Only Gujarat

Month: February 2023

હૃતિકે કારમાં જ 16 વર્ષ નાની પ્રેમિકા સબા આઝાદને કિસ કરી

તાજેતરમાં જ ઈન્ટરનેટ પર ઋતિક રોશનનો એક વીડિયો વાયરલ બન્યો છે, જેમાં તે તેની ગર્લફ્રેન્ડ સાથે જાહેરમાં લિપલૉક કરતા જોવા મળી રહ્યા છે, વાસ્તવમાં ઋતિક તેની આગામી ફિલ્મ ફાઈટરના આગામી શિડ્યૂલના શૂટિંગ માટે જઈ રહ્યા હતા ત્યારે સબા તેમને એરપોર્ટ…

રોયલ મેરેજમાં બિઝનેસમેન પિતાએ લાડલી દીકરીને 4 કિલો સોનુ અને 350 કિલો ચાંદી, એક કરોડની એફડી, બે ફ્લેટ અને ફેક્ટરી આપી ને જમાઈને XUV 700 કાર

રાજસ્થાનના પાલીમાં તાજેતરમાં જ એક એવાં લગ્ન થયાં છે, જેની ચર્ચા આખા દેશમાં ચાલી રહી છે. આ લગ્નનો આટલી બધી ચર્ચા થવાનું કારણ છે, એક બિઝનેસમેને તેમની દીકરીનાં લગ્નમાં એટલી ભવ્યાતિભવ્ય વ્યવસ્થા કરી કે, લોકો જોતા જ રહી ગયા. આ…

મિતાલીના પ્રેમમાં ક્લિન બોલ્ડ થયો ટીમ ઈન્ડિયાનો શાર્દૂલ ઠાકુર, લગ્નના બંધનમાં બંધાયો

ટીમ ઈન્ડિયાના ઑલરાઉન્ડર શાર્દૂલ ઠાકુર 27 ફેબ્રુઆરીએ લગ્નના બંધનમાં બંધાયા. શાર્દૂલ ઠાકુર ખૂબજ સુંદર મિતાલી પારૂલકર સાથે લગ્નના બંધનમાં બંધાયા. તાજેતરમાં જ કેએલ રાહુલ અને અક્ષર પટેલ બાદ શાર્દૂલ ઠાકુર પણ વરરાજા બન્યા. મુંબઈમાં થયાં શાર્દૂલનાં લગ્ન ટીમ ઈન્ડિયાના ઑલરાઉન્ડર…

મોબાઈલ ફાટતાં શરીરના ઉડી ગયા ફૂરચેફૂરચા, તસવીરો જોઈ કંપારી છુટી જશે

મધ્યપ્રદેશના ઉજ્જૈનથી 40 કિમી દૂર બડનગરમાં સોમવારે એક કરુણ ઘટના બની હતી. અહીં 68 વર્ષીય દયારામ બરોડ ઘરમાં ચાર્જિંગમાં લગાવેલા મોબાઈલ ફોન પર વાત કરી રહ્યા હતા. આ દરમિયાન મોબાઈલમાં ધડાકો થયો હતો, જેને કારણે વૃદ્ધના માથાથી છાતીના ભાગના ફૂરચેફૂરચા…

બોલરે એવો ફાસ્ટ બોલ નાખ્યો કે પહેલા બેટ અને પછી સ્ટમ્પ ઉખાડ્યું

પાકિસ્તાન સુપર લીગ (PSL)ની 15મી મેચમાં લાહોર કલંદર્સે પેશાવર જાલ્મીને 40 રને હરાવી દીધી. આ મેચમાં પાકિસ્તાનનો સ્ટાર બોલર અને લાહોર કલંદર્સના કેપ્ટન શાહીન આફ્રિદીએ 5 વિકેટ લઈને પોતાની ટીમ માટે જીતનો માર્ગ મોકળો કરી દીધો. લાહોર કલંદર્સની ટીમે પહેલા…

4 બાળકોની માતા પોતાના પતિને છોડીને જૂના પ્રેમી સાથે રફૂચક્કર થઈ ગઈ

બિહારમાં એક અજીબ મામલો સામે આવ્યો છે. ખગડિયામાં 4 બાળકોની મા પોતાના પતિને છોડીને જૂના પ્રેમી સાથે ભાગી ગઈ. મહિલાના પતિએ તેના પ્રેમીની પત્ની સાથે મોબાઈલ પર વાતો શરૂ કરી. બંને વચ્ચે પ્રેમ થઈ ગયો અને તે બંનેએ લગ્ન કરવાનો…

ગુજરાતના ખેડૂતની દિકરી 22 વર્ષની ઉંમરે બની પાટલોટ, હવે આકાશમાં ભરશે ઉડાન

કાચા મકાનમાં રહેતી ઉર્વશી અનેક આર્થિક કઠણાઈઓને પાર કરી આજે કોમર્શિયલ પાયલોટ બની આભમાં ઊંચી ઉડાન ભરી રહી છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કિમોજ ગામની ઉર્વશી દુબે પાયલોટ બની છે. ઉર્વશી દુબે નાનપણમાં રાત્રે બહાર સૂઈને આકાશમાં વિમાન ઉડતુ જોઈને…

હોડીમાં બેસી દુલ્હન સાસરે પહોંચી, નાવડામાં જાનૈયાઓની સામે જ નાચવા લાગી

આજ સુધી તમે દુલ્હનને હેલિકૉપ્ટરમાં વિદાય કરવાના ટ્રેન્ડ અંગે સાંભળ્યું હશે. ઘણા લોકો તેમની દુલ્હનને વિમાન અને હેલિકૉપ્ટરમાં લઈને જઈ રહ્યા છે, પરંતુ મધ્ય પ્રદેશના શ્યોપુર જિલ્લામાં એક નવી જ ઘટના જોવા મળી છે, એ અત્યારે ચર્ચાનો વિષય બની છે….

માતાને યાદ કરી ખિલાડી અક્ષય કુમાર થયો ઈમોશનલ ને આંખમાં આવી ગયા આંસુ

હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોસ્ટ ફેવરિટ, ટેલેન્ટેડ અને જબરદસ્ત એક્શન હીરો અક્ષય કુમારની ફિલ્મ ‘સેલ્ફી’ થિયેટર્સમાં રેલીઝ થઈ ગઈ છે. બૉક્સ ઑફિસ કલેક્શન પર નજર કરીએ તો, આ ફિલ્મએ પહેલા દિવસે બહુ ઓછી કમાણી કરી છે. જો અક્ષય કુમારની ગત ફિલ્મોની…

આ સરકારી ઓફિસમાં કર્મચારીઓ હેલમેટ પહેરીને કરે છે કામ, કારણ જાણીને લાગશે આશ્ચર્ય

યૂપીના બાગપતમાં એક આશ્ચર્યજનક ઘટના જોવા મળી છે. અહીં એક એવી ઑફિસ છે, જ્યાં કામ કરતા કર્મચારીઓને હેલમેટ પહેરીને કામ કરવું પડે છે. વહિવટી રેકોર્ડ્સ અનુસાર, જનપદમાં ચાર વિજળી પરીક્ષણ શાખાઓ છે. જેમાંની બે પરીક્ષણ શાખાઓ બડૌતમાં છે, એક ખેકડામાં…

You cannot copy content of this page