Only Gujarat

Day: January 18, 2020

પૈસા નથી બચતા અને સેલરી નથી વધતી? આ વસ્તુઓનું રાખો ધ્યાન,મુશ્કેલીઓ થશે દૂર

અમદાવાદ: મોટાભાગના લોકો એ વાતથી પરેશાન હોય છે તેમના પૈસા નથી બચતા ને સેલરી પણ નથી વધતી. લોકો પૈસાની તંગીના કારણે હેરાન-પરેશાન થઈ જાય છે. ઘણી વખત લોકો પૂજા-પાઠ કરાવે છે. શું તમને ખબર છે કે આવી પરેશાનીઓ ફક્ત પૂજા-પાઠથી…

એકતા કપૂરે મીડિયા સામે ફોટો ખેંચાવા માથા પરનું તિલક ભૂંસી નાખતા વિવાદ

મુંબઈ: બોલિવૂડની ડ્રામા ક્વિન એકતા કપૂર શુક્રવારે મુંબઈના જુહુ સ્થિત શનિ મંદિરે દર્શન કરવા પહોંચી હતી. આ દરમિયાન એકતા કપૂર વ્હાઈટ શર્ટ અને ખુલ્લા વાળમાં નજર આવી હતી. પૂજા-અર્ચના કર્યા બાદ એકતા કપૂર જેવી મંદિર બહાર નીકળી તો તેણે તરત…

એક્ટર કાર્તિક આર્યને મમ્મીને ગિફ્ટમાં આપી લાખોની કિંમતની ‘મિનિ કૂપર’ કાર

મુંબઈ: બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યન સોશ્યલ મીડિયામાં ખૂબ એક્ટિવ રહે છે. હાલમાં કાર્તિક આર્યને જાતે પોતાના બાળપણની તસવીર શેર કરતાં ફેન્સને જણાવ્યું હતું કે આજે મારી મમ્મીનો બર્થ-ડે છે. આ ઉપરાંત કાર્તિકે તેની મમ્મીને આપેલી સુંદર ગિફ્ટની તસવીરો પણ શેર…

પુત્રી આરાધ્યા સાથે લંચ ડેટ પર નિકળી ઐશ્વર્યા રાય બચ્ચન, આ રીત વિતાવ્યો સમય

બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનની પુત્રી આરાધ્યા સાથેની બોન્ડિંગ વિશે દરેક લોકો જાણે જ છે. ઐશ્વર્યા કોઈ પણ જગ્યાએ જાય તેની સાથે તેની પુત્રી જોવા મળે જ છે. આ સિવાય ઐશ્વર્યા આરાધ્યાને સ્કૂલના દરેક ફંક્શનમાં પણ સામેલ થાય છે. હાલમાં…

કરોડપતિ છે આ મહિલા સરપંચના ઉમેદવાર, જાણો કેટલી છે સંપત્તિ

રાજસ્થાનમાં શુક્રવારે પંચાયત ચૂંટણી માટે 26800 વોર્ડમાં વોટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં શ્રીમાઘોપુર અને ખંડેલાની 67 પંચાયતોમાં 22 જાન્યુઆરીએ મતદાન યોજાશે. આ ચૂંટણીમાં ઘણાં ઉમેદવારો તો એટલા અમિર છે કે તેમના પાસે ધારાસભ્યો કરતાં પણ વધારે સંપત્તિ અને કેશ છે….

You cannot copy content of this page