Only Gujarat

Day: January 27, 2020

બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા એવોર્ડ ફંક્શનમાં આકર્ષણનું કેન્દ્ર બની

મુંબઈ: બોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા 62માં ગ્રેમી એવોર્ડ્સમાં ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી. લોસ એન્જલસ ખાતે યોજાયેલા આ એવોર્ડ ફંક્શનમાં પ્રિયંકા ચોપરા પતિ નિક જોનાસ સાથે પહોંચી હતી. પ્રિયંકા ઑફ વ્હાઈટ કલરના ગાઉનમાં એકદમ હોટ અને બોલ્ડ લાગતી…

પહેલીવાર જુઓ રાજકોટના વૈભવી મહેલની અંદરની ખાસ ભવ્ય તસવીરો

રાજકોટ: રાજકોટ શહેરના આંગણે રૂડો અવસર છે. રાજકોટમાં ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજાના રાજતિલક અને રાજ્યાભિષેકની વિધી શરૂ થઈ ગઈ છે. જે અંતર્ગત આગામી ત્રણ દિવસમાં અનેક કાર્યક્રમોનું આયોજન થનાર છે. રાજકોટના પેલેસ રોડ પર રાજવી પરિવારના ‘રણજીત વિલાસ પેલેસ’ ખાતે…

સામાન્ય પરિવારમાં જન્મેલી ‘નાગિન’ની સંપત્તિ જાણીને ચોક્કસથી લાગશે નવાઈ…

મુંબઈઃ ટીવી સ્ટાર મૌની રોય જાણીતું નામ છે. તેણે ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’, ‘દેવો કે દેવ મહાદેવ’, ‘નાગિન’ સહિત અનેક સીરિયલ્સમાં કામ કર્યું છે. બંગાલી બ્યૂટી મૌનીએ હવે બોલિવૂડમાં પણ કામ કરવાની શરૂઆત કરી છે. મૌનીના સંબંધો મોહિત…

રોજ રાત્રે બેડરૂમમાં ભૂલ્યા વગર કપૂર સળગાવો ને પછી જુઓ ગજબનો ચમત્કાર

અમદાવાદઃ દેવી-દેવતાઓની પૂજા દરમિયાન આરતીમાં કપૂર નાખવામાં આવે છે. કહેવાય છે કે પૂજા દરમિયાન કપૂર નાખવાથી દેવી-દેવતા ખુશ થઈ જાય છે. આ સાથે જ પૂજા દરમિયાન કપૂરનો ઉપયોગ ના કરવાથી પૂજા અધૂરી માનવામાં આવે છે. જોકે, વાસ્તુની દૃષ્ટિએ કપૂરના અનેક…

પેટ પરની ચરબી ફટોફટ ઘટાડવી છે? તો ડાયટમાં તરત જ આ વસ્તુ કરો સામેલ

અમદાવાદઃ મોટાભાગના લોકો કહેતા હોય છે કે ઘી ખાવાથી વજન વધે છે. જોકે, આ વાત સાચી નથી. આયુર્વેદ પ્રમાણે, ઘી રોજ ખાવાથી માત્ર વજન જ ઓછું નથી થતું પરંતુ પાચનતંત્ર પણ મજબૂત થાય છે. આજે અમે ઘીના ફાયદા અંગે જણાવીશું….

લગ્નના બંધનમાં બંધાઈ જશે સાઉથનો આ સુપરસ્ટાર, દુબઈમાં ચાલશે બે દિવસ ફંક્શન

હૈદરાબાદ: સાઉથ ફિલ્મોના સુપર સ્ટાર નિતિન પોતાની લોંગટાઈમ ગર્લફ્રેન્ડ શાલિનીની સાથે લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહ્યો છે. નીતિન અને શાલિનીની સાથે ડેસ્ટિનેશન વેડિંગ એટલે કે બન્નેના મેરેજ ફંક્શન દુબઈમાં રાખવામાં આવ્યા છે. બન્ને 16 એપ્રિલે લગ્નગ્રંથીથી જોડાશે. વેડિંગ ફંક્શન બે…

BJPના આ દિગ્ગજ નેતાના પુત્રએ કર્યાં Royal Wedding, કઈ-કઈ હસ્તીઓએ આપી હાજરી

નવી દિલ્હી: ભાજપના દિગ્ગજ નેતા પ્રભાત ઝાના પુત્રના લગ્ન કરવામાં આવ્યા હતાં. આ લગ્ન દિલ્હીમાં કરવામાં આવ્યા હતાં. લગ્નમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના દિગ્ગજ નેતાઓએ હાજરી આપી હતી. રિસેપ્શન 2 ફેબ્રુઆરીએ ભોપાલના પીપુલ્સ મોલમાં રાખવામાં આવ્યું છે. આ માટે મહેમાનોને…

કૂતરાએ યુવતી સાથે જે કર્યું એ બધાની કલ્પના બહારની વાત હતી

તાઈવાન: આખી દુનિયા હાલ કોરોના વાઈરસના આતંકથી પરેશાન છે. દુનિયાના ઘણા દેશોમાં આ વાઈરસના દર્દીઓ જોવા મળી રહ્યા છે. ચીનમાં ઘણા એવા શહેર છે જ્યાં લોકો આ વાઈરસના આતંકથી ઘર છોડીને ભાગી રહ્યા છે. ચીનની બહાર રહેતા લોકો પણ હજી…

વેવાણ-વેવાઈ પ્રેમ પ્રકરણ: વેવાણ અડધી રાતે પોલીસ સ્ટેશને થયા હાજર

નવસારી: સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બનેલા વેવાઈ-વેવાણના પ્રેમ પ્રકરણમાં અચાનક નવો વળાંક આવ્યો છે. મોડી રાતે વેવાણ નવસારીના વિજલપોર પોલીસ સ્ટેશને હાજર થયા હતાં. જ્યાં તેમણે પોતાની ભુલ થઈ ગઈ હોવાનું નિવેદન પણ લખાવ્યું હતું. જોકે વેવાણનાં પતિએ તેને સ્વિકારવાનો…

You cannot copy content of this page