Only Gujarat

Month: January 2023

જાણીતા દાનવીર દામજીભાઇ એન્કરવાલાનું નિધન, કચ્છ અને જૈન સમાજમાં ઘેરા શોકની લાગણી

સૌરાષ્ટ્ર ટ્રસ્ટના અધ્યક્ષ, કચ્છી જૈનરત્ન, ઉદ્યોગપતિ અને જાણીતા દાનવીર દામજીભાઇ લાલજીભાઇ એન્કરવાલાનું આજે મોડી રાત્રે મુંબઈમાં અવસાન થતાં સમગ્ર કચ્છ અને જૈન સમાજમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ છે. મૂળ કુંદરોડીના દામજીભાઇએ ટૂંકી માંદગી બાદ 86 વર્ષની વયે વિદાય લીધી છે….

ગુજરાતમાં અહીં આવી 1 કરોડની પહેલી ઈલેક્ટ્રીક કાર, એકવાર ચાર્જમાં કાર 450 કિલોમીટર દોડે છે

ભારતમાં ઈલેક્ટ્રોનિક કારની ડિમાન્ડ ધીરે ધીરે વધી રહી છે ત્યારે ભારતમાં ચોથી અને ગુજરાતમાં પહેલી 1 કરોડની ઈલેક્ટ્રોનિક્સ કાર કચ્છ મહારાજા પ્રાગમલજી ત્રીજાઓેએ કાર મંગાવી છે. મહત્વની વાત એ છે કે, કચ્છ મહારાજા પ્રાગમલજી ત્રીજા વિન્ટેજ કારના બહુ જ શોખીન…

ગુજરાતમાં કોઈ કલાકાર પાસે નથી એવી મોંઘી લક્ઝુરિયર્સ કાર દેવ પગલીએ ખરીદી

ગુજરાતના ફેમસ સિંગર દેવ પગલીએ મોટો ધમાકો કર્યો છે. દેવ પગલીએ ખૂબ જ લક્ઝુરિયર્સ કાર ખરીદી છે. ગુજરાતમાં આજ સુધી કોઈ સિંગર કે સેલેબે આ પ્રકારની કાર ખરીદી નથી. દેવ પગલીએ ખરીદેલી યલો રંગની કાર ખૂબ જ મસ્ત દેખાય છે….

રિવાબાએ લેવિર ફાર્મ હાઉસમાં દોડાવ્યો ઘોડો, તસવીરો જોઈને મોંમાં નાખી જશો આંગળા

ગુજરાતના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા હાલ વતન જામનગરમાં છે. ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન બાદ રવિન્દ્ર જાડેજા અલગ અલગ જગ્યાએ ફરીને રજાઓ ગાળી રહ્યા છે. આ ઉપરાંત તે હાલ પોતાના ફાર્મ હાઉસમાં સમય વિતાવી રહ્યા છે. એ વાત તો બધાને…

Gujarat

20 વર્ષ પહેલા આ ગામડું હતું જંગલ, આજે છે ફોરેનને ટક્કર મારે એવી ફેસિલિટી

સુરતથી 35 કિલોમીટર અને બારડોલીથી બે કિલોમીટરની અંતરે આવેલા બાબેન વિલેજના વિકાસની ગાથા આજે અજાણી નથી. આશરે 15000 જેટલી વસ્તી ધરાવતા આ ગામમાં મેટ્રો શહેરોની જેમ પહોંળા આરસીસી રસ્તા, પાણી, મોર્ડન સ્ટ્રીટ લાઈટ, બેંક, પોસ્ટ ઓફિસ, સીસીટીવી, ડીગ્રી એન્જીનિયરિંગ કોલેજ…

અનુપમાએ ખરીદી કરોડોની કિંમતની નવી કાર, આ ત્રણ લોકોનો માન્યો આભાર

ટીવીની દુનિયામાં હાલ એક વ્યક્તિનો ડંકો વાગી રહ્યો છે. જેના નામથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. આ વ્યક્તિ એટલે અનુપમા. હાલ અનુપમાના રોલથી ઘરે ઘરે જાણીતી બનેલી રૂપાલી ગાંગુલીના ઘરે ખુશીનો પ્રસંગ આવ્યો છે. અનુપમા એટલે રૂપાલી ગાંગલુએ એક નવી…

એક સમયે સામાન્ય દેખાતી ગુલાબો હવે લાગે છે એકદમ સેક્સી

આજકાલ ટીવીમાં તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શો ઘરે-ઘરે સૌનો મનપસંદ શો બની ગયો છે. આ શો છેલ્લાં ઘણાં વર્ષોથી લોકોનું મનોરંજન કરે છે. આ શોના બધા જ કલાકારોએ લોકોના દિલમાં મહત્વનું સ્થાન મેળવ્યું છે. આ શો જેટલા લાંબા સમયથી…

અક્ષર અને મેહા પટેલનું યોજાયું ગ્રાન્ડ રિસેપ્શન, જુઓ અંદર આવો હતો જલસા

વડોદરામાં ગુરૂવારે ટીમ ઈન્ડિયાના ક્રિકેટર અક્ષર પટેલ અને મેહા પટેલના લગ્ન યોજાયા હતા. ત્યાર બાદ નડિયાદ નજીકના એક ખાનગી પાર્ટી પ્લોટમાં અક્ષર અને મેહાનું ગ્રાન્ડ રિસેપ્શન યોજાયું હતું. જેમાં 2500 જેટલા મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતાં. આ ગ્રાન્ડ રિસેપ્શનમાં નજીકના…

પારંપરિક વસ્ત્રો પહેરી અનંત અંબાણીએ ભાવિ પત્ની સાથે આ મંદિરના દર્શન કર્યા

મુકેશ અને નીતા અંબાણીના પુત્ર અનંત અને રાધિકા મર્ચન્ટે સગાઈ કરી લીધી છે. થોડા દિવસ પહેલા એન્ટેલિયામાં ભવ્ય સમારોહ રાખવામાં આવ્યો હતો. આ તમામ વિધિ પૂર્ણ થયા બાદ અનંત અને રાધિકા તિરુમાલા શ્રીવારી મંદિરની મુલાકાતે પહોંચ્યા હતાં. ત્યાર બાદ તેમણે…

અક્ષર પટેલ ગર્લફ્રેન્ડ મેહા સાથે લગ્નના બંધનમાં બંધાયો, આવો હતો જલસો

ઓલરાઉન્ડર અક્ષર પટેલ ગુરુવારે વડોદરામાં લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. તેમણે ગર્લફ્રેન્ડ મેહા પટેલ સાથે લગ્ન કર્યા છે. બંનેની સગાઈ ગયા વર્ષે 20 જાન્યુઆરીના રોજ થઈ હતી. તે દિવસે અક્ષર પટેલનો જન્મદિવસ હતો. મેહા ડાયટીશિયન અને ન્યૂટ્રીશિયનિસ્ટ છે. આ સિવાય…

You cannot copy content of this page