Only Gujarat

Day: August 1, 2023

વડોદરામાં પત્ની અને પુત્રને મોતને ઘાટ ઉતાર્યા બાદ પતિએ પતિએ દવા પી ગળામાં બ્લેડના ઘા માર્યા

વડોદરાના કલાભુવન પાસે પિરામીતાર રોડ ઉપર આવેલી કાછિયા પોળમાં રહેતા પંચાલ પરિવારના મુકેશભાઈ, તેની પત્ની નયનાબેન અને પુત્ર મિતુલે આપઘાતના કરેલા પ્રયાસમાં માતા અને પુત્રનું મોત નીપજ્યું છે. જ્યારે મુકેશભાઈએ ઝેરી દવા પી પોતાના ગળા પર બ્લેડના ઘા મારી આપઘાતનો…

કઈ હોટલ 5 સ્ટાર અને કઈ 7 સ્ટાર છે તે કેવી રીતે નક્કી થાય છે? રેટિંગના કેટલા પ્રકાર છે?

તમે સાંભળ્યું જ હશે કે જો કોઈ હોટલ ફાઈવ સ્ટાર હોય તો હોટલને થ્રી સ્ટાર હોટલ કહેવાય છે. એવું માનવામાં આવે છે કે ફાઇવ સ્ટાર હોટલમાં લક્ઝરી સુવિધાઓ વધુ હોય છે, જ્યારે ઓછી સ્ટાર હોટલમાં ઓછી સુવિધાઓ હોય છે. એ…

જો તમે ભૂલથી ‘ચ્યુઇંગ ગમ’ ગળી ગયા તો? થઈ જજો સાવધાન

બાળકો હોય કે પુખ્ત વયના લોકો, આજકાલ મોટાભાગના લોકો ચ્યુઇંગ ગમ ચગડતા જોવા મળે છે. કેટલાકને પરફેક્ટ જડબા જોઈએ છે, જ્યારે કેટલાક જડબા અને દાંતની મજબૂતાઈ માટે ચ્યુઈંગ ગમ ખાય છે. ઘણી વખત લોકો ચ્યુઇંગ ગમ ખાતી વખતે ભૂલથી તેને…

વર્ષોથી એક્ટિંગથી દૂર છે છતાં પણ હોટ બ્લૂટી બિપાશા બસૂ પતિ કરતાં કરે છે વધૂ કમાણી

બોલિવૂડ એક્ટ્રેસ બિપાશા બાસુ અત્યારે એક્ટિંગથી દૂર પોતાની દીકરી અને પતિ સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે. તેમ છતાં એક્ટ્રેસ કરોડોની માલિક છે, જાણો ક્યાંથી કમાય છે મોટી રકમ. બિપાશા બાસુ છેલ્લા 8 વર્ષથી કોઈ ફિલ્મમાં જોવા મળી નથી. તે…

શબનમ બની ‘મીરા’, કૃષ્ણ ભક્ત મુસ્લિમ મહિલાએ વૃંદાવનમાં જ બનાવ્યું પોતાનું ઘર

કાન્હાનું જન્મસ્થળ મથુરા અને લીલાનું સ્થાન વૃંદાવન આખા દેશ અને વિશ્વમાં આધ્યાત્મિકતા, ભક્તિ અને પ્રેમના રૂપમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે. તેથી જ આ શહેરમાં શ્રીકૃષ્ણના ઘણા ભક્તો જોવા મળશે. આ ભક્તોમાં ઘણા અલગ-અલગ ધર્મોના પણ હશે. આવી જ એક…

થાણેમાં 100 ફૂટની ઊંચાઈએથી ગર્ડર મશીન પડતાં સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવે પર મચી ગઈ દોડધામ, 16 મજૂરોનાં મોત

મહારાષ્ટ્રના થાણેમાં સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવે પર સોમવારે મોડી રાત્રે એક અકસ્માત થયો હતો. શાહપુર નજીક સરલામ્બે ખાતે હાઈવે પર પુલના નિર્માણ દરમિયાન ગર્ડર લોન્ચિંગ મશીન પડી જતાં 16 મજૂરોનાં મોત થયાં છે. ત્રણ ઘાયલ છે. હાઇવે પર રાત્રીના સમયે બાંધકામની…

You cannot copy content of this page