Only Gujarat

Day: August 11, 2023

ગર્લફ્રેન્ડ સાથે એકાંત માણવા તેના ઘરના ધાબા પર ગયો યુવક પછી જે કાંડ થયો તે જાણી તમે ચોંકી જશો

હૈદરાબાદના એક યુવકને પ્રેમિકાને તેના ઘરે મળવા જવાનું ભારે પડ્યું હતું. એક રિપોર્ટ અનુસાર, હૈદરાબાદનો એક યુવક તેની પ્રેમિકાને અડધી રાત્રે મળવા માટે તેના ઘરે ગયો હતો પરંતુ ચોથા માળેથી નીચે પટકાતા તેનું મોત થયું હતું. એક ચોંકાવનારી ઘટના હૈદરાબાદના…

‘સિંઘમ’ તરીકે જાણીતા IPS બસંત રથે એવું તે શું કર્યું કે સરકારે તેમને કાયમી માટે ઘરે બેસાડી દીધા?

આ છે બસંત રથ, વર્ષ 2000ની બેચના IPS, જેમને ખૂબ જ ખરાબ વ્યવહાર અને આચરણને કારણે સમય પહેલા જ ઘરે મોકલી દેવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલયે એક જાહેરનામું બહાર પાડીને જણાવ્યું હતું કે જમ્મૂ-કાશ્મીરના ‘સિંઘમ’ તરીકે જાણીતા સસ્પેન્ડેડ IPS અધિકારી…

અમદાવાદ-રાજકોટ હાઈવે પર બગદોરા પાસે ટ્રક પાછળ છોટાહાથી ઘૂસી જતાં 10 લોકોની જિંદગી બુઝાઈ

અમદાવાદના બાવળા-બગોદરા હાઈવે પર ભયાનક અકસ્માત થયો છે, જેમાં 5 મહિલા, 3 બાળક સહિત 10 લોકોનાં મોતની આશંકા છે. ટ્રક પાછળ મિની ટ્રક ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત થયો હતો, જેમાં 10 વ્યક્તિનાં મોત થયાંનું જાણવા મળ્યું છે, જ્યારે 10 વ્યક્તિ…

છોકરાએ મોબાઈલ એપ્લિકેશન દ્વારા એક છોકરીને ઘરે બોલાવી પછી જે કાંડ થયો તે જાણી નહીં થાય વિશ્વાસ

ગુનાના આ ચોંકાવનારા સમાચાર રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના છે. જ્યાં પોલીસે સંપૂર્ણ પ્લાનિંગ કરીને આવા છોકરાઓની એક ગેંગને પકડી પાડી છે, જેઓ એકદમ નવી રીતે છેતરપિંડી કરતા હતા. પોલીસે તેમની પાસેથી બે લક્ઝરી વાહનો, 10 મોબાઈલ ફોન અને મોટી રોકડ રકમ…

તમે લેમન ટીના શોખીન છો તો આજે જ છોડી દેજો નહીં તો તમારાં શરીરમાં થઈ શકે છે આ બિમારી

ચામાં લીંબુ મિક્સ કરીને પીવાથી અનેક ફાયદા થઈ શકે છે, તો સ્વાસ્થ્યને અનેક પ્રકારના નુકસાન પણ થઈ શકે છે. લેમન ટી પીવાથી પેટથી લઈને હાડકાંને નુકસાન થઈ શકે છે. મોટાભાગના લોકો તેમના દિવસની શરૂઆત ચાના કપથી કરે છે. કહેવાય છે…

ઓસ્ટ્રેલિયામાં ડાયરા કિંગ કિર્તીદાન ગઢવીના તાલે ગુજરાતીઓ મન મુકીને ઝૂમી ઉઠ્યા

નવરાત્રીની રાહ જોઈને બેઠેલા લોકો અત્યારથી જ ગરબા શીખવા માટે ક્લાસીસમાં જઈ રહ્યા છે ત્યારે ગુજરાતી ગાયક કિર્તીદાન ગઢવીએ ઓસ્ટ્રેલિયામાં રહેતા ગુજરાતીઓ માટે ગરબાની રમઝટ બોલાવી દીધી હતી. વિદેશમાં વસતા ગુજરાતીઓને સૌથી પહેલા નવરાત્રી નો લાભ મળી રહે છે કારણ…

You cannot copy content of this page