Only Gujarat

Month: January 2020

ક્યારેક કિસ તો ક્યારેક બ્રેકઅપ, હવે લગ્નને કારણે ચર્ચામાં છે બોલિવૂડ સિંગર નેહા કક્કર

મુંબઈઃ સિંગર નેહા કક્કર અત્યારે ટીવી શો ‘ઈન્ડિયન આઈડલ’ને જજ કરી રહી છે. આ સમય દરમિયાન સિંગર ઉદિત નારાયણના દીકરા આદિત્ય સાથે લગ્નની ચર્ચા થઈ રહી છે. જોકે, આ લગ્ન રિયલમાં થવાના છે કે નહીં તે તો ખ્યાલ નથી પરંતુ…

દિલ્હીના જામિયામાં ફાયરિંગ, લોકો બૂમો પાડતા રહ્યા, તેણે ‘ભારત જિંદાબાદ’ના નાર સાથે ચલાવી ગોળી

નવી દિલ્હી: જામિયા યુનિવર્સિટી વિસ્તારમાં સીએએના વિરોધ પ્રદર્શન દરમિયાન એક શખ્સે ગોળી ચલાવી દેતા ખળભળાટ મચી ગયો હતો. આ ફાયરિંગમાં એક પ્રદર્શનકારીને ઈજા થઈ હતી. પોલીસે ગોળી ચલાવનાર યુવકની ધરપકડ કરી લીધી છે. આ ઘટનાના પછી સુરક્ષાને ધ્યાનમાં લઈને ત્રણ…

યુવતીએ સરાજાહેર દેખાડ્યો ‘નારી શક્તિ’નો પરચો, યુવક બચવા માટે આજીજી કરતો રહ્યો

રાજકોટ: સખત કાયદા છતાં પુરુષો દ્વારા મહિલાની છેડતીના કિસ્સાઓ અટકતા નથી. જોકે હવે યુવતીઓ પણ ધીમે-ધીમે ‘મર્દાની’ બની રહી છે. યુવતીઓ દ્વારા રોમિયોની જાહેરમાં ધોલાઈના બનાવો પણ હવે સામે આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે….

સેજલ શર્માના નજીકના દોસ્તની હિન્ટ પરથી પોલીસ તપાસમાં મળ્યો નવો એંગલ

મુંબઈ: ટીવી અભિનેત્રી સેજલ શર્માએ 24 જાન્યુઆરીએ પોતાના ઘરે પંખા સાથે લટકીને આત્મહત્યા કરી લીધી હતી. સેજલના આ પગલાંએ અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. સેજલની આત્મહત્યાને લઈને એવું કહેવામાં આવતું હતું કે અભિનેત્રી ડિપ્રેશનમાં હતી. જેના કારણે તેણે પોતાના જીવનો…

ફેબ્રુઆરી આખો કેવો જશો? શેનું ધ્યાન રાખવું અને આ દિવસો છે તમારા માટે અશુભ

અમદાવાદઃ  જાન્યુઆરી મહિનો પૂરો થવાની તૈયારીમાં છે અને ફેબ્રુઆરી મહિનો શરૂ થઈ રહ્યો છે. વર્ષ 2020નો બીજો મહિનો એટલે કે ફેબ્રુઆરીમાં ગ્રહોની ચાલ કેવી હશે અને તેની અસર તમામ રાશિઓના જાતકો પર કેવી પડશે. ફેબ્રુઆરી મહિનામાં જાતકો માટે કયો દિવસ શુભ…

રાજકોટના રાજવીએ 42 વર્ષ બાદ કરોડોના ખર્ચે જર્મનીથી રોલ્સ રૉય્સ પાછી મેળવી હતી

રાજકોટ: રાજકોટના રાજવી પરિવારનો ઠાઠમાઠ અને જાહોજલાલી ઉડીને આંખે વળગે એવી છે. રાજકોટના રાજવી પરિવારના ‘રણજીત વિલાસ પેલેસ’થી લઈને કાર્સનો કાફલો જોઈને તમારી આંખો પહોળી થઈ શકે. આ રાજવી પરિવાર પાસે એક એવી લક્ઝુરિયર્સ વસ્તુ છે જે દુનિયામાં કોઈ વ્યક્તિ…

શાહરુખ ખાનના ઘરમાં શોકનો માહોલ, બહેનનું પાકિસ્તાનનમાં થયું અવસાન

મુંબઈઃ શાહરુખ ખાનના ઘરમાં હાલમાં શોકનો માહોલ છે. તેની કઝિન બહેન નૂર જહાંનું અવસાન થયું છે. નૂરજહાં પાકિસ્તાનની જાણીતી નેતા હતાં. તે લાંબા સમયથી કેન્સરથીપીડિત હતી. નૂરજહાં પાકિસ્તાનના પેશાવરમાં શાહવલી કતલમાં રહેતી હતી અને રાજકારણમાં સક્રિય હતી. તેના નિધનની માહિતી…

ઝડપથી વજન ઘટાડવુ છે? તો બસ ભોજનમાં સામેલ કરો માત્ર આ વસ્તુઓ

અમદાવાદઃ આપણી ખાવાની ખોટી આદત અને વર્કઆઉટ ઓછું કરવાને વજન સતત વધતુ જાય છે. વજન કેવી રીતે ઘટાડવું તે સવાલ સતત જાડા લોકોને મૂંઝવતો હોય છે. વજન ઘટાડવા માટે શું ખાવું અને કેવી એક્સરસાઈઝ કરવી તે સતત મનમાં ઘુમરાયા કરે…

તો આ કારણે સલમાન અને ઐશ્વર્યાની લવ-સ્ટોરીનો આવ્યો હતો અંત, નવો ખુલાસો

મુંબઈઃ ઐશ્વર્યા રાય તથા સલમાન ખાનના સંબંધોની ચર્ચા આજે પણ થાય છે. બંનેના સંબંધોની ચર્ચા માત્ર બોલિવૂડમાં જ નહીં ચાહકોમાં પણ થતી રહે છે. સલમાન તથા ઐશ્વર્યા રાય બહુ જ ખરાબ રીતે અલગ પડ્યાં હતાં. ઐશ્વર્યાએ જાહેરમાં સલમાનના હિંસક વર્તન…

47 વર્ષથી બિગીબી સાથે છે આ શખ્સ, અમિતાભે આ રીતે આપી સરપ્રાઇઝ

મુંબઈ: અમિતાભ બચ્ચનને ‘શહેનશાન’નો ખિતાબ ફક્ત તેની એક્ટિંગ માટે જ નહીં પણ તેની દરિયાદિલી માટે પણ આપવામાં આવે છે. ઘણા એવા પ્રસંગોએ અમિતાભે એવું કામ કર્યું છે, જેની આશા માયાનગરના સિતારાઓ પાસેથી ઓછી હોય છે. હાલમાં જ બોલિવૂડ અભિનેતા બચ્ચને…

You cannot copy content of this page