Only Gujarat

Day: January 23, 2020

વજન ઉતરતું નથી? એક વખત ટ્રાય કરો આ ટિપ્સ પછી જુઓ કમાલ

અમદાવાદઃ આજકાલ બેઠાડું જીવનને કારણે તથા જંકફૂડ વધુ માત્રામાં ખાવાને કારણે વજન વધી જાય છે. વજન એકવાર વધી જાય પછી તેને ઉતારવામાં આંખે પાણી આવી જાય છે. આટલું જ નહીં વજન ઉતાર્યા બાદ ફરી વજન વધી ના જાય તે વાત…

30 વર્ષે શનિનો મકર રાશિમાં પ્રવેશ, કોને શુભ ફળ મળશે ને કોના જીવનમાં આવશે કષ્ટો?

અમદાવાદઃ સૂર્યપુત્ર તથા ન્યાયાધીશ શનિ દેવ મહા મહિનાની અમાસે 24 જાન્યુઆરી, 2020ના રોજ બપોરે 12 વાગીને 10 મિનિટે ધન રાશિ છોડીને મકરમાં પ્રવેશ કરશે. શનિ 30 વર્ષ બાદ પોતાની રાશિ મકરમાં આવશે. શનિની ગતિ ઘણી જ ધીમી હોય છે. તે…

કાજોલની બહેને બોલ્ડ ફોટોથી લગાવી દીધી આગ, જુઓ તસવીરો

મુંબઈ: અજય દેવગનની સાળી અને કાજોલની બહેન તનીષા મુખર્જીએ સોશ્યલ મીડિયા પર પોતાની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે. આ ફોટોમાં તનીષા લાઈટ બ્લૂ કલરના નાઈટ ગાઉન અને ખુલ્લા વાળમાં જોવા મળે છે. તનીષાએ બોલ્ડ લૂકવાળી આ તસવીરો જાતે સોશ્યલ…

પૂજા દરમિયાન ના કરો આવી ભૂલો, અટકી પડશે તમામ કામો ને માતા લક્ષ્મી થઈ જશે નારાજ

અમદાવાદઃ જીવનને સુખમય તથા શાંતિપૂર્ણ બનાવવા માટે દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે પૂજા કરવાથી ભગવાન ખુશ થાય છે અને આપણી દરેક મનોકામના પૂર્ણ થાય છે. આ જ કારણ છે કે દરેક ધર્મ તથા સમુદાયના લોકો પોત-પોતાની રીતે…

પ્રેમ ના જુએ નાત કે ના જુએ ઉંમર…! 22 વર્ષીય યુવક સાત બાળકોની માતાના પડ્યો પ્રેમમાં

લખનઉઃ ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં 22 વર્ષીય યુવકને એવી મહિલા સાથે પ્રેમ થઈ ગયો, જે સાત બાળકોની માતા છે. આટલું જ નહીં તેને પાંચ બાળકોની દાદી તો બે બાળકોની નાની છે. આ મહિલાની…

દયાભાભીની બે વર્ષની લાડલીએ મમ્મી સાથે માણ્યાં લગ્ન, પહેલી જ વાર સામે આવી તસવીરો

મુંબઈ: ગુજરાતીઓની મનપસંદ ટીવી સીરિયલ ‘તારક મહેકા કા ઉલ્ટા ચશ્મા’ની મુખ્ય અભિનેત્રી દયાભાભી એટલે કે દિશા વાકાણી હાલ ટીવી ઈન્ડસ્ટ્રિઝથી દૂર છે. તે સીરિયલથી દૂર પોતાના ફેમિલી સાથે સમય વિતાવી રહી છે.  દિશા વાકાણી સીરિયલમાંથી બ્રેક લીધા બાદ જાહેરમાં પણ…

વરુણ ધવન અને શ્રદ્ધા કપૂરે ગુરુદ્વારામાં જઈને ભક્તોની કેમ કરી સેવા?

અભિનેતા વરુણ ધવન, શ્રદ્ધા કપૂર, નોરા ફતેહી અને પ્રભુદેવાની ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર 3ડી’ જલ્દી રીલિઝ થવા જઈ રહી છે. એવામાં ફિલ્મના સ્ટાર કાસ્ટ ફિલ્મનું પ્રમોશન કરવામાં વ્યસ્ત જોવા મળ્યાં હતાં. હાલમાં જ શ્રદ્ધા કપૂર અને વરૂણ ધવન દિલ્હીમાં આવેલા ગુરુદ્વારામાં…

સાઉથના આ જાણીતા અભિનેતાના મામાનું હાર્ટ અટેકને કારણે થયું નિધન

સાઉથ સુપર સ્ટાર અલ્લૂ અર્જૂનના મામાનું 22 જાન્યુઆરી સવારે વિજયવાડામાં નિધન થયું હતું. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે, બન્નીના પિતાનું નિધન હાર્ટ અટેકના કારણ થયું હતું. અલ્લૂ અર્જૂન પોતાના મામાની સાથે એક સારું બોન્ડિંગ શેર કરતો હતો. અભિનેતા…

You cannot copy content of this page