Only Gujarat

Day: November 21, 2020

ચોટિલા દર્શન કરીને આવતાં ફેમિલીની કારને અકસ્માત, બે પરિવાર ખતમ થઈ ગયા

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખેરવા ગામ પાસે ડમ્પર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો ત્યાર બાદ અકસ્માત થયેલી ગાડીમાં આગ લાગી હતી જેમાં સવાર 7 લોકોના મોત નિપજ્યાં હતાં. આ ઘટના બાદ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા…

ગુલશન કુમારનો દીકરો અક્કીની હીરોઈનને જોતા જ પડી ગયો ને પ્રેમમાં ને હવે છે એક દીકરો બાપ!

મુંબઈઃ આજથી 16 વર્ષ પહેલાં વર્ષ 2004માં રિલીઝ થયેલી ફિલ્મ ‘અબ તુમ્હારે હવાલે વતન સાથિયો’માં કામ કરી ચૂકેલી એક્ટ્રસ દિવ્યા ખોસલા અત્યારે ટી-સીરિઝના ફાઉન્ડર ગુલશન કુમારની પૌત્રવધુ છે. આ ફિલ્મમાં તે અક્ષય કુમારની હીરોઈન હતી. દિવ્યા ખોસલાનો જન્મ 20 નવેમ્બર,…

આ સ્ટાર્સ ઉંમર વધવાની સાથે નથી થતાં ઘરડા પણ થઈ રહ્યા છે યુવાન!

મુંબઈઃ બોલિવૂડ સ્ટાર્સ પોતાની ફિટનેસ અને સ્ટાઇલ સ્ટેટમેન્ટ માટે ઓળખાય છે અને ઘણાં લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બનતા રહે છે. આજે અમે તમને એવા જ કેટલાક સ્ટાર્સ વિશે જણાવી રહ્યાં છીએ જે વધતી ઉંમર સાથે વધુ સુંદર થઈ રહી છે…

નાનપણમાં સૈફની દીકરી રસ્તાની વચ્ચે કરતી હતી ડાન્સ, લોકોએ ભિખારણ સમજીને આપ્યા હતા પૈસા

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રસ સારા અલી ખાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીની લોકપ્રિય એક્ટ્રસમાંથી એક છે. સારા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાના ફોટો પણ શેર કરતી રહે છે. તેમના બાળપણના ક્યૂટ ફોટો પણ સોશિયલ મીડિયામાં છવાયેલા રહે છે. સાથે…

મંત્રીએ કોરોનાની રસીની લીધી ટ્રાયલ, પરિવાર ચિંતિંત ને અધિકારીઓ ટેન્શનમાં

હરિયાણામાં દેશી કોરોના રસીની ત્રીજા તબક્કાનું પરીક્ષણ શરૂ થઈ ગયુ છે. હરિયાણાના આરોગ્ય પ્રધાન અનિલ વિજને ટ્રાયલની પહેલી રસી લગાવવામાં આવી. હવે, 42 દિવસ પછી શરીરમાં એન્ટિબોડીઝની તપાસ કરવામાં આવશે. કોરોનાની આ રસીથી આખા દેશને મોટી આશા છે. ચાલો જાણીએ…

પિતાની 25 કરોડની ડ્રીમ કાર સાથે દીકરાએ જે કર્યું તે જોઈને કોઈના પણ ઊડી જશે હોશ

17 વર્ષના યુટ્યુબર ગેજ ગિલિઅને તેના અબજોપતિ ઉદ્યોગપતિ પિતાની ડ્રીમ કારનાં કુચ્ચે-કુચ્ચા ઉડાવી દીધા. આ ઇટાલિયન સુપર કારની કિંમત 25 કરોડ રૂપિયા હતી.પગાની હુએરા રોડસ્ટર નામની આ કાર અમેરિકાના ટેક્સાસમાં બનાવવામાં આવી હતી. ગેજે આ પછી એક યુટ્યુબ વીડિયો પણ…

એક દિવસ માટે પોલીસ બનેલીની આ દીકરીએ ફરજ માટે પિતા સાથે જે કર્યું તે જાણીને તમને પણ થશે ગર્વ!

ઉત્તરપ્રદેશના મૈનપુરી જિલ્લામાં એક દિવસ માટે દિકરીઓનું રાજ ચાલ્યુ હતુ. મિશન શક્તિ અભિયાન અંતર્ગત જિલ્લાના 14 પોલીસ સ્ટેશનોમાં એક દિવસ માટે વિદ્યાર્થીનીઓને પોલીસ બનાવવામાં આવી હતી. સ્ટેશન પ્રભારી તરીકે,વિદ્યાર્થીનીઓએ જાહેર ફરિયાદોને ગંભીરતાથી સાંભળી હતી. આ પછી, પોલીસ બનેલી એક પુત્રીએ…

એક સમયે ભારતીના નસીબમાં નહોતું બે ટંકનું ભોજન, આજે વર્ષે કરે છે કરોડોની કમાણી

મુંબઈઃ કોમેડિયન ભારતી સિંહ તથા તેના પતિ હર્ષ લિમ્બાચિયાના ઘરમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ આજે એટલે કે 21 નવેમ્બરના રોજ દરોડા પાડ્યા હતા અને ઘરમાંથી ગાંજો મળી આવ્યો હતો. ભારતી ટીવી ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. 2019માં ફોર્બ્સની સૌથી વધુ કમાણી કરનાર…

You cannot copy content of this page