Only Gujarat

Day: August 21, 2023

ઉત્તરાખંડની અંતિમ તસવીર જિંદગીની અંતિમ તસવીર બની, ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

ઉત્તરાખંડમાં ગંગોત્રી હાઈવે પર ગઈ કાલે યાત્રિકોની બસ ખીણમાં ખાબકી હતી. જેમાં ગુજરાતના 35 યાત્રિકો સવાર હતા. જેમાંથી ભાવનગરના સાત યાત્રિકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે 28 યાત્રિકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતમાં પાલિતાણાના એક…

મહિલા નેતાના 10 વર્ષના નાના યુવક સાથે ‘લફરું’વાળા કેસમાં થયો મોટો ખુલાસો

ભરૂચ ભાજપમાં એક 45 વર્ષીય મહિલા નેતા અને તેનાથી 10 વર્ષ નાના યુવક સાથે અફેર હોવાની વાત ખૂબ ચર્ચાઇ રહી છે. વડોદરા ભાજપના કાર્યકર યુવકને ભરૂચ ભાજપ મહિલા પ્રમુખ સાથે પ્રેમ સંબંધ હોવાનો ખુલાસો કરતી ફરિયાદરૂપી અરજી આવતા જ સમગ્ર…

યુવકે પાડોશી યુવતીના બાથરૂમમાં લગાવ્યો હિડન કેમેરો, ન્હાતી હોય તેવા વીડિયો કર્યાં શૂટ

રાજકોટના 33 વર્ષીય યુવકે પાડોશમાં રહેતી યુવતિના બાથરૂમમાં હિડન કેમેરા ગોઠવીને તેની ન્હાતો વીડિયો બનાવતા ખળભળાટ મચી ગયો હતો. પરિવારમાં યુવતી, તેના ભાભી અને માતા સહિત ભાઈ રહેતો હતો. તેવામાં ભાભી અને યુવતી પર આ શખસની નજર પહેલાથી જ ખરાબ…

સ્વામિનારાયણના ભક્તો માટે આનંદના સમાચાર, સૌથી મોટું હિંદુ મંદિર આ દિવસે ખુલ્લુ મુકાશે

બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)નું ભવ્યાતિભવ્ય મંદિર અબુધાબીમાં બની રહ્યું છે. 14 ફેબ્રુઆરી 2024થી ભક્તો સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરી શકશે. BAPS તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે, મંદિરનું ઉદ્ઘાટન વૈદિક રિવાજો પ્રમાણે થશે. મુસ્લિમ દેશમાં સૌથી મોટું હિંદુ મંદિર…

You cannot copy content of this page