાં આ જગ્યા પર ફરવાનો…

કલેક્ટર ઓફિસમાં સ્પાય કેમ લગાવનાર મહિલા અધિકારી કેતકી વ્યાસ કોણ છે?

આણંદના પૂર્વ કલેક્ટર ડી. એસ. ગઢવીનો બિભત્સ વીડિયો બનાવીને ફસાવનારા અધિક કલેક્ટર કેતકી વ્યાસની ધરપકડ કરવામાં આવી છે. તેમની તપાસમાં દરરોજ ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે. પોલીસની તપાસમાં સામે આવ્યું કે કલેક્ટર ગઢવીની ઓફિસમાં કેતકી વ્યાસે જ કેમેરા લગાડાવ્યા હતા….

ગુજરાતનો આ ‘લાલ પરી’ પરિવાર સ્પેશિયલ વિન્ટેજ કાર લઈને બ્રિટેન જવા નીકળ્યો

ભારતની આઝાદીના 76 વર્ષ પૂરા થવા પર અમદાવાદના એક ઉદ્યોગપતિએ અંગત કૌટુંબિક માઇલસ્ટોનની ઉજવણી કરવા બ્રિટનમાં બનેલી આઇકોનિક વિન્ટેજ કારમાં ખાસ પ્રવાસ શરૂ કર્યો છે. દમણ ઠાકોર, 50, તેમના 75 વર્ષીય પિતા, 21 વર્ષની પુત્રી અને મિત્રો અને પરિવારના નજીકના…

ગુજરાતને અડીને આવેલું છે અનોખું ભગવાન શિવજીનું મંદિર, દરરોજ દરિયાદેવ પોતે કરે છે જળાભિષેક

ગુજરાતીઓ માટે ખાસ કરીને હરવા-ફરવા માટે દીવ ઘણું જ પ્રખ્યાત છે. અહીં મોજ મસ્તી માટે ઘણી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. અહીંનો દરિયા કિનારો ઘેલું લગાડે તેવો છે માત્ર ગુજરાતના જ નહીં પણ ગુજરાત બહારના લોકો પણ દીવની મુલાકાત લેવા…

You cannot copy content of this page