Only Gujarat

Day: January 26, 2020

ટીવી ક્વીન એકતા કપૂરે પૂરા એક વર્ષ બાદ બતાવ્યો લાડલાનો ચહેરો, લાગે છે અસ્સલ નાના જીતેન્દ્ર જેવો

મુંબઈ: ટીવી ક્વિનથી ઓળખાતી એકતા કપૂરના દીકરાની પહેલી તસવીર સામે આવી છે. એકતાનો દીકરો રવિ કપૂર એક વર્ષનો થઈ ગયો છે. અત્યાર સુધી એકતા કપૂરના દીકરાનો પૂરો ચહેરો દેખાય તે રીતની ખાસ તસવીરો આવી નહોતી. દીકરા રવિના પહેલાં બર્થ-ડે પર…

મુંબઈના આ સાત જીમમાં જાવ તો બોલિવૂડના જાણીતા સ્ટાર્સ વર્કઆઉટ કરતાં અચૂક જોવા મળે

મુંબઈઃ એમાં કોઈ સીક્રેટ નથી કે બોલિવૂડ સ્ટાર્સ એકદમ ફિટ હોય છે. પછી તે શાહિદ કપૂર હોય કે ટાઈગર શ્રોફ. તેઓ વર્કઆઉટ કરે છે અને તેઓ માત્ર જીમ કે ફિટનેસ સ્ટૂડિઓમાં જ નહીં પણ ફિલ્મના સેટ પર પણ વર્કઆઉટ કરતા…

વજન ઘટાડવું છે? તો આ ત્રણ પ્રકારની રોટલી ખાવ અને પરિણામ તમે જે ઈચ્છો છો તે…

અમદાવાદઃ ઉત્તર ભારતીયો માટે રોટલી રોજિંદા ભોજનનો અભિન્ન હિસ્સો છે. શાકભાજીથી લઈ દૂધ-ચા સાથે ખાતા હોય છે. જોકે, ઘણાં લોકો પેકેજ્ડ, સસ્તા બ્રેડ પણ ખાતા હોય છે. અલબત્ત, વાત જ્યારે સ્વસ્થ ભોજનની આવે તો રોટલી જ હંમેશા અવ્વલ રહે છે….

અમદાવાદમાં ‘હેપ્પી સ્ટ્રીટ’ બનીને તૈયાર, હેરીટેજ લૂક સાથે અનેક ફેસિલિટી

અમદાવાદ: ખાણીપીણીના શોખીનો માટે આનંદના સમાચાર છે. અમદાવાદના લો-ગાર્ડન પાસે ‘હેપ્પી સ્ટ્રીટ’ બનીને તૈયાર છે. ફેબ્રુઆરી મહિનામાં આ હેપ્પી સ્ટ્રીટ શરૂ થશે. આ ફુડ સ્ટ્રીટને હેરીટેજ લૂક આપવામાં આવ્યો હોવાથી તમને કોઈ યુરોપીયન કન્ટ્રીમાં ફરતા હોય એવું લાગે છે. આ…

31 જાન્યુઆરીએ બુધનું ગોચર, આ ચાર રાશિઓના જાતકો થશે માલમાલ, તમારી રાશિ તો નથી ને?

અમદાવાદઃ સંચાર, બુદ્ધિ તથા વાણીનો કારક બુધ ગ્રહ આ 31 જાન્યુઆરીએ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. સાત એપ્રિલ સુધી આ જ રાશિમાં રહેશે. આ દરમિયાન 17 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી મધ્ય વક્રી અવસ્થામાં રહેશે. બુધ વક્રી થતા અનેક ક્ષેત્રોમાં વ્યાપક પ્રભાવ…

કરોડોની સંપત્તિનું દાન કરીને ગુજરાતનો આ પરિવાર લેશે દીક્ષા, જાણો સંપત્તિ કોને આપશે દાનમાં?

સુરતઃ ડાંયમંડ નગરી સુરતમાં છેલ્લા ચાર-પાંચ વર્ષથી આત્માના સુખ માટે લોકો અનેક લોકો પોતાની લક્ઝુરિયસ લાઈફ છોડીને સંયમના માર્ગે દીક્ષા ગ્રહણ કરી રહ્યા છે. ત્યારે હવે સુરતના એક ડાયમંડ બિઝનેસમેને પોતાની તમામ સંપતિ વેચીને પત્ની અને બે પુત્રીઓ સાથે સંયમના…

ટીવી અભિનેત્રીના અંતિમ સંસ્કાર કરાયા, માતાએ કહ્યું, ‘દીકરી ડિપ્રેશનમાં નહોતી’

ઉદયપુર: બહારથી ગ્લેમર્સ દેખાતા ટીવી ઈન્ડસ્ટ્રિઝનું કાળું સત્ય ધીમે ધીમે બહાર આવી રહ્યું છે. એક્ટર કુશલ પંજાબીની આત્મહત્યાના એક મહિનામાં વધુ એક અભિનેત્રીએ પોતાની જિંદગી ટૂંકાવી લીધી છે. ‘દિલ તો હેપ્પી હૈ જી’ ફેઈમ ટીવી એક્ટ્રેસ સેજલ શર્માએ શુક્રવારે મુંબઈમાં…

You cannot copy content of this page