Only Gujarat

Day: January 24, 2020

બોલિવૂડ કલાકારોના નિક નેમ જાણીને તમને આશ્ચર્ય થવાની સાથે હસવું પણ આવશે

મુબઈ: ફિલ્મી સિતારાઓના નામનું ઘણા લોકોને આકર્ષણ હોય છે. ઘણા લોકો પોતાનું કે પોતાના સંતાનનું નામ ફિલ્મી કલાકારોના નામ પરથી પણ રાખતા હોય છે. બીજી તરફ ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝમા આવ્યા પછી કલાકારોના નામ બદલાઈ જવા પણ સામાન્ય વાત છે. જેમ કે…

આ ખાસ પાણીથી હવે વજન ઘટાડવું બન્યું એકદમ સરળ, બે ટાઈમ પીવો અને પછી જુઓ કમાલ

અમદાવાદઃ વધુ વજનને કારણે આજકાલ અનેક લોકો હેરાન-પરેશાન છે. આ કોઈ બીમારી નથી પરંતુ બદલાતી જતી લાઈફ સ્ટાઈલને કારણે વજન વધતું જાય છે. ઝડપથી વજન વધવાના ચક્કરમાં અનેક બીમારીઓનો ભોગ બનવું પડે છે. જાડા લોકો મોટા ભાગે પેટની ચરબી ઘટાડવાના…

કરોડ રૂપિયાની વોચ કરતાં પણ વધુ સ્ટાઈલિશ છે હાર્દિક પંડ્યાના આ શૂઝ, જાણો તેની કિંમત

મુંબઈ: ટીમ ઈન્ડિયાના ખેલાડી હાર્દિક પંડ્યા સગાઈ બાદ બહુ જ ચર્ચામાં જોવા મળી રહ્યો છે. ક્રિકેટર હાર્દિક પંડ્યા હંમેશાં તેની સ્ટાઈલ અને મોંઘી બ્રાન્ડ્સના કારણે ચર્ચામાં રહેતો હોય છે. હાર્દિક પંડ્યાને લેવિશ લાઈફસ્ટાઈલ ખૂબ જ પસંદ છે. હાર્દિક પંડ્યાની એક…

શનિના ગુસ્સા ને પ્રકોપથી બચવું હોય તો આ વાતો તમારે જાણવી જરૂરી છે…

અમદાવાદઃ મકર રાશિમાં 24 જાન્યુઆરીએ શનિએ પ્રવેશ કર્યો છે. શનિ ગ્રહને ન્યાયાધીશનો દરજ્જો મળ્યો છે. જે વ્યક્તિ ખરાબ કર્મ કરે છે, શનિ તેને સજા આપે છે. જ્યારે સારા કર્મ કરનાર જાતકને શનિ આશીર્વાદ આપે છે અને શુભ ફળ આપે છે….

ડેટ ઑફ બર્થ મુજબ જાણો તમારે કયા રંગનું વૉલેટ રાખવું જોઈએ?

અમદાવાદ: ન્યુમરોલોજી એટલે કે અંક જ્યોતિષ બધાના જીવનને પ્રભાવિત કરે છે. ડેટ ઓફ બર્થ અનુસાર દરેક વ્યક્તિનો એક લકી નંબર હોય છે. એ લકી નંબર મુજબ જો થોડીક નાની-નાની વાતોનું ધ્યાન રાખવામાં આવે તેમજ અમુક ઉપાય કરવામાં આવે તો તેનાથી…

You cannot copy content of this page