Only Gujarat

Day: January 25, 2020

રંગીલા રાજકોટની શાનમાં વધારો, મળ્યું નવું મોર્ડન બસ સ્ટેશન, જુઓ ખાસ તસવીરો

રાજકોટ: રાજકોટવાસીઓ માટે ખુશીના સમાચાર છે. રંગીલા રાજકોટને ફાઈવ સ્ટાર હોટેલને ટક્કર મારે એવું નવું મોર્ડન બસ સ્ટેશન મળ્યું છે. 156 કરોડના ખર્ચે બનેલા આ બસ સ્ટેશનનું ગઈકાલ શનિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકાર્પણ કર્યું હતું. અંદાજે 11 હજાર ચોરસ મિટરમાં…

નસીબમાં બસ હશે પૈસા જ પૈસા, બસ રાખો ખાલી આ પાંચ બાબતોનું ધ્યાન

અમદાવાદઃ આપણા આસપાસના વાતાવરણમાં હંમેશાં એક ઉર્જા હોય છે, જે આપણા જીવનને પ્રભાવિત કરે છે. જોકે, આ ઉર્જા હકારાત્મકને બદલે નકારાત્મક હોય તો ઘરના લોકો પર તેની ખરાબ અસર પડે છે. જેને કારણે પરિવારમાં મતભેદ સર્જાય છે. શું તમને ખ્યાલ…

ઈડરમાં રણવીર સિંહે કર્યું ફિલ્મનું શૂટિંગ, ઝલક જોવા લોકોના ટોળે ટોળાં ઉમટ્યાં, તસવીરો થઈ Leaked

ઈડર : સાબરકાંઠાનું ઈડર શહેર ફરી એકવાર બોલિવુડમાં ચમકશે. બોલિવૂડ અભિનેતા રણવીર સિંહની ફિલ્મનું ઈડરમાં શૂટિંગ કર્યું હતું. અહીં ‘જયેશભાઈ જોરદાર’ ફિલ્મનું શૂટિંગ થયું હતું જેની તસવીરો સોશિયલ મીડિયામાં લિક થઈ છે. ત્યારે રણવીર સિંહે ઈડરના ટાવર ચોક વિસ્તારના રોડ…

કરોડોમાં આળોટનાર અક્કી એક સમયે કરતો હતો વેટર તરીકે નોકરી, હવે રહે છે આલીશાન ઘરમાં

મુંબઈઃ બોલિવૂડમાંથી સૌથી વ્યસ્ત કલાકારોમાં સામેલ અક્ષય કુમારને ઈન્ડસ્ટ્રીમાં 29 વર્ષ પૂરા કર્યાં. અક્ષયે ડિરેક્ટર રાજ સિપ્પીની ફિલ્મ ‘સૌગંધ’થી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. આજે આપણે અક્ષયના જીવનની કેટલીક વાતો જાણીએ. અક્ષયકુમારનું સાચું નામ…

ખેડૂતો સાવધાન: આ તારીખે ગુજરાતમાં પડી શકે છે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

અમદાવાદઃ હાલ ગુજરાતમાં ઠંડીની સિઝન ચાલી રહી છે ત્યારે ખેડૂતો માટે એક પછી એક મુશ્કેલીઓ આવી રહી છે. હવામાન વિભાગે ગુજરાતમાં બે દિવસ વરસાદ પડે તેવી સંભાવના છે તેવી આગાહી કરી છે જેના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. હવામાન…

TV અભિનેત્રી સેજલ શર્માએ ગળેફાંસો ખાઈને કરી આત્મહત્યા, જાણો કારણ

મુંબઈ: ટીવી અભિનેત્રી સેજલ શર્માએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. સેજલ શર્મા છેલ્લા કેટલાય સમયથી પોતાની પર્સનલ લાઈફથી ખૂબ જ પરેશાન હતી જેના લીધે તેણે આ પગલું ભર્યું હોય તેવું જાણવા મળ્યું છે. પોલીસને સેજલના મૃતદેહ પાસેથી…

You cannot copy content of this page