Only Gujarat

Bollywood FEATURED

સાઉથના આ જાણીતા અભિનેતાના મામાનું હાર્ટ અટેકને કારણે થયું નિધન

સાઉથ સુપર સ્ટાર અલ્લૂ અર્જૂનના મામાનું 22 જાન્યુઆરી સવારે વિજયવાડામાં નિધન થયું હતું. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે, બન્નીના પિતાનું નિધન હાર્ટ અટેકના કારણ થયું હતું. અલ્લૂ અર્જૂન પોતાના મામાની સાથે એક સારું બોન્ડિંગ શેર કરતો હતો.

અભિનેતા અલ્લૂ અર્જૂનના મામાનું 22 જાન્યુઆરીના રોજ સવારે વિજયવાડામાં નિધન થયું હતું. અભિનેતાના મામા તેની માતા કરતાં ઉંમરમાં મોટાં હતાં. અલ્લૂ અર્જૂનના પરિવારજનોને નિધનના સમાચાર મળતાં જ પરિવારજનોમાં શોક છવાઈ ગયો હતો.

અલલૂ અર્જૂન વિજયવાડા પહોંચી ગયો છે. એરપોર્ટ પર તેની પત્નીની સાથે પહોંચ્યો હતો જેની તસવીરો પણ સામે આવી હતી. આ દરમિયાન અલ્લૂ અર્જૂન એકદમ ઉદાસ જોવા મળ્યો હતો.

અલ્લૂ અર્જૂનના મામા અભિનેતાની અપકમિંગ ફિલ્મ AA20માં સાથે કામ કરવાના હતાં. આ ફિલ્મને તેઓ પ્રોડ્યુસ કરી રહ્યાં હતાં. આ ફિલ્મના ડાયરેક્શન સુકુમારે કર્યું છે. આનું નિર્માણ મિથ્રી મૂવી મેકર્સ પ્રોડ્કશન બેનરના અંડરમાં કરવામાં આવી રહ્યું છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page