Only Gujarat

Day: January 28, 2020

વજન ઘટાડવા જ્યાં-ત્યાં ટિપ્સ શોધવા કરતાં આ પાંચ વસ્તુઓનું શરૂ કરી દો સેવન,ઘટી જશે ફાંદ

મુંબઈ: શું તમે વજન ઘટાડવા માંગો છો? તો તમારે જ્યાં-ત્યાં ટિપ્સ શોધવાની જરૂર નથી. કેમ કે તમારા કીચનમાં જ કેટલાંક એવા તત્વો હાજર છે, જે તમને વજન ઘટાડવામાં મદદ કરશે. આયુર્વેદાચાર્યોના જણાવ્યા મુજબ આહાર અને વ્યાયામ વજન ઓછું કરવાની નેચરલ…

ચોંકાવારનારો અહેવાલ: પરિણીત મહિલાઓ લગ્નેત્તર સંબંધ માટે કરી રહી છે આ એપનો યુઝ

મુંબઈ: એક્સ્ટ્રા મેરિટલ ડેટિંગ એપ ગ્લીડેન (Gleeden) ફરી ચર્ચામાં છે. ગ્લીડેનના લેટેસ્ટ સર્વે મુજબ ભારતમાં અંદાજે 8 લાખ પરિણીત લોકો ગ્લીડેન પર રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે. ખાસ વાત એ છે કે આમાં મહિલાઓની સંખ્યા ઓછી નથી. ગ્લીડેન પર સૌથી વધુ…

કરણ પટેલે ગુજરાતી રીવાજ પ્રમાણે કર્યા હતા લગ્ન, પત્નીને પહેલી વખત થયું હતું મિસકેરેજ

મુંબઈ: પોપ્યુલર ટીવી શો ‘યે હૈ મોબબ્બતે’માં રમન ભલ્લાનો રોલ કરનાર ગુજરાતી એક્ટર કરણ પટેલ 14 ડિસેમ્બરે પિતા બન્યો હતો. તેના ઘરે નાની પરી આવી છે. દીકરીના જન્મના થોડાક દિવસ બાદ કરણ અને તેની પત્ની અંકિતાએ દીકરીના ફોટો શેર કર્યા…

જો સવાર-સવારમાં તમે પણ આ કામો કરી લીધા તો મળશે સફળતા ને થશે પૈસાનો વરસાદ…

અમદાવાદઃ શાસ્ત્રોમાં સવારના પહોરમાં કેટલીક વસ્તુઓ જોવામાં આવે તો તેને શુભ માનવામાં આવે છે. શુભ કાર્યોથી સવારની શરૂઆત થાય તો દિવસ સારો જાય છે. આપણે જીવનમાં સવારે કેટલીક વસ્તુઓ કરીએ તો તેનાથી સકારાત્મકતા આવે છે. ઘણીવાર આસપાસ કે પછી વ્યક્તિના…

કાકડી ખાધા બાદ ભૂલથી પણ ના કરો આ કામ, નહીંતર પેટમાં બની જશે ઝેર

અમદાવાદઃ કાકડી રેતાળ જમીનમાં ઉગે છે પરંતુ તેમાં ભરપૂર પાણી હોય છે. ગરમીથી બચવા માટે અથવા તો સલાડમાં કાકડીનો ભરપૂર ઉપયોગ થાય છે. માત્ર ઉનાળામાં જ નહીં શિયાળામાં પણ કાકડી એટલી જ ફાયદાકારક છે. વજન ઉતારવા માટે કાકડી બેસ્ટ ઓપ્શન…

ઘરમાં એકલી નિરાંતે ઉંઘી રહી હતી મહિલા, પછી બની હોંશ ઉડાવી દેતી ઘટના

મેલેશિયા: દુનિયામાં ઘણા પ્રકારના લોકો રહે છે. કેટલાક સમજદાર હોય છે, કેટલાક બેપરવાહ. જોકે મોટાભાગના લોકો પોતાના ઘરની સેફ્ટીને લઈને ખૂબ સજાગ હોય છે. ઘરની સિક્યોરિટી માટે દરવાજા પર લોક ઉપરાંત સીસીટીવી કેમેરા પણ લગાવે છે. પણ કેટલાક લોકો એવા…

ગુજરાતમાં BAPSએ તૈયાર કર્યું આરસ પથ્થરનું મંદિર, જાણો શું આ મંદિરની ખાસ વિશેષતા

નવસારી: નવસારીમાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામીનાં સંકલ્પે અને મહંત સ્વામીની પ્રેરણાથી તૈયાર કરવામા આવેલા ભગવાન સ્વામિનારાયણ મંદિરનાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલે છે. 28 જાન્યુઆરીતી 2જી ફેબ્રુઆરી સુધી થનાર તમામ કાર્યક્રમો માટેની માહિતી શનિવારે મંદિરના સંચાલકોએ મીડિયાને આપી હતી. મહંત…

સુરતમાં એક જ પરિવારના ચાર નાના ભૂલકાઓ લક્ઝુરિયસ લાઈફ છોડીને લેશે દીક્ષા

સુરત: ગુજરાતમાં ઘણાં લોકો દીક્ષા લેતાં હોય છે જેમાં સુરતમાં સૌથી વધુ લોકો દીક્ષા ગ્રહણ કરતાં હોય તેવું લાગી રહ્યું છે. સુરતમાં 1 ફેબ્રુઆરીએ 19થી પણ વધારે દીક્ષાર્થીઓએ સંયમના માર્ગે જવાનું નક્કી કર્યું છે. ત્યારે એક મહત્વની વાત એ છે…

વેવાઈ-વેવાણ બંને અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં થયા હાજર, કર્યાં ચોંકવનારા ખુલાસા

સુરત: ગુજરાતમાં ખુબ જ ચર્ચાસ્પદ વેવાઈ-વેવાણ પ્રેમ પ્રકરણનાં કિસ્સામાં વધુ એક નવો વળાંક સામે આવ્યો છે. વેવાણ વિજલપોર પોલીસ સ્ટેશન હાજર થયા હતા ત્યાર બાદ વેવાઈ સુરતના કડોદરા પોલીસ સ્ટેશન હાજર થયા હતાં જ્યાં બન્નેએ પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. વેવાઈ…

You cannot copy content of this page