Only Gujarat

Month: February 2023

ગમન સાંથલ આ રીતે બન્યા ગુજરાતના જાણીતા સિંગર, જુઓ પરિવાર સાથેની તસવીરો

ગુજરાતમાં ઘણાં જાણીતા સિંગર છે જે પોતાના મીઠા અવાજને કારણે આજે દેશ-વિદેશની ધરતી પર જાણીતા બન્યા છે. જેમાં ગમન સાંથલનું પણ નામ જોડાયેલું છે. ગમન સાંથલનું નામ આજે ગુજરાતના દરેક ખુણે જાણીતું છે. મહત્વની વાત એ છે કે, ગમન સાંથલને…

એક સમયે ઓરડીમાં રહેતા યુવાન આજે 60થી વધુ પિઝા રેસ્ટોરન્ટનો માલિક

જો વ્યક્તિ ધગશથી અથાક મહેનત કરે તો, તેને સફળતા ચોક્કસ મળે જ છે. આ વાતનું જીવંત ઉદાહરણ છે લક્ષ્મણસિંહ ચૌહાણ. એક સમયે હોટેલમાં એંઠી ડિશો ઉપાડતાં લક્ષ્મણસિંહે આજે તેમની મહેનતના જોરે રિઅલ પેપ્રિકાનું સામ્રાજ્ય ઊભું કરી દીધું છે. લક્ષ્મણસિંહે તેમનીની…

US સ્થાયી થયેલા આ ગુજરાતી પટેલની લવસ્ટોરીએ જીતી લીધાં લોકોનાં દિલ

આપણે અનેકવાર દેશી વરરાજા અને વિદેશી દુલ્હનના કિસ્સા જોયા છે. આજે તમને એવી જ એક 25 વર્ષ જૂની લવસ્ટોરી બતાવી રહ્યા છે. વાત છે છોટાઉદેપુરના બોડેલીના વતની નીતિનભાઈની. 25 વર્ષ પહેલાં પોતાનું વતન છોડી અમેરિકા સ્થાયી થયેલા બોડેલીના નીતિનભાઈ પટેલની…

ગિરનારના દુર્ગમ શિખર પર સેકન્ડોમાં ચડી જનાર યુવકની હકીકત જાણને નહીં થાય વિશ્વાસ

ગુજરાતમાં એક વીડિયો જોરદાર વાઈરલ થયો છે. ગિરનારના દુર્ગમ ભૈરવજપ શિખર પર એક વ્યક્તિ રમતાં રમતાં સીધા ચઢાણને ચડી જાય છે અને તેટલી જ સરળતાથી ઊતરી પણ જાય છે. આ વીડિયો વાઈરલ થતાં આ યુવાન ‘દેશી સ્પાઇડરમેન’ તરીકે જાણીતો બન્યો…

પોસ્ટ ગ્રેજ્યુએટ છે શૈલેષ લોઢા, જીવે છે આવી લાઈફ સ્ટાઈલ, જુઓ તસવીરો

મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ ટીવીની સૌથી પોપ્યુલર સિરિયલમાંથી એક છે. છેલ્લાં 12 વર્ષથી દર્શકોના દિલ પર રાજ કરનારી આ સિરિયલના એક્ટર પોતાના રોલને ન્યાય આપે છે. આ સિરિયલમાં સામાજિક, બાળકો અને પરિવાર સાથે જોડાયેલા મુદ્દા મનોરંજન અને એક…

વ્યક્તિએ કોન્ડોમમાં કેળું નાખીને ગાંઠ મારીને ગળી ગયો ને પછી…

અમેરિકામાં એક વ્યક્તિએ અજીબોગરીબ હરકત કરી છે. આ વ્યક્તિને એટલો બધો ગુસ્સો આવ્યો કે તે કૉન્ડમ ગળી ગયો અને એ પણ ખાલી નહીં, તેમાં કેળું ભરી, ગાંઠ મારીને. થોડીવાર બાદ ગુસ્સો શાંત થતાં તેને તેની ભૂલ સમજાઈ ગઈ, પરંતુ અત્યાર…

તસવીરોમાં જુઓ ગુજરાતી બિઝનેસમેન ગૌતમ અદાણીનો પરિવાર, જીવે છે આવી લાઈફ

હિંડનબર્ગ રિસર્ચે 103 પાનાની રિપોર્ટ કર્યાં બાદ બિઝનેસમેન ગૌતમ અદાણીની માલિકીના અદાણી ગ્રૂપના શેર્સમાં ઘટાડો જોવા મળ્યો છે. અદાણી ગ્રૂપની કંપનીઓના સતત વધી રહેલા દેવા અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા છે. આ સમાચાર આવતાં જ ગૌતમ અદાણીની નેટવર્થમાં મોટો ઘટાડો જોવા…

10 હજાર કરોડના માલિક છતાં ગુજરાતના ગામડામાં ચલાવે છે સાઈકલ, જાણો કોણ છે આ વ્યક્તિ?

કહેવાય છે કે પૈસા અને પાવર આવે એટલે ભલભલા માણસને અભિમાન આવી જાય. આજે ખૂબ જ ઓછા એવા લોકો હશે જેમની પાસે રૂપિયા હોવા છતાં પોતાના સંસ્કારને જાળવી રાખ્યા છે. આમાના એક એટલે કાઠિયાવાડના ખમીરવંતા અને માયાળુ ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા….

અમદાવાદના આ બિઝનેસમેને તેના કર્મચારીઓને લક્ઝુરિયસ કાર ગિફ્ટ કરી, જાણો કારની કિંમત

વિશ્વમાં મોટી-મોટી કંપનીઓ કર્મચારીઓની છટણી કરી રહી છે ત્યારે અમદાવાદની એક ખાનગી કંપનીમાં કામ કરતાં કર્મચારીઓને અચાનક લોટરી લાગી હતી. તે જાણીને જ કર્મચારીઓ ખુશીથી ઝુમી ઉઠ્યા હતાં. મહત્વની વાત એ છે કે, આ કંપનીએ પોતાના 13 કર્મનિષ્ઠ કર્મચારીઓને મોંઘીદાટ…

You cannot copy content of this page